By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોનામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો વૈશ્વિક ભાવ 2000 ડોલરની અંદર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સોનામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો વૈશ્વિક ભાવ 2000 ડોલરની અંદર

agragujaratnews
Last updated: 2023/10/31 at 8:05 AM
2 years ago
Share
સોનામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો વૈશ્વિક ભાવ 2000 ડોલરની અંદર
SHARE

– ચાંદીમાં જોકે મક્કમતા જોવા મળી: કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પણ વધ્યાના નિર્દેશો

– વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડ ફરી તૂટી ૯૦ ડોલરની અંદર ઉતર્યું

Updated: Oct 31st, 2023

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં વિશ્વબજાર પાછળ ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ જે વધી ઔંશના ૨૦૦૦ ડોલર ઉપર જતા રહ્યા હતા તે આજે ફરી ગબડી ૨૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના નિર્દેશો મળ્યા હતા. અમેરીકન બોન્ડના યીલ્ડ વધતાં  વિશ્વબજારમાં ફેડરલ રિઝર્વની મિટિંગ પર નજર વચ્ચે સોનામા ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું. 

દરમિયાન,  વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ૨૦૦૬થી ૨૦૦૭ વાળા નીચામાં ૧૯૯૧ થઈ ૧૯૯૫થી ૧૯૯૬ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ તૂટી ૯૯.૫૦ના ભાવ રૂ.૬૨૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૩૧૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૩૫૦૦ રહ્યા હતા.

વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૩.૧૧થી ૨૩.૧૨ વાળા નીચામાં ૨૩.૦૩ તથા ઉંચામાં ૨૩.૨૧ થઈ ૨૩.૧૩થી ૨૩.૧૪ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૭થી ૯૦૮ વાળા વધી ૯૨૩ થઈ ૯૨૧થી ૯૨૨ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ઔંશના ૧૧૨૪થી ૧૧૨૫ વાળા વધી ૧૧૪૨ થઈ ૧૧૩૬થી ૧૧૩૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક, કોપરના ભાવ આજે ૧.૬૦ ટકા વધ્યા હતા. અમેરિકામાં આ સપ્તાહમાં જાહેર થનારા વ્યાજના દર પર તથા ચીનમાં બહાર પાડનારા અર્થતંત્ર વિષયક આંકડાઓ પર બજારોની નજર હતી.

દરમિયાન, વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ફરી તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૦.૪૮ વાળા નીચામાં ૮૮.૭૪ થઈ ૮૯.૫૪ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રુડના ભાવ બેરલના ૮૫.૫૪ વાળા નીચામાં ૮૩.૭૧ થઈ ૮૪.૪૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૧૩૫૦ વાળા રૂ.૬૦૯૯૩ રહ્યા હતા.

જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૧૬૦૦ વાળા રૂ.૬૧૨૩૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૨૦૫૦ વાળા રૂ.૭૧૭૩૩ થઈ રૂ.૭૧૯૩૧ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. ચીનમાં મેન્યુફેકચરીંગ તથા સર્વિસ ક્ષેત્રના આંકડાઓ સપ્તાહમાં બહાર પડવાના છે.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રાજકોટ

 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ

Editor By Editor 5 days ago
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?