By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 week ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જળાશયોમાં પાણીની આવક : આજી-૨ સહિત ૧૧ ડેમ વોર્નિંગ પર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

જળાશયોમાં પાણીની આવક : આજી-૨ સહિત ૧૧ ડેમ વોર્નિંગ પર

Editor
Last updated: 2026/07/17 at 4:11 PM
1 day ago
Share
જળાશયોમાં પાણીની આવક : આજી-૨ સહિત ૧૧ ડેમ વોર્નિંગ પર
SHARE

જળાશયોમાં પાણીની આવક : આજી-૨ સહિત ૧૧ ડેમ વોર્નિંગ પર

૨૦૬ ડેમમાં ૪૦.૯૭ ટકા જથ્થો, નર્મદાની સપાટી ૪૧૭.૫૨ ફૂટે પહોંચી : ૫ ડેમ ૧૦ ટકા છલોછલ, ૧૧ હાઇએલર્ટ : નિચાણવાળા વિસ્તારોને ચેતવણી અપાઇ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજ્યભરમાં મેઘમહેર થતા જળાશયોમાં નવા નીરની ધીંગી આવક થઈ રહી છે. 17 જુલાઈ 2026 ના સવારે 08:00 વાગ્યા સુધીના સત્તાવાર ડેટા મુજબ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની માતબર આવક નોંધાઈ છે, અને રાજ્યના અનેક ડેમો હાઈ એલર્ટ પર છે.  ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમ માં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની કુલ 454.98 ફૂટની સપાટી સામે હાલની જળસપાટી (PWL) 417.42 ફૂટ પર પહોંચી ગઈ છે. વધુમાં, નર્મદા ડેમમાં2,22,028 mcft જળસંગ્રહ થયેલો છે.

સરદાર સરોવર સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ 2,28,548 mcft છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 40.97 ટકા જેટલો છે.  જેમાં પાંચ ડેમ ૧૦૦ ટકા ભરાયેલ, ૨૧ ડેમ 70% થી 100% વચ્ચે ભરાયેલ, ૨3 ડેમ 50% થી 70% વચ્ચે ભરાયેલ, ૫૧ ડેમ 25% થી 50% વચ્ચે ભરાયેલ, ૧૦૬ ડેમ 25% થી નીચે ભરાયેલ છે.

રાજયમાં સતત પાણીની આવક વતા તંત્ર દ્વારા વિવિધ ડેમો માટે ચેતવણી જારી કરવામાં આવી છે.

રાજ્યના જે 11 ડેમ 90 ટકીથી વધુ ભરાઈ ગયા છે, તેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેમાં અમરેલીનો ધાતરવડી અને સુરજવાડી, ભાવનગરનો રોજકી અને શેત્રુંજી તથા તાપીનો દોસવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે.

સુરેન્દ્રનગર-વઢવાણનો ધોળીધજા ડેમ (88.92%), ભાવનગરનો માલણ ડેમ (87.33%) અને ગીર-સોમનાથનો રાવલ ડેમ (80.47%) એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

આ સિવાય અન્ય 12 ડેમોને ‘વોર્નિંગ’ (Warning) પર રાખવામાં આવ્યા છે. જેમાં ભાવનગરનો ખારો ડેમ, રાજકોટનો આજી-II અને લાલપરી ડેમ, બોટાદનો કાળુભાર સહિતના ડેમોનો સમાવેશ થાય છે.

ડેમોમાં પાણીની આવક વધવાથી ખેડૂતોમાં સિંચાઈ માટે ખુશીની લહેર જોવા મળી રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીપટમાં ન જવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સતત મોનિટરિંગ દ્વારા ડેમની સપાટી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે

 

હાઇએલર્ટ ડેમોની યાદી

જિલ્લો ડેમનું નામ ભરાયેલ ટકાવારી (%) ચેતવણીનો પ્રકાર
અમરેલી ધાતરવાડી (Dhatarvadi) 100 હાઈ એલર્ટ
અમરેલી સુરજવાડી (Surajwadi) 100 હાઈ એલર્ટ
ભાવનગર રોજકી (Rojki) 100 હાઈ એલર્ટ
ભાવનગર શેત્રુંજી (Shetrunji) 100 હાઈ એલર્ટ
તાપી દોસવાડા (Doswada) 100 હાઈ એલર્ટ
ભાવનગર રંગહોળા (Ranghola) 99.65 હાઈ એલર્ટ
મહીસાગર વણાકબોરી (Wanakbori) 99.59 હાઈ એલર્ટ
અમરેલી ખોડિયાર (Khodiyar) 96.83 હાઈ એલર્ટ
અમરેલી રાયડી (Raidy) 95.24 હાઈ એલર્ટ
અમરેલી ધાતરવાડી-2 (Dhatarwadi-II) 93.72 હાઈ એલર્ટ
સુરેન્દ્રનગર વંસલ (Vansal) 92.19 હાઈ એલર્ટ

 

You Might Also Like

ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ મજેવડી દેવતણખી ધામ ખાતે ઐતિહાસિક115 મી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો

ગોંડલમાં શિવભકિતમાં લીન ભકત નાચતા-નાચતા કુવામાં પડી જતાં મોત

પોરબંદરથી 10 માસની બાળકીનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા

લોક અદાલતમાં અકસ્માત પીડિતોને મોટી રાહત, 77 કેસોમાં રૂ.5.50 કરોડનું વળતર મંજૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદરથી 10 માસની બાળકીનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા
આંતરરાષ્ટ્રીય

પોરબંદરથી 10 માસની બાળકીનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા

Editor By Editor 2 days ago
હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB
હવે જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર નહીં થાય કેટલીક મિલકતોનું ટ્રાન્સફર
રાજકોટમાં દિક્ષિત થયેલ ચાર ભગવંતોની શહેરમાં થશે પધરામણી
4.87 કરોડની છેતરપિંડી કેસમા અમહિલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?