By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોલેરાના નિર્માણધિન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર VT CNS એરક્રાફટનું સફળ ટેસ્ટિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધોલેરાના નિર્માણધિન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર VT CNS એરક્રાફટનું સફળ ટેસ્ટિંગ

Editor
Last updated: 2026/06/05 at 1:29 PM
2 months ago
Share
ધોલેરાના નિર્માણધિન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર VT CNS એરક્રાફટનું સફળ ટેસ્ટિંગ
SHARE

ધોલેરાના નિર્માણધિન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર VT CNS એરક્રાફટનું સફળ ટેસ્ટિંગ

બે ફાયર ટેન્ડરો દ્વારા પાણીની કમાન સર્જી વિમાનનું સ્વાગત : વિકાસ, રોકાણ, વેપારને વેગ મળશે

 

અગ્ર ગુજરાત, ધોલેરા

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વિસ્તારમાં પીપળી નજીક નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા VT CNS એરક્રાફ્ટનું ટેસ્ટિંગ સફળ રહ્યું હતું. આ ઘટનાને ધોલેરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે.

વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરંપરાગત વોટર કેનન સલામી આપવામાં આવી હતી. બે ફાયર ટેન્ડરોએ પાણીની કમાન સર્જીને વિમાનનું સ્વાગત કર્યું હતું. આ પ્રારંભિક ઓપરેશન હવાઈ ઉડ્ડયન ક્ષેત્રમાં નવા એરપોર્ટના શુભારંભનું પ્રતિક છે.

ધોલેરા એરપોર્ટ ભવિષ્યમાં ગુજરાતના મહત્વપૂર્ણ હવાઈ કેન્દ્રોમાં સ્થાન મેળવશે તેવી અપેક્ષા છે. આ એરપોર્ટ ધોલેરા SIRમાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ, વેપાર, પ્રવાસન અને રોજગારીની નવી તકોને વેગ આપશે. તેના કાર્યરત થવાથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારો પરનો હવાઈ ટ્રાફિકનો ભાર ઘટશે અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મજબૂત બનશે.

સફળ ટેસ્ટિંગ બાદ હવે એરપોર્ટના આગામી તબક્કાની કામગીરીને વેગ મળશે. નિષ્ણાતોના મતે, ધોલેરા એરપોર્ટ કાર્યરત થવાથી ભાલ પંથક અને આસપાસના વિસ્તારોના આર્થિક વિકાસને નવી દિશા મળશે. આનાથી ધોલેરા વૈશ્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક સ્થળ બનશે.

પ્રથમ વિમાનના સફળ લેન્ડિંગને સ્થાનિકો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ ધોલેરાના વિકાસના સપનાને વધુ એક પાંખ મળવા સમાન ગણાવ્યું હતું.

જાણો, શું હશે ધોલેરા એરપોર્ટમાં? ધોલેરા ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટમાં 3.2 કિ.મી.નો રન-વે બનાવવામાં આવી રહ્યો છે . 12 એરક્રાફ્ટ માટેનું પાર્કિંગ સ્ટેન્ડ, 10,700 સ્કે.ફૂટનું એર કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય કાર્ગો બિલ્ટઅપ એરિયા 2,450 ચોરસ મીટર (માત્ર ગ્રાઉન્ડ ફ્લોર), પેવ્ડ એરિયા 8,800 ચોરસ મીટર અને કાર્ગો હેન્ડલિંગ માટે 4260 ચોરસ મીટર એરસાઇડ રેમ્પ એરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયાત અને નિકાસ માટે અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યા છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink1

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી

મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

Editor By Editor 20 hours ago
રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી
લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે
 વ્યાજ માફી યોજનામાં પ્રથમ દિવસે જ મનપાને રૂ.૧૪.3૦ લાખથી વધુ આવક
ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?