By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો 22 બેઠક પૈકી 18માં જીત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો 22 બેઠક પૈકી 18માં જીત

Editor
Last updated: 2026/04/29 at 5:27 PM
2 days ago
Share
ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો 22 બેઠક પૈકી 18માં જીત
SHARE

ગોંડલ તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો 22 બેઠક પૈકી 18માં જીત

આપ ને 4 બેઠક મળી : કોંગ્રેસનાં સુપડા સાફ : જિલ્લા પંચાયતની બેઠક પર અપસેટ સર્જાયો : મહત્વની ગણાતી મોવિયા બેઠક ભાજપ પાસેથી આંચકી લેતુ આપ

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલ તાલુકા પંચાયત ની ચુંટણીનાં પરીણામ જાહેર થતા ભાજપે તાલુકા પંચાયત માં સતા જાળવી રાખી છે. તાલુકા પંચાયત ની કુલ બાવીસ બેઠકો પૈકી દાળીયા બેઠક ભાજપ ને બીનહરીફ મળી હતી.ત્યારે 21 બેઠકો ની યોજાયેલ ચુંટણી માં ભાજપ નો 17 બેઠક ઉપર વિજય થયો છે.જ્યારે તાલુકા નાં રાજકારણ માં પ્રથમવાર એન્ટ્રી મારનાર આમ આદમી પાર્ટી ને ચાર બેઠક મળીછે.ત્રિપાંખીયા જંગ માં કોંગ્રેસ ત્રીજા ક્રમે ધકેલાઇ છે.વર્ષ 2021 ની ચુંટણીમા તમામ 22 બેઠકો ભાજપે અંકે કરી હતી.આ ચુંટણીમાં ભાજપ ની ચાર બેઠકો ઓછી થઈ છે.

મોટો અપસેટ જીલ્લા પંચાયત ની બેઠકો માં સર્જાયો છે.ગોંડલ તાલુકા નાં રાજકારણ નું એપી સેન્ટર ગણાતા મોવિયા જીલ્લા પંચાયત બેઠક માં ભાજપ નાં ધુરંધર રાજુભાઇ ડાંગર ની હાર થઇ છે.આ બેઠક ઉપર આપ નાં આરતીબેન જેતાણી નો વિજય થયો છે.રાજુભાઇ ડાંગર જીલ્લા પંચાયત નાં પુર્વ ઉપપ્રમુખ છે.

જીલ્લા પંચાયત ની અન્ય દેરડી,ચરખડી,કોલીથડ અને શિવરાજગઢ બેઠક ઉપર ભાજપ નો વિજય થયો છે. તાલુકા પંચાયત ની આંબરડી,કોલીથડ, શેમળા,ચરખડી,ગોમટા,નવાગામ, ત્રાકુડા, દેરડી, કેશવાળા, મોટી ખીલોરી, શિવરાજગઢ, દેવચડી, ગુંદાળા, કમઢીયા, શ્રીનાથગઢ, મોવિયા-2, તથા દડવા હમીરપરાની બેઠકો ભાજપ નાં ઉમેદવારો વિજયી બન્યા છે.જ્યારે ઘોઘાવદર, મોવિયા-1,વાંસાવડ તથા સુલતાનપુર બેઠકો ઉપર આપ નાં ઉમેદવાર વિજયી બન્યા છે.

આપના નેતા જીગીશાબેન પટેલ દ્વારા છેલ્લા છ સાત મહીના થી તાલુકા નાં રાજકારણ માં સક્રીય બની ભાજપ નાં ગઢ ને તોડવા કરાયેલો પ્રયાસ સફળ રહ્યો છે. ખાસ કરીને મોવિયા બેઠક પર અપસેટ સર્જી જીગીશાબેન પટેલે ભાજપ નાં પાયા હચમચાવી નાખ્યા છે.

You Might Also Like

ગોંડલમાં નગરપાલિકાની ચુંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો : તમામ 44 બેઠકો ઉપર વિજયી

ગોંડલમાં ભીમનાથ મહાદેવ મંદિરની ઓરડીમાં આધેડનો આપઘાત

ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી

ગોંડલના કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ભાજપનો ખેસ પહેર્યો

ગોંડલના ચોરડી નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ : ૨૫ ફૂટ ઊંચો ફૂવારો ઉડયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળ પાલીકાની ચુંટણીમાં ટિકિટ ફાળવણીના ‘છેલ્લી ઘડીના ખેલ’થી ભાજપને ભારે ફટકો : આંતરિક અસંતોષે 4 બેઠકોની નુકસાની કરાવી
ગીર સોમનાથ

વેરાવળ પાલીકાની ચુંટણીમાં ટિકિટ ફાળવણીના ‘છેલ્લી ઘડીના ખેલ’થી ભાજપને ભારે ફટકો : આંતરિક અસંતોષે 4 બેઠકોની નુકસાની કરાવી

Editor By Editor 2 days ago
 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી
માતાની સ્મૃતિમાં ચેકડેમ બનાવી જળ-ઋણ અદા કરતા સરપંચ લાલજીભાઈ ભુવા
કાલોલ નજીક એકસપ્રેસ વે પર કાર ડિવાઇડર સાથે અથડાતા ચારના મોત
ધોરાજી પાલિકામાં રજૂઆત કરવા ગયેલ સફાઇ કર્મી લિફટમાં ફસાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?