By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    12 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રાંસલામાં ૧૨ હજાર વિદ્યાર્થીઓએ માણ્યો ISS સેટેલાઇટ સંચારનો અનોખો અનુભવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પ્રાંસલામાં ૧૨ હજાર વિદ્યાર્થીઓએ માણ્યો ISS સેટેલાઇટ સંચારનો અનોખો અનુભવ

Editor
Last updated: 2026/01/03 at 4:35 PM
10 months ago
Share
પ્રાંસલામાં ૧૨ હજાર વિદ્યાર્થીઓએ માણ્યો ISS સેટેલાઇટ સંચારનો અનોખો અનુભવ
SHARE

 ISS, અંતરિક્ષ યાત્રિઓ અને હેમ રેડિયો વિશે રસપ્રદ માહિતી અપાઇ

 વિજ્ઞાન અને અંતરિક્ષ પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવતો એક ઐતિહાસિક કાર્યક્રમ ગુજરાતના પ્રાંસલા ગામે યોજાયો. વેદિક મિશન ટ્રસ્ટ આયોજિત રાષ્ટ્રીય કથા શિબિર દરમિયાન AMSAT-INDIA ના રિજનલ કો-ઓર્ડિનેટર તથા અનુભવી એમેચ્યોર સેટેલાઇટ ઓપરેટર  રાજેશ વાગડિયા દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે લાઈવ સેટેલાઇટ કોમ્યુનિકેશનનું  સફળ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ વિશેષ વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન AMSAT-INDIA અને UPARC (ISRO) દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં શ્રી વેદિક મિશન ટ્રસ્ટનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો. સવારે ૮:૦૦ વાગ્યાથી જ ૧૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિસ્ત અને ઉત્સાહ સાથે એકત્રિત થયા હતા.

કાર્યક્રમ દરમિયાન  રાજેશ વાગડિયા VU2EXP એ વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ ભાષામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) શું છે, તેનું મહત્વ શું છે, અવકાશ યાત્રીઓ ત્યાં કેવી રીતે રહે છે,ARISS કાર્યક્રમ, ISS પર કાર્યરત એમેચ્યોર રેડિયો ક્રોસ-બેન્ડ રિપિટર અને ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રિ સુનિતા વિલિયમ્સ તથા શુભાંશુ શુક્લા વિશે માહિતગાર કર્યા હતાં. સાથે સાથે વિદ્યાર્થીઓને હેમ રેડિયો, સેટેલાઇટ સંચાર પ્રણાલી, ફ્રીક્વન્સી, અપલિંક-ડાઉનલિંક, ડોપ્લર ઇફેક્ટ જેવા ખ્યાલો સરળ ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યા. આ તમામ માહિતી વિદ્યાર્થીઓ માટે નવી અને અત્યંત રોમાંચક હતી.

૨૯ ડિસેમ્બરની સવારે ૮:૪૭ વાગ્યે ISS પ્રાંસલા-ગુજરાત ઉપરથી પસાર થતું હતું, ત્યારે સેટેલાઇટ નિષ્ણાત શ્રી રાજેશ વાગડિયા VU2EXP એ પોતાના પોર્ટેબલ સેટેલાઈટ ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા ISS ના એમેચ્યોર રેડિયો રિપિટર પર CQ કોલ આપ્યા.થોડા જ સમયમાં ડો.કિશોર (મહારાષ્ટ્ર) તરફથી સિગ્નલ સ્વરૂપે પ્રતિસાદ મળતા જ સમગ્ર મેદાન ઉત્સાહ અને તાળીઓથી ગુંજી ઉઠ્યું. PA ઓડિયો સિસ્ટમ દ્વારા ISS પરથી આવતો અવાજ તમામ વિદ્યાર્થીઓ જીવંત રીતે સાંભળી શકતા, જે તેમના માટે પ્રથમ અનુભવ હતો. ત્યારબાદ રાજેશનો અશોકભાઈ (સુરત) સાથે 59 રિપોર્ટ સાથે સફળ સંપર્ક થયો અને અંતમાં  અમર (હૈદરાબાદ) સાથે પણ સંપર્ક થયો. આ રીતે ISS સેટેલાઈટ ના માધ્યમથી ત્રણ સંપર્ક સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતાં.

 ઐતિહાસિક આયોજનના સહયોગી

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે UPARC (ISRO) ના પ્રમુખ  બાલાજી VU2JEL અને શ્રી અમિત VU34AK, AMSAT-INDIA ના સેક્રેટરી શ્રી નિતિન VU2JEK, તેમજ વેદિક મિશન ટ્રસ્ટના આચાર્ય શ્રી ધર્મબંધુજી સ્વામી તરફથી ઉત્તમ સહકાર અને માર્ગદર્શન મળ્યું હતું.

You Might Also Like

 પનીર ચાર નમૂના ફેલ, ફરસાણ, ડેરી સહિતની ૬૨ પેઢીમાં મનપાનો દરોડો

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા

 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો
ગુજરાતરાજકોટ

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો

Editor By Editor 10 hours ago
સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ માટે NPCI દ્વારા 5 મહત્ત્વપૂર્ણ ટિપ્સ
ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ખ્યાતિ કેશવાલાનું રાજ્યકક્ષાની ટ્રોફીથી વિશેષ સન્માન
જેતપુર નજીક આખલો આડો ઉતરતાં અકસ્માતમાં રાજકોટના યુવકનું મોત
દારૂના ગુનામાં છ વર્ષથી પોલીસને હાથતાળી આપતો રાજસ્થાની સપ્લાયર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?