By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉતર્યા ફિલ્ડમાં, ૧૧ તાલુકાની મુલાકાતનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉતર્યા ફિલ્ડમાં, ૧૧ તાલુકાની મુલાકાતનું આયોજન

Editor
Last updated: 2026/06/08 at 4:31 PM
2 months ago
Share
જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉતર્યા ફિલ્ડમાં, ૧૧ તાલુકાની મુલાકાતનું આયોજન
SHARE

જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉતર્યા ફિલ્ડમાં, ૧૧ તાલુકાની મુલાકાતનું આયોજન

લોધિકા તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક : વિકાસ કામોની ચર્ચા : સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા સૂચના

 

અગ્ર ગુજરાત, રાજકોટ

નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોધીકા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા સ્તરીય સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપરાંત તાલુકામાં ચાલતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓની પ્રગતિ, અમલીકરણની વર્તમાન સ્થિતિ અને આવનારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવવી, વિકાસ કાર્યોમાં આવતી વ્યવહારુ મુશ્કેલીઓ, અવરોધો અને પડકારોને ઓળખી તેમના ઝડપી નિરાકરણ માટે અસરકારક વ્યૂહરચના તૈયાર કરવી તથા અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલન અને સહકાર વધારીને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવો,વહીવટી કામગીરીને વધુ સરળ,પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.જિલ્લા માં તાલુકા સ્તરે સર્વાંગી વિકાસની નવી ઊર્જા અને નવી ગતિ આપવા આહવાહન કરાયું હતું.મિટિંગ દરમિયાન સંજયભાઈ પીપળીયાએ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, બાંધકામ વિભાગ, સિંચાઈ વિભાગનાં અધિકારી સાથે બેઠક કરી અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને તમામ મુદ્દાઓ પર સકારાત્મક અને ત્વરિત નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી.

નવ નિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતા,દંડક તમામ પદાધિકારીઓ એ સંકલન મિટિંગની શરૂઆત લોધીકા તાલુકાથી શરૂ કરીને હવે આગામી દિવસોમાં નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા અને પદાધિકારીઓ ની ટીમ સમગ્ર રાજકોટ જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં આ પ્રકારે સંકલન મિટિંગોનું આયોજન કરશે. આ વ્યાપક અભિયાન દ્વારા જિલ્લાભરમાં ભાજપ ની કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિકાસ ની રાજનીતિ ને અનુસરીને વિકાસની નવી લહેર ઊભી કરવા,અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે મજબૂત તાલમેલ સ્થાપિત કરવા અને તમામ વિકાસ યોજનાઓને લક્ષ્યાંકિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવશે.

લોધીકા તાલુકા પંચાયત કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દરમિયાન આ મિટિંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ સામતભાઇ બાંભવા,કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા,જિલ્લા પંચાયત સદસ્ય અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા, દિલીપભાઈ સરવૈયા,ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા,તાલુકા ભાજપ પ્રમુખ ડો. પ્રકાશભાઈ વિરડા,મહામંત્રી મયુરસિંહ જાડેજા, સુરેશભાઈ વસોયા,તાલૂકા પંચાયત પ્રમુખ કાજલબેન તારાપરા,ઉપપ્રમુખ  શૈલેષભાઇ રાઠોડ, કારોબારી ચેરમેન જયદીપભાઈ ધરડુશિયા,પૂર્વ સદસ્ય મોહનભાઇ દાફડા, યુવા મોરચાનાં મોહિતભાઈ દાફડા,તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કમાણી, તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન બોરીચા,તથા અન્ય વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ,સ્થાનિક અગ્રણીઓ,મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ અંત માં જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા અને પદાધિકારીઓ એ જણાવ્યું હતું.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ૩૬ વર્ષ બાદ યોજાઈ GSની ચૂંટણી: આદિત્ય તેરૈયા ૧૦૪ મતે વિજેતા
ગુજરાત

જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ૩૬ વર્ષ બાદ યોજાઈ GSની ચૂંટણી: આદિત્ય તેરૈયા ૧૦૪ મતે વિજેતા

Editor By Editor 5 days ago
જાફરાબાદના બાબરકોટમાં ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને સોંપવાની હિલચાલ સામે રોષ !
રાજકોટ સહિત રાજયની ૭૦.૮ ટકા શાળાઓ પાસે લેબોરેટરી જ નથી
સોના-ચાંદી પર દબાણ, ક્રૂડ ઓઈલમાં મિશ્ર ચાલ : ડોલર સામે રૂપિયાની નજર વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં સાવચેતીનો માહોલ
મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?