By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સુરેન્દ્રનગરમાં ચૂંટણી અંતર્ગત ઝોનલ અને સેકટર ઓફિસરોને સ્પેશ્યલ સત્તા સોંપાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરેન્દ્રનગર

 સુરેન્દ્રનગરમાં ચૂંટણી અંતર્ગત ઝોનલ અને સેકટર ઓફિસરોને સ્પેશ્યલ સત્તા સોંપાય

Editor
Last updated: 2026/04/25 at 4:11 PM
2 months ago
Share
 સુરેન્દ્રનગરમાં ચૂંટણી અંતર્ગત ઝોનલ અને સેકટર ઓફિસરોને સ્પેશ્યલ સત્તા સોંપાય
SHARE

 સુરેન્દ્રનગરમાં ચૂંટણી અંતર્ગત ઝોનલ અને સેકટર ઓફિસરોને સ્પેશ્યલ સત્તા સોંપાય

 સત્તાનો દુરૂપયોગ અટકાવવા ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નિયુકત કરાયા

 

અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આગામી તા. ૨૬ એપ્રિલે યોજાનાર મતદાનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઝોનલ અને સેક્ટર ઓફિસરોને ‘ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિમણૂક ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ હેઠળ કરવામાં આવી છે. આ ચૂંટણીઓમાં નાગરિકો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તેમજ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો જિલ્લા ચૂંટણી તંત્રનો ઉદ્દેશ્ય છે. મતદાન તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અને મતગણતરી તા. ૨૮ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના ચૂંટણી અધિકારીઓ દ્વારા નિયુક્ત કરાયેલા તમામ ઝોનલ અને સેક્ટર ઓફિસરઓને તેમના કાર્યક્ષેત્ર માટે ‘ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ’ તરીકેના અધિકારો એનાયત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ચૂંટણી કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તેવા આશયથી લેવાયો છે.

આ હુકમ આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ આ અધિકારીઓને વિશેષ સત્તાઓ સોંપાઈ છે. જેમાં કલમ-૪૧ મુજબ મેજિસ્ટ્રેટની હાજરીમાં ધરપકડ કરવાની, કલમ-૧૦૮ હેઠળ પોતાની હાજરીમાં ઝડતી કરાવવાની અને કલમ-૧૦૯ મુજબ દસ્તાવેજો વગેરે જપ્ત કરવાની સત્તાનો સમાવેશ થાય છે.

તદુપરાંત, કલમ-૧૪૮ હેઠળ મુલકી દળનો ઉપયોગ કરી ગેરકાયદેસર મંડળીઓને વિખેરવાની અને કલમ-૧૬૩ મુજબ તાકીદના પ્રસંગોમાં ન્યુસન્સ અથવા ભયના કિસ્સામાં આદેશ જારી કરવાની સત્તાઓ પણ એનાયત કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તમામ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટઓને આ સત્તાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને તેનો કોઈપણ પ્રકારે દુરુપયોગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

You Might Also Like

 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત

સાયલા નજીક ભયાનક વંટોળ, ત્રણ કિ.મી. સુધી ધૂળની ડમરી ઉડી

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અસંગત બિલિંગથી સ્થાનિકો ત્રાહિમામ

ખનીજ તંત્ર પર નજર રાખતા નેટવર્કનો પર્દાફાશ, સુરેન્દ્રનગરમાં ૪૨ શખ્સો ઝડપાયા

 સાયલાના ચોરવીરાની સીમમાં ધમધમતી ગેરકાયદે ખાણ ખનીજો પર તંત્રના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ
રાજકોટ

સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ

Editor By Editor 7 days ago
જગતાતે જીવન ટૂંકાવ્યું : વડિયામાં રસ્તાના વિવાદમાં ખેડૂતનો દવા પી આપઘાત
PDM ફાટક પાસે નિર્માણ થનાર સૌથી લાંબા અંડરપાસની પ્રક્રિયા શરૂ
વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
 ભારત તિબ્બત સંઘ આયોજીત કેમ્પમાં ૧૪૧ દર્દીની નાડીનું પરિક્ષણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?