By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    4 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાત યુનિ.માં નવા શૈક્ષણિક સત્રથી 6 કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગુજરાત યુનિ.માં નવા શૈક્ષણિક સત્રથી 6 કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે

agragujaratnews
Last updated: 2024/03/06 at 12:10 PM
3 years ago
Share
ગુજરાત યુનિ.માં નવા શૈક્ષણિક સત્રથી 6 કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે
SHARE

  • પૂર્વ કુલપતિએ કરેલી જાહેરાત કાગળ પર રહી,
  • ઓનલાઈન કોર્સમાં વર્ષમાં બે વખત પ્રવેશ
  • વિદ્યાર્થીઓ ડયૂઅલ ડિગ્રી પણ મેળવી શકશે

ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન ભણાવવા અંગેની ગત સપ્ટેમ્બર-2022માં પૂર્વ કુલપતિ દ્વારા કરાયેલી જાહેરાત માત્ર કાગળ પર જ રહી છે, ત્યારે ફરી એકવાર નવા કુલપતિ દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી જ ઓનલાઈન ભણાવવા અંગેનો દાવો કરાયો છે. સ્નાતક અને અનુસ્નાતકના મળીને કુલ 6 કોર્સ ઓનલાઈન ભણાવવાની યુનિવર્સિટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના માટે યુનિ. દ્વારા સત્તાવાર પરિપત્ર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ઓનલાઈન કોર્સમાં વર્ષમાં બે વખત પ્રવેશ આપવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ ડયુઅલ ડિગ્રી પણ મેળવી શકશે.

યુનિવર્સિટી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, બી.એ. ઇન ઇગ્લીંશ, બી.કોમ ઇન જનરલ, બીસીએ એમ, ત્રણ કોર્સ સ્નાતક કક્ષાના અને એમ.એ. ઇન ઇગ્લીંશ, એમ.કોમ ઇન જનરલ અને એમએસસી ઇન મેથેમેટીક્સ એમ, ત્રણ કોર્સ અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના શરૂ કરવામાં આવશે. આ તમામ કોર્સ સો ટકા ઓનલાઇન માધ્યમથી ચલાવવામાં આવશે. સૌથી મહત્વની વાત એ કે, વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસની સાથે ઓનલાઇન કોર્સ કરી શકશે એટલે કે એકસાથે બે અભ્યાસક્રમમાં પ્રવેશ અને ડિગ્રી પણ મેળવી શકશે. ઓનલાઇન અભ્યાસક્રમ પછી મળેલા સર્ટિફ્કિેટ કે પ્રમાણપત્રો ગુજરાત યુનિવર્સિટીના રેગ્યુલર અભ્યાસક્રમોની સમકક્ષ રહેશે. ઓનલાઇન અભ્યાસ માટે આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા વર્લ્ડ કલાસ પોર્ટલ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સ્માર્ટફેન, ટેબ્લેટ, લેપટોપ અને કોમ્પ્યુટરના માધ્યમથી અભ્યાસ કરવાનો રહેશે. વર્ષમાં બે વખત ઓનલાઇન માધ્યમથી પ્રવેશ ફળવવામાં આવશે.વિશ્વના કોઇપણ જગ્યાએથી આ કોર્સમાં પ્રવેશ મેળવી શકાશે. પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાના સમયે ઓનલાઇન અભ્યાસ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન (યુજીસી) દ્વારા નેશનલ રેકીંગમાં સારુ સ્થાન મેળવતી યુનિવર્સિટીઓને ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કરવાની મંજુરી માટે દરખાસ્ત મંગાવી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ ગતવર્ષે દરખાસ્ત કરવામાં આવતાં મંજુરી આપવામાં આવી હતી. ગતવર્ષે પૂર્વ કુલપતિ દ્વારા કરાયેલી જાહેરાત બાદ અગમ્ય કારણોસર ઓનલાઇન કોર્સ શરૂ થઇ શકયા નહોતા.

You Might Also Like

 ગુજરાત ધગધગશે, ACનો વપરાશ રેકોર્ડ તોડશે

તમામ બેઠકોમાં સ્નેહમિલન, ફરી ડેમેજ કંટ્રોલ કરવાની ભાજપની કવાયત

શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી

 પરિક્રમા અંતિમ ચરણમાં, લાખો ભકતો હજુ જંગલમાં

મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વિરાણી હાઈસ્કૂલના મધ્યસ્થ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના દિગ્ગજો અને કાર્યકર્તાઓની બહોળી ઉપસ્થિતિ
ગુજરાતરાજકોટ

 વિરાણી હાઈસ્કૂલના મધ્યસ્થ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના દિગ્ગજો અને કાર્યકર્તાઓની બહોળી ઉપસ્થિતિ

Editor By Editor 8 hours ago
 TAT-HS ઉમેદવારોના ન્યાય માટે રાજકોટના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
ગોંડલ રોડ ડી માર્ટ પાસે તેજ એલઈડી લાઈટે લીધો યુવાનનો જીવ
 અલનીનોની અસર! રસોડાનું બજેટ હજુ બગડશે
 પોતાની મરજીથી લગ્ન કરનાર પુખ્ત યુવક-યુવતીને હેરાન કરી શકાય નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?