By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ કમલમની મુલાકાત લેતા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ અને મંત્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ કમલમની મુલાકાત લેતા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ અને મંત્રી

Editor
Last updated: 2026/06/09 at 3:12 PM
1 day ago
Share
રાજકોટ કમલમની મુલાકાત લેતા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ અને મંત્રી
SHARE

રાજકોટ કમલમની મુલાકાત લેતા પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ અને મંત્રી

શહેર ભાજપ અને લઘુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા નાહિનભાઇ કાઝી-રાજુભાઇ દલવાણીનું સન્માન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ હોદ્દેદારોની વરણી થયાં બાદ નવનિયુકત પ્રદેશ ભાજપ લઘુમતી જાતિ મોરચાના અધ્યક્ષ નાહિનભાઈ કાઝી અને પ્રદેશ ભાજપ લઘુમતી જાતિ મોરચાના મંત્રી રાજુભાઈ દલવાણીએ કમલમ કાર્યાલય રાજકોટ મહાનગરની  શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યુ અને વડાપ્રધાનના એનડીએ સરકારના અવિતર ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અંતર્ગત કાર્યક્રમો અંગે સુચના આપેલ, આ તકે પ્રદેશ લઘુમતી મોરચાના રાજુભાઈ દલવાણી અને રાજકોટ શહેર લઘુમતી મોરચા દ્વારા પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ નાહિનભાઈ કાઝીનું બુકેથી સન્માન કરવામાં આવેલ હતું. આ તકે  રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈબ્રાહિમભાઈ સોની મહામંત્રી ફિરોઝભાઈ ડેલા, અમીનભાઈ સમા, વકફ  બોર્ડના ડીરેકટર આસીફભાઈ સલોત, લઘુમતી મોરચાના ઉપપ્રમુખ સમીરભાઈ  જસરાયા, શાહનવાઝભાઈ સીદીકી, યુસુફભાઈ કટાર, સુલતાનભાઈ સુમરા, યાસીનભાઈ હેરંજા, લઘુમતી મોરચાના મંત્રી આસીફભાઈ મલેક, ફારૂકભાઈ કટારીયા,સૈયદ અર્શબાપુ બુખારી,  અનવરભાઈ દલ, સમીરભાઈ પઠાણ તેમજ કોષાધ્યક્ષ અલતાફભાઈ સુરાણી, કાર્યાલયમંત્રી અમીરરૂલ્લા દલ, સહકાર્યાલયમંત્રી હુસેનભાઈ હેરંજા, આઈ.ટી.ઈન્ચાર્જ  રસીદ મુરાદીયા, સોશીયલ મીડીયા ઈન્ચાર્જ હુસેનભાઈ અંસારી, મીડીયા ઈન્ચાર્જ યુસુફભાઈ ભારમલ તેમજ કારોબારી સભ્યો ઈશાભાઈ ભૈયા, અજીતભાઈ કેડા, સુલતાન ડોઢીયા, દિલાવરભાઈ દલવાણી, ફરદીન બ્લોચ, મુબારક સાજા, આશીફ શૈખ, શાબીર બાવાણી, અલતાફ શેખ, અબુભાઈ આમદાણી, ફખરૂદીનભાઈ દાઉદી બોહરા, મુસતનભાઈ જોડીયાવાલા, અલીઅસગરભાઈ દાઉદી, અલીઅસગરભાઈ અતરવાલા, સકીલભાઈ જેઠવા, સલીમભાઈ દસાડીયા, યાસીનભાઈ મીર તેમજ દાઉદ ચૌહાણ, રમીઝ મુલતાની, સમીર પઠાણ, હુસેન સૈયદ, આફતાબ દલવાણી સહિતના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

સાંઢિયા પુલના નવનિર્મિત બ્રિજનું આગામી અઠવાડિયે લોકાર્પણ

શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા છાત્રોને દર મહિને અપાશે રૂ.૮૦૦ની શિષ્યવૃત્તિ

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે

ભાવિકોને ભેટ! રાજકોટ-દ્વારકા વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેન

રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીના યુવાનને 96 હજારનો ચુનો ચોપડનાર સાયબર ઠગ પાટણથી ઝડપાયો
રાજકોટ

અમરેલીના યુવાનને 96 હજારનો ચુનો ચોપડનાર સાયબર ઠગ પાટણથી ઝડપાયો

Editor By Editor 7 hours ago
શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય
અબુધાબીના BAPS મંદિરને પ્રતિષ્ઠિત ટોલરન્સ એવોર્ડથી સન્માનિત કરાયું
સોનામાં ‘બિગ મની’ની એન્ટ્રી પર રોક
જનગણનાની ફરજમાં ગયેલી મહિલા શિક્ષિકાનો અર્ધનગ્ન સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?