By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેરા યુવા ભારત દ્વારા ITI ખાતે વિશ્વ પર્યાવરણ  દિવસ  નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મેરા યુવા ભારત દ્વારા ITI ખાતે વિશ્વ પર્યાવરણ  દિવસ  નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

Editor
Last updated: 2026/06/09 at 3:09 PM
1 day ago
Share
મેરા યુવા ભારત દ્વારા ITI ખાતે વિશ્વ પર્યાવરણ  દિવસ  નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ
SHARE

મેરા યુવા ભારત દ્વારા ITI ખાતે વિશ્વ પર્યાવરણ  દિવસ  નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ

પર્યાવરણની જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આઈ.ટી.આઈ ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધાનું આયોજન રાજકોટ જિલ્લાના અધિકારી સ્વરૂપ દેશ ભરથાર તથા માય ભારતના રાજુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો. આ કાર્યકમના મુખ્ય મહેમાન સામાજિક અને પર્યાવરણના તત્વજ્ઞાની ભરતભાઈ કોરાટ તેમજ રાજકોટ ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી  અરૂણભાઈ નિર્મળ, આઈ.ટી.આઈના પ્રિન્સિપાલ રાડીયા, પર્યાવરણ પ્રેમી અને આદર્શ પર્યાવરણ શિક્ષિકા કૃતિબેન ડોડીયા (ખામટા);  આઈટીઆઈના પ્રિન્સિપાલ રાડિયા ઉપસ્થિત રહયા હતા.

પ્રસંગોચિત ઉદબોધન કરતા ભરતભાઈ કોરાટે જણાવ્યું કે, આજે વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીનું સ્મરણ કરાવતો અવસર છે. વૃક્ષો, પાણી અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરીને જ આપણે આવનારી પેઢીને સ્વસ્થ અને હરિયાળું ભવિષ્ય આપી શકીશું. પર્યાવરણનું જતન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. વધુમાં વધુ વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને સ્વચ્છતાના સંકલ્પ દ્વારા આપણે પર્યાવરણ સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ. બાળકોને સામાજિક પર્યાવરણ વિશે માહિતગાર કરેલ હતા  તમામ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું.

વિશ્વ પર્યાવરણ દિવસમાં ભાગ લેનાર પ્રથમ વિજેતા કોરડીયા તુફેલ, દ્વિતિય વિજેતા જાદવ હેતલબેન, તૃતીય ગૌસ્વામી હિમેશગીરીને શિલ્ડ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા તેમજ તમામ 80 બાળકોને મહેમાનોના વરદ હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યસ દર્શના પરમાર હેમાંગી ચૌહાણ જહેમત ઉઠાવેલ હતી .આ પ્રસંગે ITI કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

સાંઢિયા પુલના નવનિર્મિત બ્રિજનું આગામી અઠવાડિયે લોકાર્પણ

શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા છાત્રોને દર મહિને અપાશે રૂ.૮૦૦ની શિષ્યવૃત્તિ

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે

ભાવિકોને ભેટ! રાજકોટ-દ્વારકા વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેન

રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મહીસાગર જિલ્લાની શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર કલેક્ટરનો સંપૂર્ણ પ્રતિબંધ
ગુજરાત

મહીસાગર જિલ્લાની શાળાઓમાં બાળકોને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર કલેક્ટરનો સંપૂર્ણ પ્રતિબંધ

Editor By Editor 4 hours ago
વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવા અમદાવાદના દંપતિએ ૧૫ લોકો સાથે કરી ૨૦ કરોડની ઠગાઈ
ખીજડીયા પ્રાથમિક શાળાના ૧૫૭ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવણી
વડાપ્રધાન તરીકે મોદીનું ૪૩૯૯ દિવસનું અવિરત નેતૃત્વ મળતા વીર સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલી
વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?