By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિલિકોસિસગ્રસ્તોના ઉઠાવવામાં આવેલા વાંધાઓ સ્પષ્ટ જવાબ આપવા સરકારને HCનો આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

સિલિકોસિસગ્રસ્તોના ઉઠાવવામાં આવેલા વાંધાઓ સ્પષ્ટ જવાબ આપવા સરકારને HCનો આદેશ

Editor
Last updated: 2026/08/07 at 5:06 PM
22 minutes ago
Share
સિલિકોસિસગ્રસ્તોના ઉઠાવવામાં આવેલા વાંધાઓ સ્પષ્ટ જવાબ આપવા સરકારને HCનો આદેશ
SHARE

સિલિકોસિસગ્રસ્તોના ઉઠાવવામાં આવેલા વાંધાઓ સ્પષ્ટ જવાબ આપવા સરકારને HCનો આદેશ

અસરગ્રસ્ત શ્રમિકો માટેની સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા નિર્દેશ : તા.૨૭મીએ વધુ સુનવણી

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરતા ‘પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ’ અને સિલિકોસિસથી મૃત્યુ પામેલા શ્રમિકોની વિધવા મહિલાઓ સહિત 19 અરજદારો દ્વારા કરવામાં આવેલી અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સિલિકોસિસ બીમારીથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા, મફત સારવાર પૂરી પાડવા અને ચોક્કસ પોલિસી બનાવવાની માગ સાથે આ અરજી દાખલ કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ ચાલી રહેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ સંદર્ભે 13 જુલાઈના રોજ ઠરાવ પસાર કર્યો છે. કોર્ટના નિર્દેશ મુજબ, સિલિકોસિસગ્રસ્ત શ્રમિકના મૃત્યુ બદલ પરિજનોને ₹4 લાખની સહાય અને સિલિકોસિસથી પીડાતા શ્રમિકને ₹3 લાખ સુધીની એક્સ-ગ્રેસિયા સહાય ચૂકવવાપાત્ર રહેશે. આ ઉપરાંત અસરગ્રસ્ત શ્રમિકોને દર મહિને દવાઓ માટે ₹1500 સુધીની સહાય તથા તમામ સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મળશે.

પીડિત પરિવારોને પેન્શન, શિક્ષણ અને પુનર્વસન માટે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, વહાલ સોયી દીકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજના સહિત 22 જેટલી સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

અગાઉની સુનાવણીમાં સામે આવેલા દસ્તાવેજો અનુસાર, સિલિકોસિસ અસરગ્રસ્ત શ્રમિકે મદદ મેળવવા માટે લેબર કમિશનર અને ડાયરેક્ટર ઓફ ઈન્ડસ્ટ્રિયલ એન્ડ સેફ્ટી સમક્ષ અરજી કરવાની રહેશે. ત્યારબાદ શ્રમિકના મેડિકલ દસ્તાવેજોનું વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સહાયની રકમ અને સારવારના ખર્ચ માટેની મંજૂરી આપવામાં આવશે.

અરજદાર વતી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારી યોજનામાં દાવો કેટલા સમયમાં પૂરો કરવામાં આવશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ ઉપરાંત, જો કોઈ શ્રમિકનો દાવો નકારી દેવામાં આવે તો તેની સામે અપીલ કે ફરિયાદ કરવા અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. અરજદારે માગ કરી હતી કે, આ યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવે અને જે પીડિતો કોર્ટમાં અરજદાર તરીકે સામેલ નથી, તેમને પણ સમાન ધોરણે લાભ આપવામાં આવે.

હાઈકોર્ટે અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ અંગે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટ જવાબ માગ્યો છે. આ સાથે જ સિલિકોસિસગ્રસ્ત શ્રમિકો માટેની સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય તે માટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (GSLSA)ને જરૂરી નિર્દેશો આપ્યા છે. આ મામલે વધુ સુનાવણી આગામી 27 ઓગસ્ટના રોજ યોજાશે.

You Might Also Like

અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી

ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક

એનાલોગ પનીર-ચીઝ-બટર પર રાજ્યભરમાં સંપૂર્ણ પ્રતિબંધ

૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ,  ભારતમાં દેખાશે નહિ

જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ
આંતરરાષ્ટ્રીય

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

Editor By Editor 6 days ago
 વ્યાજ માફી યોજનામાં પ્રથમ દિવસે જ મનપાને રૂ.૧૪.3૦ લાખથી વધુ આવક
બેડીપરામાં મધરાતે જર્જરિત મકાન ધરાશાયી થતાં 45 વર્ષીય શ્રમિકનું કરૂણ મોત
ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, તપાસની માંગ સાથે ફરિયાદ
આડેધડ બેનર, પોસ્ટ, બોર્ડ લગાડતા ૨૪ આસામીઓને મનપાની નોટીસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?