By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    5 hours ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળના આદ્રીમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખએ કોંગી ધારાસભ્ય પર કર્યા આકરા પ્રહાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળના આદ્રીમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખએ કોંગી ધારાસભ્ય પર કર્યા આકરા પ્રહાર

Editor
Last updated: 2026/04/21 at 4:13 PM
4 hours ago
Share
વેરાવળના આદ્રીમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખએ કોંગી ધારાસભ્ય પર કર્યા આકરા પ્રહાર
SHARE

વેરાવળના આદ્રીમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખએ કોંગી ધારાસભ્ય પર કર્યા આકરા પ્રહાર

“સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં માત્ર ચૂપ બેસે છે, વિકાસ માટે કોઈ રજૂઆત કરતા નથી” : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા

“વિધાનસભા લાઈવ થાય તો ખબર પડે હું કેટલા સવાલો પૂછું છું” : ધારાસભ્ય વિમલ ચુડાસમા

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગીર સોમનાથ જીલ્લામાં પ્રચારનો દોર આગળ ધપી રહ્યો છે તેમ રાજકીય માહોલમાં પણ ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે વેરાવળના આદ્રી વાવડી ગામે ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ખાસ ઉપસ્થિત રહેલ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ અને કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા પર આક્રમક પ્રહાર કર્યા હતા. જગદીશ વિશ્વકર્માએ સભાને સંબોધતા સોમનાથના કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમા ઉપર નિશાન સાધતા કહેલ કે, તમારા ધારાસભ્ય વિધાનસભામાં માત્ર હાજરી આપી ચુપ બેસે છે. સત્ર દરમ્યાન ચુપચાપ બેન્ચમાં બેસીને સોમનાથ વિસ્તારના પ્રશ્નો કે વિકાસ માટે ક્યારેય સશક્ત અવાજ ઉઠાવતા નથી. જો તમારા ધારાસભ્ય તમારા દરવાજે આવે તો તેમને જરૂર પૂછજો કે વિધાનસભામાં સોમનાથ માટે કેટલા પ્રશ્નો પૂછ્યા અને વિસ્તાર માટે કેટલી રજૂઆત કરી. આ સાથે તેમણે દાવો કર્યો કે, સોમનાથ જિલ્લામાં થતા રોડ-રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના મોટાભાગના કામ ભાજપના સાંસદ અને જિલ્લા નેતૃત્વની સતત રજૂઆત અને પ્રયત્નોથી શક્ય બન્યા છે. સભામાં હાજર કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ભાજપના પક્ષમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચૂંટણી પહેલા આ પ્રકારની સભાઓ દ્વારા ભાજપ પોતાનો પ્રચાર વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

જો કે આ તમામ આક્ષેપોને લઈને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્રકારોને પ્રતિક્રિયા આપતા કહેલ કે, ભાજપ સરકાર વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવે તો જનતાને ખબર પડે કે હું કેટલા સવાલો પૂછું છું…મારા સવાલોના જવાબ ભાજપના મંત્રીઓ પણ આપી શકતા નથી. ભાજપના ધારાસભ્યોને તો દિલ્હી અથવા કમલમમાંથી ચિઠ્ઠી આવે એટલું જ બોલી શકે છે. સોમનાથમાં જિલ્લા પંચાયતની બેઠક માટે પ્રદેશ અધ્યક્ષને આવવું પડે એ જ મારી તાકાત છે.

આ રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર વધુ તીખો બન્યો છે, અને ચૂંટણી પહેલા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.

You Might Also Like

વેરાવળમાં પરશુરામ જયંતીની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવણી

ગીર સોમનાથના દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરી રહેલ ત્રણ ફિશીંગ બોટો ઝડપાઇ

વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા
અમદાવાદ

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા

Editor By Editor 1 day ago
જેતપુરના ખારચીયા ગામે ટ્રેકટર અને ટ્રોલીની ચોરી કરનાર ઝડપાયો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ
ગીર સોમનાથના દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરી રહેલ ત્રણ ફિશીંગ બોટો ઝડપાઇ
ભૂજ-નલીયા રૂટની એસટી બસનું સ્ટેરીંગ લોક થતા રોડની નીચે ઉતરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?