By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેકેશન પૂર્ણ! પ૪૦૦૦ શાળાનું પટાંગણ જીવંત બન્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વેકેશન પૂર્ણ! પ૪૦૦૦ શાળાનું પટાંગણ જીવંત બન્યું

Editor
Last updated: 2026/06/08 at 4:34 PM
1 day ago
Share
વેકેશન પૂર્ણ! પ૪૦૦૦ શાળાનું પટાંગણ જીવંત બન્યું
SHARE

જયાં વીણાવાદિની વસનારી એવી શાળા છે સુંદર મારી, પ્રાર્થનાના સુરે શોભનારી, એવી શાળા છે સુંદર મારી

વેકેશન પૂર્ણ! પ૪૦૦૦ શાળાનું પટાંગણ જીવંત બન્યું

દોઢ મહિનાથી સૂમસામ સ્કૂલોનો પરિસરમાં બાળકોની કિલ્લકારીઓ ગુંજી : પ્રથમ દિવસે કુમકુમ તિલક અને મોઢા મીઠા કરાવી બાળકોનું સ્વાગત

અભ્યાસનો બોઝ લાદવાના બદલે શિક્ષકોએ વિવિધ રમતો રમાડી છાત્રોને વાતાવરણ સાથે મેચ કરાવ્યા : બીજા સત્રનો પ્રારંભ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સહિત રાજયભરની ૫૪૦૦૦ શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. છેલ્લા દોઢ બે મહિનાથી સૂમસામ બનેલા સ્કૂલના પટાંગણો બાળકો અને છાત્રોની કિલકારીઓથી ફરી જીવંત બન્યા છે. આજે પ્રથમ દિવસે બાળકોનું કુમકુમ તિલક અને મોઢા મીઠા કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પ્રથમ દિવસે અભ્યાસનો બોઝ નાખવાના બદલે વિવિધ રમતો રમાડી બાળકોને શાળાના વાતાવરણમાં ઢાળવાનો શિક્ષકો દ્વારા સરાહનીય પ્રયાસ કરાયો હતો.

વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના સ્વાગત માટે આચાર્ય, શિક્ષકો સહિતનો સ્ટાફ ગેટની સામે ઊભો રહ્યો હતો. વિદ્યાર્થીઓને આવકાર સાથે કંકુ તિલક કરીને મોઢું મીઠું કરાવી આવકાર્યા હતાં. તો વિદ્યાર્થીઓએ પણ શિક્ષકોને પગે લાગી આશિર્વાર લીધા હતાં. સ્કૂલના પહેલાં દિવસે વિદ્યાર્થીઓમાં જુના અને નવા મિત્રોને મળવાને લઈ અલગ જ ખુશી જોવા મળી હતી. તો બીજી તરફ નાના ભૂલકાઓને વાલીઓ સ્કૂલ છોડીને જતાં બાળકો રડવા લાગ્યાં હતાં.

 

વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, શાળાએ આવવાની મને બહુ જ મજા આવે છે. કારણ કે શાળામાં મિત્રો અને શિક્ષકોને મળવાનો ખૂબ આનંદ હોય છે. વેકેશનમાં બહાર ફરવા માટે ગયા હતા. તેમજ બહાર ફરવાની પણ અમને ખૂબ મજા આવી છે, જેથી આજે પહેલા દિવસે મિત્રોને મળીને ખૂબ મજા આવી છે. કારણ કે શિક્ષકો અને શાળાને ખૂબ યાદ કરતા હતા.

રાજકોટની વી. જે. મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્ર પ્રારંભ થયાના પ્રથમ દિવસે પ્રાર્થના અને વૈદિક મંત્રોચ્ચારનું ઉચ્ચારણ કર્યુ, જેથી દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. પ્રિન્સિપાલ ડોલી વાજાએ જણાવ્યું હતું કે, શાળામાં ‘શિક્ષા સે સંસ્કાર અભિયાન’ ચાલે છે જે અંતર્ગત વેકેશનમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાંના ભૌગોલિક વિશેષતા અને ધાર્મિક મહત્વ જાણવાનું કહેવામાં આવે છે. આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે બાળકોને આવકારવામાં આવ્યા હતા.

 

ગરમીથી રક્ષણ આપવા સ્કૂલમાં વ્યવસ્થા

હાલ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ હોવા છતાં, વહીવટી તંત્ર તરફથી વેકેશન લંબાવવાની કોઈ અન્ય સૂચના ન મળતાં પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ જ નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવામાં આવ્યું છે. આ અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શાળા સંચાલકો દ્વારા દરેક ક્લાસરૂમમાં પંખા, વેન્ટિલેશન અને વિદ્યાર્થીઓની બેઝિક જરૂરિયાતો પૂરતી રાખવા પર ભાર મુકાયો છે. આ ઉપરાંત, તીવ્ર ગરમીથી બચાવવા માટે સ્કૂલોમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણી માટે વોટર કુલર સહિતની વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે.

You Might Also Like

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો

હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભારતીય સંસ્કૃતિના આદર્શો સમાજમાં પુનઃ પ્રસ્થાપિત ન થઈ શકે?
લેખક

 ભારતીય સંસ્કૃતિના આદર્શો સમાજમાં પુનઃ પ્રસ્થાપિત ન થઈ શકે?

Editor By Editor 2 days ago
મંગેતરના દગાથી તૂટી પડી યુવતી, ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
રાજકોટ એસઓજીનો ડ્રગ્સ પર પ્રહાર: 1.46 કિલો ગાંજા સાથે બે યુવકો ઝડપાયા
વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોને EV વાહનમાં આવવા આદેશ
ખરાબ ખોરાકથી વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?