By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા

Editor
Last updated: 2026/04/30 at 6:21 PM
2 months ago
Share
આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા
SHARE

આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા

દિવસભર બફાયા બાદ રાત્રે ઠંડક મેળવવા જતા લોકોને નિરાશા: છ મહિનાથી વિવિધ સર્કલના ફુવારા બંધ: વહેલી તકે શરૂ કરવા માંગણી

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરની શાન એ શહેરના ફુવારા અને બાગ બગીચાઓ ગણાય છે. અને ફુવારાના અને બગીચાના અભ્યાસાર્થે દેશ-વિદેશમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હવાઈ મુસાફરી કરી આવ્યા છે. રાજકોટ શહેરને હિન્દુસ્તાનના નકશામાં બેનમૂન શહેર અને સ્માર્ટ સિટી અને શિકાગો બનાવવાના બણગાં ફુકનારા અધિકારીઓ, પદાધિકારીઓને જણાવવાનું કે રાજકોટ શહેર વોર્ડ નંબર 14 શેઠ હાઈસ્કૂલની સામે આવેલ રવિશંકર જાહેર ઉદ્યાન વાણીયાવાડીના બગીચામાં છેલ્લા છ મહિનાથી ફુવારા બંધ હાલતમાં છે અને ખંઢેર બની ગયો છે.

ભક્તિનગર સર્કલ ના ફુવારા શરૂ કરાવવા માટે પ્રજાને સાથે રાખી આંદોલનો કરવા પડ્યા હતા અને આ આંદોલનના ફલશ્રૃતિ ભક્તિનગર સર્કલમાં ફુવારા શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ સ્વિચ દબાવી શરૂ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. મન પડે ત્યારે શરૂ કરવામાં આવે છે અને મન પડે ત્યારે બંધ પણ કરી દેવામાં આવે છે. મેઇન્ટેનન્સ ની કામગીરી ઝીરો હોવાથી ફુવારાની નળી બ્લોકેઝ થઈ ગઈ છે.

સમગ્ર ગુજરાતમાં રાજકોટ આજે અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. શહેરમાં ભીષણ ગરમી પડી રહી છે. અને રાજ્યભરમાં સૌથી વધુ ગરમ શહેર રાજકોટ છે ત્યારે શહેરની જનતા બપોરના સમયે બહાર નીકળતી નથી અને રાત્રે હરવા ફરવા ફેમિલી સાથે બહાર નીકળે ત્યારે આ હાડપિંજર સમાન આ ફુવારા શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે. ભક્તિનગર સર્કલની અંદરના ફુવારામાં પાણી જ નહોતું ફક્ત લાઈટો જ ચાલુ હતી. રંગીલા રાજકોટમાં સુકાઈ ગયેલા ફુવારા સત્વરે શરૂ કરવા પ્રજા માંથી માંગ ઉઠી છે.

ફુવારાઓ બંધ હોવાના પગલે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ગત રાત્રે જ ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ફરિયાદ નંબર 26162886 અને 26162889 થી ફરિયાદ કરી ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે. અગાઉ પણ બંધ ફુવારા પ્રશ્ને કોલ સેન્ટરમાં ફરિયાદ કરવામાં આવતા એ ફરિયાદ નું નિરાકરણ કરવામાં ન આવતા અને કોલ સેન્ટર ની ફરિયાદ તુમારશાહીનો ભોગ બનતા આજરોજ લોક સંસદ વિચાર મંચ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને વાણીયાવાડી ના બગીચાના ફુવારા શરૂ કરાવવા અને ભક્તિનગર સર્કલ ના બંધ રહેતા ફુવારા સમયસર મેઇન્ટેનન્સ અને સમયસર ફુવારા શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે એ પ્રકારની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા ઉપરોક્ત આગેવાનોએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

વોર્ડ નંબર 14 ના ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો શ્રી કેતનભાઇ પટેલ, ચંદાબેન માણસુરભાઈ વાળા, અરુણાબેન આડેસરા અને હિરેનભાઈ ખીમાણીયાને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી,  સોની સરલાબેન પાટડીયા, રમેશભાઈ તલાટીયા, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પ્રફુલાબેન ચૌહાણ, જશુબા વાંકની યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા
રાષ્ટ્રિય

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

Editor By Editor 53 minutes ago
પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ
માંગરોળમાં જમાતખાનાની મીટીંગમાં જૂના હિસાબ-કિતાબ મુદ્દે ટોળાનો આગેવાનો પર હૂમલો
ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે પ્લેન સામ-સામે આવી ગયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?