By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    7 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

Editor
Last updated: 2026/06/09 at 3:45 PM
56 minutes ago
Share
અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ
SHARE

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

ટેન્કરની પાઇપલાઇન અચાનક તૂટી જતાં જથ્થો ઢોળાયો : માલવિયા પોલીસ સ્ટેશનથી મોવડી ચોક સુધી રેલો પહોંચ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

દેશભરમાં એકતરફ ડીઝલની અછત છે, તો બીજીતરફ રાજકોટમાં 100 લીટર ડીઝલ રસ્તા પર ઢોળાયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટનાં માલવિયા પોલીસ મથક નજીકથી પસાર થઈને મવડી ચોકડી તરફ જઈ રહેલા ટેન્કરમાં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેમાં આ માર્ગ પરથી પસાર થઈ રહેલા એક ટેન્કરની ડીઝલ પાઇપ લાઈન અચાનક વચ્ચેથી તૂટી ગઈ હતી. જેને લઈને ટાંકીમાં રહેલું અંદાજીત 100 લિટર જેટલો ડીઝલનો મોટો જથ્થો માર્ગ પર ઢોળાઈ ગયો હતો. જેને પગલે ત્યાંથી પસાર થતા વાહનોનાં અકસ્માતનો ભય ઉભો થયો હતો. જોકે આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ દોડી ગઈ હતી. અને પ્રથમ પાણીનો મારો ચલાવ્યા બાદ રસ્તા પર રેતી વેરી રસ્તાને સુરક્ષિત બનાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, આ બનાવ ગત મોડીરાત્રે બન્યો હતો. ફાયર કંટ્રોલ રૂમમાં રાત્રે 12:30 આસપાસ આ અંગેની જાણ થઈ હતી. ડિઝલ ઢોળાયા અંગેની ચોક્કસ માહિતી આપનાર જાગૃત વ્યક્તિનું નામ હરેન્દ્ર લાલજી નરેન્દ્ર લાલજી સ્ટાફમેન હોવાનું સામે આવ્યું છે. તેઓ મવડી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. કંટ્રોલ રૂમ પરથી સંદેશો મળતાની સાથે જ ફાયર સ્ટેશનના વાહન નંબર 2624 મીની કો.કો. (મીની ફોમ ટેન્ડર)ને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું.

બનાવ સ્થળે પહોંચીને સ્ટાફે જોયું તો માલવિયા પોલીસ મથકથી લઈને વિશ્વેશ્વર મહાદેવ મંદિર અને મવડી ચોકડી સુધીના સમગ્ર રોડ પર ઓઇલ અને ડીઝલની મોટી લકીરો દેખાતી હતી અને આખો રસ્તો ચીકણો થઈ ગયો હતો. ફાયર સ્ટાફે કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે ત્વરિત નિર્ણય લીધો હતો.

સ્ટાફ દ્વારા તાત્કાલિક આ આખા પ્રવાહી વાળા રોડને સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રસ્તા પરની ચીકાશ દૂર કરવા માટે ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત ઉઠાવીને સમગ્ર રોડ પર પ્રથમ પાણીનો છટકાવ કર્યા બાદ મોટા પ્રમાણમાં રેતી વેરવામાં આવી હતી, જેથી વાહનો સ્લિપ થાય નહીં આ સમગ્ર ફાયર ઓપરેશન દરમિયાન સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાની થઈ નથી.

You Might Also Like

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો

હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ

કોળી સમાજમાં તળા : દિલ્હીમાં તા.૧૪ અને ૨૧ જૂને બબ્બે સંમેલન યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો
રાજકોટ

ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો

Editor By Editor 58 minutes ago
હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ
શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા  ’’ એક પેડ માં કે નામ’’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ
કલીન અપ રાજકોટ ગ્રુપ દ્વારા પર્યાવરણીય જાગૃતિ રેલી યોજાઇ
દેશભરમાં કેશ કટોકટીના ખતરાની વાગી ઘંટડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?