By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    4 hours ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 day ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    2 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    3 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ

Editor
Last updated: 2026/04/23 at 4:11 PM
4 hours ago
Share
રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ
SHARE

રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ

મ્યુલહન્ટ અંતર્ગત અત્યાર સુધીમાં ૪૦ આરોપીની અટકાયત : ૧૦3૯ સાયબર ફ્રોડની ફરિયાદમાં પોલીસની લાલ આંખ

અગ્ર ગુજરાત, અમદાવાદ

ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર અપરાધો સામે ગુજરાત પોલીસની સી.આઈ.ડી. ક્રાઇમ (સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ)એ લાલ આંખ કરી છે. રાજ્યના પોલીસ મહાનિદેશક (સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ) ડો. કે. લક્ષ્‍મીનારાયણ રાવ અને પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરેની સીધી સૂચનાથી હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ અંતર્ગત સાયબર ક્રાઇમ ઇતિહાસની એક મોટી સફળતા મળી છે. પોલીસે 622 કરોડના કૌભાંડમાં વધુ 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આ કૌભાંડમાં ઝડપાયેલ આરોપીઓનો આંક 40 પર પહોંચ્યો છે.

પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા, સંજયકુમાર કેશવાલા અને વિવેક ભેડાના માર્ગદર્શન હેઠળની ટીમે સુરત, ભાવનગર, રાજકોટ અને ઉંઝા ખાતે દરોડા પાડી વધુ 8 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ગાંધીનગર દ્વારા છેલ્લા એક મહિનામાં હાથ ધરવામાં આવેલી સઘન કામગીરીમાં ચોંકાવનારા આંકડા જણાયા છે. જેમાં સાયબર ફ્રોડની 1039 ફરિયાદમાં કૂલ 622 કરોડનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું. જેમાં કૂલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી અંગે કહ્યું હતું કે, આરોપીઓ કમિશનની લાલચ આપી અન્ય લોકોના નામે અથવા બોગસ પેઢીઓના નામે ‘મ્યુલ એકાઉન્ટ’ ખોલાવતા હતા.

સાયબર ફ્રોડના નાણાં આ ખાતાઓમાં જમા કરાવી, ત્યારબાદ તેને રોકડમાં રૂપાંતરિત કરી આંગડીયા મારફતે સગેવગે કરવામાં આવતા હતા. તપાસમાં ઓનલાઇન ફાઇનાન્સ ફ્રોડ, રોકાણ ફ્રોડ, અને UPI સંબંધિત છેતરપિંડી જેવી પદ્ધતિઓ ખૂલી છે.

આ કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે મુકેશ દેવાભાઇ મેર (ભાવનગર), ફરદિનખાન નાસીરખાન પઠાણ (ભાવનગર), અક્ષય મહેન્દ્રભાઈ પટેલ (ઊંઝા), દેવેન્દ્ર કાંતિભાઇ પટેલ (ઉંઝા), ચેતન નારણભાઈ અમલાણી (રાજકોટ) જતીન પ્રફુલભાઈ કક્કડ (રાજકોટ), કપિલ ભાઈ સુરેશભાઈ કોટક (રાજકોટ) અને મહેન્દ્ર ભાઈ માધવજીભાઈ કોકિયા (રાજકોટ)નો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ સમગ્ર ઓપરેશનમાં સી.આઈ.ડી. ક્રાઇમના પી.આઈ. વૈભવ જોટાણિયા, કુલદીપ પરમાર અને તેમની આખી ટેક્નિકલ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

પોલીસની જાહેર જનતાને સાવચેતીની અપીલ

કોઈપણ લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની વિગતો અન્યને આપવી નહીં. તમારા ખાતામાં આવતા દરેક નાણાં માટે તમે પોતે જવાબદાર છો, તેથી કમિશનના મોહમાં પડી ગુનાનો ભાગ ન બનો. જો તમે સેક્ટોર્શન, મોર્ફ ફોટો કે ન્યુડ વીડિયો કોલના શિકાર બનો, તો ડર્યા વગર ૧૯૩૦ નંબર પર સંપર્ક કરો. પોલીસ તમારી ઓળખ ગુપ્ત રાખી મદદ કરશે.

You Might Also Like

ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે માથાકુટમાં અમદાવાદમાં યુવકની હત્યા

બે છાત્રોના ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા વિદ્યાર્થીને આંખમાં પરીકર માર્યુ

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા

વલસાડના પારડીના સિવિલ જજને પખવાડીયામાં સરેન્ડર થવા આદેશ

બંધારણીય હોદાઓના AI અને ડિપફેક વીડિયો ફોટાથી પદ-પ્રતિષ્ઠાને ભારે અસર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આનંદપર નવાગામમાં ભાજપની સભામાં હંગામો: બે મહિલાઓ વચ્ચે મારામારીથી અફરાતફરી
રાજકોટ

આનંદપર નવાગામમાં ભાજપની સભામાં હંગામો: બે મહિલાઓ વચ્ચે મારામારીથી અફરાતફરી

Editor By Editor 6 days ago
આટકોટ પંથકમાં સાધુના વેશમાં ગાંજાનો વેપાર કરતો નામચીન શખ્સ ઝડપાયો
કૈલાસ માનસરોવર યાત્રિક આધ્યાત્મિક અભિવાદન-માર્ગદર્શન સેમિનારનું આયોજન
રાજસ્થાનથી ધોરાજી સપ્લાય થાય તે પૂર્વે 15 લાખના એમડી ડ્રગ્સ સાથે 4 પેડલર ઝડપાયા
 ચૂંટણીઓમાં સો ટકા મતદાન કરવા ‘યુથ ફોર ડેમોક્રેસી’ની અપીલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?