By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેલનાથપરામાં ત્રણ દિવસથી દુષિત પાણીનું વિતરણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વેલનાથપરામાં ત્રણ દિવસથી દુષિત પાણીનું વિતરણ

Editor
Last updated: 2026/05/27 at 3:10 PM
3 months ago
Share
વેલનાથપરામાં ત્રણ દિવસથી દુષિત પાણીનું વિતરણ
SHARE

વેલનાથપરામાં ત્રણ દિવસથી દુષિત પાણીનું વિતરણ

જીવાત અને દુર્ગંધ મારતુ પાણી આવતા મહિલાઓ દ્વારા વિરોધ : કલોરીન યુકત પાણીના દાવા તદન ખોટા હોવાના આક્ષેપ : સ્થાનિકોના આરોગ્ય પર જોખમ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં ક્લોરિન યુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યાનો દાવો પોકળ સાબિત થતો હોય તેમ દિવસે દિવસે દુષિત, દુર્ગંધ યુક્ત પાણી વિતરણની ફરિયાદો સતત વધી રહી છે.‌ તાજેતરમાં વોર્ડ નંબર 10ના જીવનનગર સહિતની 10 જેટલી સોસાયટીમાં પણ દુષિત પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદ સાથે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા.‌ ત્યારે હવે વોર્ડ નંબર 4ના આખા વેલનાથ પરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી જીવાત વાળું દુષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણની ફરિયાદ સાથે મહિલાઓ એકઠી થઈ હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, હવે શહેરના વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ આખેઆખા વેલનાથપરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી નળ વાટે અત્યંત જીવાતવાળું, ભારે દૂષિત અને અસહ્ય દુર્ગંધ મારતું પાણી વિતરણ થઈ રહ્યું છે. આ અતિશય દૂષિત પાણીના વિતરણની ગંભીર ફરિયાદ સાથે આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ ગઈ હતી અને પાણીના વાસણો સાથે રાખીને તંત્ર સામે પોતાનો ઉગ્ર આક્રોશ અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

પાણી આવી રહ્યું છે તેમાં નરી આંખે જોઈ શકાય તેવી જીવાતો અને ઈયળો તણાતી આવે છે. આવું ગંદું પાણી રસોઈ કરવા કે પીવાના ઉપયોગમાં લેવું તો દૂર, અન્ય ઘરકામમાં વાપરવા લાયક પણ રહ્યું નથી. છેલ્લા 3 દિવસથી આખો વિસ્તાર આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

વોર્ડ નંબર 4ના પુર્વ કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરાએ દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યા મુજબ વોર્ડ નંબર 4ના આખાં વેલનાથ પરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી જીવાત વાળું દુષિત અને દુર્ગંધ મારતું પાણી નળ વાટે વિતરણ કરવામાં આવે છે. જે પાણી જરાપણ પીવા લાયક નથી. મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ક્લોરિન યુક્ત પાણી વિતરણ થતું હોવાનો દાવો કરવામાં આવે છે. પણ આ ખાલી કહેવા પુરતી અને કાગળમાં બતાવવા પુરતી જ કામગીરી છે.

વેલનાથપરામાં જીવાત વાળું દુષિત અને દુર્ગંધવાળું પાણી વિતરણ થતુ હોવાની મહાનગર પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ત્રણ દિવસથી કોઈ જ કામગીરી કરવામાં આવી ન હોવાનો રોષ તેમણે વ્યકત કર્યો હતો.‌ આ પ્રકારનું ગંદું પાણી પીવાથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં પણ ઘરે-ઘરે તાવ અને ઝાડા-ઉલટીનાં દર્દીઓ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટેની માંગ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા પછાત અને શ્રમિક વિસ્તારમાં માત્ર પીવાના પાણીની જ સમસ્યા છે એવું નથી, પરંતુ સફાઈ વ્યવસ્થાની પણ એટલી જ ગંભીર સમસ્યા લાંબા સમયથી પ્રવર્તી રહી છે. અમારા સમગ્ર વિસ્તારમાં કાયમી ધોરણે ઠેર-ઠેર ગંદકી અને કચરાના મોટા ઢગલાઓ જોવા મળે છે, જેના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. મહાનગરપાલિકાના સફાઈ કામદારો પણ પોતાની ફરજ પ્રત્યે જરાય ગંભીર નથી, તેઓને મન પડે ત્યારે જ સફાઈ કરવા આવે છે અને અવારનવાર ગેરહાજર રહે છે. કચરો ઉપાડવાની ગાડીઓ પણ નિયમિત આવતી નથી, જેના લીધે સમગ્ર વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાજપમાં રહી બેઘર થવુ તેના કરતા કોંગ્રેસમાં રહી ભીખ માંગવી સારી : રણછોડભાઇ ઉધરેજા
રાજકોટ

ભાજપમાં રહી બેઘર થવુ તેના કરતા કોંગ્રેસમાં રહી ભીખ માંગવી સારી : રણછોડભાઇ ઉધરેજા

Editor By Editor 3 days ago
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે અમરેલી તૈયાર
હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ
આરએસી મુસાફરોને મોટી રાહત! હવે કન્ફર્મ ટિકિટધારકો જેવી જ મળશે સંપૂર્ણ બેડરોલ કીટ
 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?