By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરમાં વન વિભાગની બેવડી નીતિનો વધુ એક કિસ્સો, રાજભાને લીલીઝંડી, અન્યને ધૂતકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

ગીરમાં વન વિભાગની બેવડી નીતિનો વધુ એક કિસ્સો, રાજભાને લીલીઝંડી, અન્યને ધૂતકાર

Editor
Last updated: 2026/06/04 at 4:25 PM
1 hour ago
Share
ગીરમાં વન વિભાગની બેવડી નીતિનો વધુ એક કિસ્સો, રાજભાને લીલીઝંડી, અન્યને ધૂતકાર
SHARE

ગીરમાં વન વિભાગની બેવડી નીતિનો વધુ એક કિસ્સો, રાજભાને લીલીઝંડી, અન્યને ધૂતકાર

જૂનાગઢના દેવગામ ગીરના માલધારીની અરજી ફગાવી દેતા ફરી વિવાદ છેડાયો : જંગલ ખાતાના નિયમ સામે અરજદારોમાં ઉઠેલા સવાલો

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

ગીર પૂર્વમાં વનવિભાગ દ્વારા જાણીતા કલાકાર રાજભા ગઢવીને માલધારી તરીકે વસવાટ અંગે ગ્રીન સિગ્નલ આપતા જ સતત વિવાદ સર્જાઈ રહ્યો છે. આ મંજૂરીને કારણે વનવિભાગની બેવડી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અન્ય માલધારીઓની સમાન પ્રકારની અરજીઓ નકારવામાં આવી રહી છે. માલધારીઓ અનેક મહિનાઓથી સંઘર્ષ કરી રહ્યા છે અધિકારીઓ કોઈને કોઈ વાંધો કાઢીને અરજી નામંજૂર કરી રહ્યા છે.

રાજભા ગઢવીએ અગાઉ જંગલમાંથી નેસડા છોડ્યા બાદ ફરી માલધારી તરીકે વસવાટની મંજૂરી માંગી હતી. વર્ષ 2023માં તેમના પિતાની અરજી ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા રદ કરવામાં આવી હતી. જોકે, રાજભા ગઢવી અને તેમના કાકાએ ફરી અરજી કરતા વર્ષ 2026માં તેમને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી પત્ર વાયરલ થતા વિવાદ વકર્યો છે. અનેક માલધારીઓએ સરકાર અને વનવિભાગ સમક્ષ માંગ કરી છે કે, અગાઉ રદ કરાયેલા તમામ માલધારીઓને નેસડામાં વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવે.

ગીર પશ્ચિમ વનવિભાગમાં પણ આવા જ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના દેવગામ ગીરના ડાયાભાઇ વિસાભાઇ ચાવડાએ કરેલી અરજી વનવિભાગે 6 મહિના પહેલા નામંજૂર કરી હતી. હવે એ અરજી હાલ ચર્ચાનો વિષય બની છે.

ડાયાભાઇ ચાવડાએ 13-08-2025 તેમજ 13-12-2025ના રોજ ગીર પશ્ચિમ વનવિભાગ સમક્ષ અરજી કરી હતી કે, અમારા પૂર્વજો જન્મથી ફોરેસ્ટ વિસ્તારમાં આબુડી નેશ તેમજ ભેરીયા નેશમાં વસવાટ કરતા હતા. જોકે, 1975થી અમને જંગલ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. તેમણે મસવાડી ખેતર, પશુ ચરણ, ઇંધણ એકત્રીત કરવા અને ઔષધિઓ છોડનો ઉપયોગ કરવા માટે મસવાડી પાસની જરૂરિયાત દર્શાવી હતી. જોકે, ગીર પશ્ચિમમાં તેમની આ અરજી મંજૂર કરવામાં આવી ન હતી, જે ગીર પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના નિયમોના તફાવતને વધુ સ્પષ્ટ કરે છે.

આ અરજીને વધુ તપાસ માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેવળીયા મોકલવામાં આવી હતી. જે અંગે ગીર પશ્ચિમ વન વનવિભાગે જવાબ આપ્યો હતો કે, તારીખ 30/09/2025થી તેઓના જણાવ્યા પ્રમાણે સ્થળ તપાસ કરતા પૂર્વજો કે અરજદારના કોઈ પણ વ્યક્તિ આબુડી નેશમાં હાલની સ્થિતિમાં વસવાટ કરતા નથી અને ભેરિયાનેસમાં પણ કોઈ પણ વ્યક્તિ હાલમાં રહેતા નથી.

You Might Also Like

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

દામોદરકુંડમાં મગર આવી ચડતાં શ્રધ્ધાળુઓમાં ફફડાટ

જૂનાગઢના ચોરવાડની ખેલાડીએ હોંગકોંગમાં એથ્લેટીક્સ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક

જૂનાગઢના ‘નાગાબાવા’ બની લોકોને છેતરતી ‘મદારી ગેંગ’નો માસ્ટરમાઇન્ડ ઝડપાયો

જૂનાગઢમાં વકિલ અને યુવતી વચ્ચે પ્રેમ, હનીટ્રેપ, દુષ્કર્મનું અટપટુ યુધ્ધ છેડાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ
જૂનાગઢ

 ભવનાથમાં સરકારની દખલગીરીથી સનાતન પરંપરાઓ જોખમમાં : મહંત શિવગીરીનો આક્ષેપ

Editor By Editor 1 hour ago
વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ
 મે માસમાં GST કલેકશન રૂ.7262 કરોડે પહોંચ્યું
બાગેશ્વર ધામ ખાતેના હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોનું રાજકોટમાં આગમન
જેતપુરમાં મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વ્યાપક દરોડા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?