By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા

Editor
Last updated: 2026/04/16 at 3:37 PM
2 days ago
Share
રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા
SHARE

રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા

મતદાન જાગૃતિ ઝુંબેશ હેઠળ યુવા પેઢીને ચૂંટણી પર્વમાં ભાગીદાર બનવા પ્રેરિત કરાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને યુવા મતદારોમાં જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના અંતર્ગત વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા હતાં.

સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ લોકશાહીમાં મતના મહત્વ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં નાગરિકોની ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતાધિકારના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિતોએ મતદાન કરવાના શપથ લીધા હતાં.

આ ચૂંટણીલક્ષી જાગૃતિ અભિયાન હેઠળ ધોરાજીની કે. ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. યુવાઓએ મતદાન કરવાના સંકલ્પ સાથે કોઈપણ લોભ-લાલચ વગર મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ ઉપરાંત, જેતપુરની જી.કે. એન્ડ સી.કે. બોસમિયા કોલેજ ખાતે આજ રોજ એન.એસ.એસ. (નેશનલ સર્વિસ સ્કીમ) વિભાગ દ્વારા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને અન્ય વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે મતદાન જાગૃતિ અંગેના શપથ લીધા હતા. આમ, રાજકોટ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યુવા પેઢીને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં.

You Might Also Like

 લખનઉના વિકાસનગરમાં ૨૫૦ ઝૂંપડામાં ભીષણ આગ

મહિલા અનામત કાયદામાં સુધારો કરતા બિલ રજૂ

વિશ્વમાં રોજગારનું મોટું સંકટ: 80 કરોડ નોકરીઓ ઘટવાની વર્લ્ડ બેંકની ચેતવણી

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

CBSE વિદ્યાર્થીઓને ડોંગરી, મૈથિલી, કોંકણી, સંથાલી સહિત ૨૨ ભાષાઓનો વિકલ્પ આપશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડામાં ત્રણ વર્ષ સુધી સગીરા સાથે પ્રેમી સહિત નવ શખ્સોનો ગેંગરેપ
ગુજરાત

ખેડામાં ત્રણ વર્ષ સુધી સગીરા સાથે પ્રેમી સહિત નવ શખ્સોનો ગેંગરેપ

Editor By Editor 2 hours ago
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ECGC ના લાભો અંગે શુક્રવારે સેમિનાર
હળવદમાં ચાલુ કારમાં દારૂ પીતા આપના બે નેતાઓ ઝડપાયા
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે
ધોરાજીમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવના અંતિમ દિવસે શોભાયાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?