By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    4 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકમાં યોગ્ય ભાવ નહી મળતા ખેડૂતોમાં રોષ, રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પાકમાં યોગ્ય ભાવ નહી મળતા ખેડૂતોમાં રોષ, રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો

Editor
Last updated: 2026/06/06 at 4:47 PM
14 minutes ago
Share
પાકમાં યોગ્ય ભાવ નહી મળતા ખેડૂતોમાં રોષ, રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો
SHARE

પાકમાં યોગ્ય ભાવ નહી મળતા ખેડૂતોમાં રોષ, રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો

ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા કિશાન સંઘની સરકારમાં રજૂઆત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતના ખેડૂતોને પાકના યોગ્ય ભાવ અને સરકારી ખરીદી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવતાં ભારતીય કિસાન સંઘે રાજ્યના પુરવઠા મંત્રી સમક્ષ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા છે.

કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલે ખેડૂતોના હિત સાથે જોડાયેલા પ્રશ્નોને લઈને સરકારનું ધ્યાન દોર્યું હતું. આર. કે. પટેલે જણાવ્યું હતું કે હાલમાં મકાઈ, જુવાર અને બાજરી જેવા મુખ્ય પાકોના બજાર ભાવ લઘુત્તમ ટેકાના ભાવ  કરતાં નીચે ચાલી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય વળતરથી વંચિત રહેવું પડી રહ્યું છે અને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પાકના ભાવમાં ઘટાડાના કારણે સરકારી ખરીદી માટે ખેડૂતોમાં રસ ઘટ્યો છે, જેના પરિણામે રજિસ્ટ્રેશનની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતોને પૂરતો લાભ ન મળતા સરકારી ખરીદી વ્યવસ્થા અંગે અસંતોષ વધી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.

કિસાન સંઘે આક્ષેપ કર્યો કે કેટલીક જગ્યાએ જ્યાં એક ખેડૂત પાસેથી 6 હજાર કિલોગ્રામ સુધી ખરીદી થવી જોઈએ ત્યાં માત્ર 2 હજાર કિલોગ્રામ જ ખરીદી કરવામાં આવી રહી છે. આ સ્થિતિ ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહી હોવાનું સંઘનું માનવું છે. સંઘે ઓછી ખરીદી કરનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. સાથે જ ખેડૂતોને વધુ લાભ મળી રહે તે માટે ખરીદીના જથ્થાનું પ્રમાણ વધારવા અને પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

કિસાન સંઘે સરકારને ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે જેથી MSP હેઠળ વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી શકે અને તેમની ઉપજને યોગ્ય બજાર મૂલ્ય પ્રાપ્ત થાય.

You Might Also Like

સોમવારથી વેકેશન પૂર્ણ, સ્ટેશનરી ખરીદવા દુકાનોમાં ભીડ

રાજ્યના ચાર DYSPને ઇન-સીટુ અપગ્રેડેશન : ઉચ્ચ પગારધોરણનો મળશે લાભ

અમીન માર્ગ પર મનપાએ ખોદેલા ખાડામાં તેનો ટ્રક જ ખાબકયો

શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી

ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય
રાજકોટ

શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય

Editor By Editor 1 day ago
માળિયા મિયાણામાં દોઢ વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંજામ : આધેડની ઘર આંગણે જ ગોળી મારી કરપીણ હત્યા
રાજુલામાં બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન આયોજિત બ્લડ કેમ્પમાં ૧૫૧ બોટલ રક્ત એકત્રિત
રાજકોટથી હવાઈ મુસાફરીમાં ૨૫%નો ઉછાળો: એક જ મહિનામાં ૧.૨૧ લાખ લોકો ઉડ્યા
નિગમની પીછેહઠ, કોન્ટ્રાકટ નહીં હવે ડ્રાઇવર-કંડકટરની સીધી ભરતી કરાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?