By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    38 minutes ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 day ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    2 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    3 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો

Editor
Last updated: 2026/04/23 at 4:57 PM
6 minutes ago
Share
 નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો
SHARE

નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો

ત્રિકોણબાગથી મેઇન બજારમાં રોડ-શોનું આયોજન : રાત્રે પ્રબુધ્ધ નાગરિકો સાથે વાર્તાલાપ : વિવિધ કાર્યાલયની મુલાકાત લેશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે રાજકોટના ગઢમાં ઉતરશે. આજે સાંજે 5:00 વાગ્યે શહેરના જૂના બજાર વિસ્તારમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

આ રોડ શો શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંથી પસાર થશે. જેની શરૂઆત ત્રિકોણબાગથી થશે અને ત્યારબાદ ગરેડીયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર અને બાલાજી મંદિર થઈને પુનઃ ત્રિકોણબાગ ખાતે પૂર્ણાહુતિ થશે. આ રૂટ પર ઠેર ઠેર હર્ષભાઈ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ પણ કાર્યકરો દ્વારા કરવામાં આવી છે.

રોડ શો દ્વારા જનમેદનીને સંબોધ્યા બાદ નાયબ મુખ્યમંત્રી સ્થાનિક નાગરિકો સાથે બેઠક યોજશે. આ ઉપરાંત, તેઓ 4 વિવિધ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત પણ લેવાના છે.

ચૂંટણીના છેલ્લા દિવસોમાં કાર્યકરોમાં જોમ અને ઉત્સાહ ભરવા માટે હર્ષ સંઘવી વિશેષ માર્ગદર્શન આપશે. ખાસ કરીને છેલ્લી ઘડીના પ્રચારમાં  કોઈ કચાશ ન રહી જાય તે માટે રણનીતિની સમીક્ષા પણ કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતાં રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવેએ જણાવ્યું છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીનો પ્રચાર ખુબ જોર શોરથી ચાલી રહ્યો છે, કાર્યકર્તાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા પ્રચારના વિવિધ માધ્યમોથી ઘર ઘર સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.  તેમના ઉત્સાહમાં વધારો કરવા અને ચુંટણી પ્રચારની સમીક્ષા કરવા માટે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી જયારે રાજકોટના પ્રવાસે છે ત્યારે રાજકોટના વોર્ડ નં. ૧૦, ૧૧,૧૨,૧૪ અને ૫ ના મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત જવાના છે અને ત્યાંઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને રૂબરૂ મળી તેમના ઉત્સાહમાં વધારો કરી વધુ જનુનથી કામે લાગી જવા હાકલ પણ કરશે.

You Might Also Like

રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ ૨૨૫૫ મતદાન મથકો

 ‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે

છ વર્ષથી ફરાર મર્ડર કેસના કેદીને રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગરમાંથી દબોચ્યો

કૌભાંડી પાંભર દંપતીએ ખોટા પાસપોર્ટ બનાવી કોર્ટની મંજૂરી વગર વિદેશ પ્રવાસો કર્યા

પોપટપરામાંથી 3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને દબોચી લેતી પ્ર.નગર પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG
રાજકોટ

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

Editor By Editor 5 days ago
PSIની પરીક્ષામાં પેપરનું સિલ ખુલ્લુ હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન
બિલીયાળા પાટીયા પાસે પિસ્તોલ સાથે શાપરના શખ્સને SOG એ ઝડપી લીધો
વિજાપુરમાં એક ઇંચ, હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?