By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: આરોગ્ય વિભાગમાં ૧૦૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ગૌણ સેવા ભરતી કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

આરોગ્ય વિભાગમાં ૧૦૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ગૌણ સેવા ભરતી કરશે

Editor
Last updated: 2026/07/15 at 3:42 PM
3 hours ago
Share
આરોગ્ય વિભાગમાં ૧૦૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ગૌણ સેવા ભરતી કરશે
SHARE

આરોગ્ય વિભાગમાં ૧૦૦ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ગૌણ સેવા ભરતી કરશે

તા.૧૭મીથી ઓનલાઇન અરજી પ્રક્રિયાનો પ્રારંભ

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ વધુ એક મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3ની કુલ 100 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી માટે ઉમેદવારો 17 જુલાઈ 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026ની રાત્રે 11:59 કલાક સુધી રહેશે.

આ ભરતી માટે ઉમેદવારોએ OJAS પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા માટે MCQ આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, જેનું સંભવિત આયોજન નવેમ્બર 2026 દરમિયાન કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને અરજી કરતા પહેલાં વિગતવાર સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની અને તમામ વિગતો યોગ્ય રીતે ભરવાની સૂચના આપી છે.

જાહેરાત મુજબ 100 જગ્યાઓમાંથી સામાન્ય વર્ગ માટે 58, આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10, અનુસૂચિત જાતિ (SC) માટે 22, અનુસૂચિત જનજાતિ (ST) માટે 4 અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે 6 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ઉપરાંત મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ નિયમ મુજબ અનામતનો લાભ આપવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ અને અન્ય જરૂરી પ્રમાણપત્રોની વિગતો આધારે જ અરજી કરવા અનુરોધ કર્યો છે. ખોટી માહિતી અથવા અપૂર્ણ વિગતોના કારણે અરજી રદ થઈ શકે છે, તેથી ઉમેદવારોએ અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ સાવચેતી રાખવાની રહેશે.

You Might Also Like

રાજયમાં ૨૦૦૫ પહેલાના બાકી રહી ગયેલા કર્મચારીઓને OPSનો લાભ આપવા પ્રક્રિયા

ગુજરાતમાં 12 બાળકોના મોતથી હાહાકાર

રાજયની નવ નવી મનપાને સરકાર વિનામુલ્યે આપશે સરકારી જમીન

હવે માત્ર પ્રોજેક્ટ નહીં, બિલ્ડરનો ટ્રેક રેકોર્ડ પણ તપાસશે GujRERA

પોલીસમાં ૫૦ હજારથી વધુ યુવાનોની ભરતી કરાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB
રાજકોટ

હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

Editor By Editor 1 day ago
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા
પૂરની શકયતા વાળા વિસ્તારનું ત્રણ ઝોનમાં વિભાજન
શિક્ષણવિદ્દ ડૉ. બળવંતભાઈ જાનીને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૫ એનાયત
પડધરી સરકારી કોલેજમાં મોબાઈલનું રાજ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?