By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: SBI પેન્શનર્સ એસોસિએશનની મંથલી મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

SBI પેન્શનર્સ એસોસિએશનની મંથલી મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન

Editor
Last updated: 2026/05/21 at 3:29 PM
3 months ago
Share
SBI પેન્શનર્સ એસોસિએશનની મંથલી મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન
SHARE

SBI પેન્શનર્સ એસોસિએશનની મંથલી મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન

૭૦ વર્ષ પૂર્ણ કરનારા ૭૫ વડીલોની વડીલ વંદના, દાંપત્યજીવનના સફળ ૫૦ વર્ષ પૂર્ણ કરનારા ૨૫ દંપતિઓનું સન્માન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજયના ૧૭ હજારથી વધુ પેન્શનરોના બનેલ બિનરાજકીય સંગઠન એસબીઆઇ પેન્શનર્સ એસોસીએશનના રાજકોટ યુનિટની મંથલી મીટીંગ રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના એસી હોલમાં ફેડરેશન લીડર અને સંગઠનના સર્કલના સુકાની કોમરેડ કમાલભાઇ કાદરીની વિશેષ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે.

મીટીંગમાં જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરનાર ૭૫ વડીલ પેન્શનર્સ સભ્ય ભાઇઓ-બહેનોનું કુમકુમ તિલક કરી, ખેસ પહેરાવી, સ્મૃતિભેટ આપી તેમજ મીઠું મોઢુ કરાવીને સન્માન કરવામાં આવેલ અને નિરામય જીવન સદા બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કોઇપણ કારણોસર મીટીંગમાં ન આવી શકેલ મેમ્બરોને હવે પછી યોજાનાર મીટીંગમાં સન્માનવામાં આવશે.

સફળ અને પ્રસન્ન દાંપત્ય જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરનારા સંગઠનના ૨૫ સભ્ય દંપતિઓનું વંદન કરી, કુમકુમ તિલક કરી, ખેસ પહેરાવી સ્મૃતિ ભેટ આપી તેમજ મીઠું મોઢુ કરાવી તાળીઓના ગડગડાટ વચ્ચે બહુમાન કરવામાં આવેલ અને જીવન સદા નિરામય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી.

પેન્શનર્સ એસોસીએશનના સભ્ય હોય અને પોતે વિશિષ્ટ નોંધપાત્ર યોગદાન આપેલ હોય કે આપી રહેલ હોય તેવા ઘરદીવડાઓ જે.એ.વ્યાસ, કે.સી.પંડયા, જયેશ શેઠ તેમજ કવિ પ્રકાશ હોથીનું ફેડરેશન લીડર કોમરેલ કમાલ કાદરીના હસ્તે વિશિષ્ટ સેવા બદલ અભિવાદન કરવામાં આવેલ. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી પેન્શનર્સ એસોસીએશનના કમિટી મેમ્બર તરીકે સભ્ય કલ્યાણ માટે નોંધપાત્ર પ્રદાન આપનાર ડે.જનરલ સેક્રેટરી તેમજ કમિટી મેમ્બરો શરદભાઇ દવે, દક્ષિણભાઇ જોશી, શિરીષ કચ્છી, પરસોત્તમ મંગલપરા, જીતુ ગણાત્રા, ધીરેન માંકડ વગેરેનું પણ કમાલ કાદરીના હસ્તે બહુમાન કરવામાં આવેલ.

પેન્શનરોને આરોગ્ય વિષય માહિતી મળી રહે તે માટે શહેરની સ્માઇલ કેર હોસ્પિટલના સહયોગથી ડો.વિરેન પટેલ અને ડો.નીલમ પટેલે સભ્યોને ડેન્ટલ અને સ્કીનના રોગ અંગે સવિસ્તર માહિતી આપેલ તેમજ પોતાની હોસ્પિટલમાં ફ્રી નિદાન પણ કરી આપવાની જાહેરાત કરી હતી.

આ કાર્યક્રમમાં કોમરેડ અરવિંદ બથવાર, સુભાષ પટેલ, પવન શર્મા, રાજેશ કચોટ, સુખદેવસિંહ, મનુભાઇ કનેરીયા, અશોક ભટ્ટ, જયેશ કાત્રોડીયા, અજીત ચૌહાણ, ભરત ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અનુપમ દોશીએ કરેલ. અંતમાં આભારવિધિ શિરીષ કચ્છીએ કરી હતી. સમગ્ર આયોજન શાનદાર, યાદગાર,યશસ્વી બની રહે તે માટે શરદભાઇ દવેના માર્ગદર્શન હેઠળ, કર્મઠ સમર્પિત પેન્શનર્સ ભાઇઓ અનુપમ દોશી, દક્ષિણ જોશી, શિરીષ કચ્છી, કે.સી.પંડયા, જીતુ ગણાત્રા, પરસોત્તમ મંગલપરા, પરેશ જોશી, દિનેશ કોટેચા, મુકુંદ લીંબડ, વિજય ચાવડા, જીતેન્દ્ર મલકાન, જયેશ શાહ, એસ.પી.મહેતા, દિનેશ પારેખ, હર્ષદ મકવાણા, જનાર્દન આચાર્ય, મુકેશ પારેખ, જયેશ શેઠ, કે.જે.માવાણી, નયન મહેતા, હેમંત ઘેલાણી, ધીરૂભાઇ ખીમસુરીયા, રાજુભાઇ પરમાર, વિજય ધોળકીયા, રમેશ શિશાંગીયા, અશ્વિન ત્રિવેદી, વિપુલ કોટેચા, પંકજ ગોહેલ સહિતના કાર્યરત રહ્યા હતાં.

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AIIMS પહોંચતા મણકા ખસી જાય તેવો રસ્તો, પાંચ ફૂટના ગાબડાનો આક્ષેપ
ગુજરાતરાજકોટ

AIIMS પહોંચતા મણકા ખસી જાય તેવો રસ્તો, પાંચ ફૂટના ગાબડાનો આક્ષેપ

Editor By Editor 8 hours ago
વોર્ડ નં.14 ના ઘેઘુર વૃક્ષોનું નિકંદન ન કાઢવાનો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો
જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો
વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  
એકાદ સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?