By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોટડા પંથકમાં તસ્કરો ગોડાઉનમાંથી જીરું અને ખેડૂતના ઘરેથી દાગીના ચોરી ગયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કોટડા પંથકમાં તસ્કરો ગોડાઉનમાંથી જીરું અને ખેડૂતના ઘરેથી દાગીના ચોરી ગયા

Editor
Last updated: 2026/06/10 at 4:21 PM
23 minutes ago
Share
કોટડા પંથકમાં તસ્કરો ગોડાઉનમાંથી જીરું અને ખેડૂતના ઘરેથી દાગીના ચોરી ગયા
SHARE

કોટડા પંથકમાં તસ્કરો ગોડાઉનમાંથી જીરું અને ખેડૂતના ઘરેથી દાગીના ચોરી ગયા

બે અલગ બનાવોમાં રૂ.1.44 લાખથી વધુની મત્તા પર તસ્કરોનો હાથફેરો; પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ

અગ્ર ગુજરાત, રાજકોટ

કોટડા પંથકમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગોંડલ તાલુકાના કોટડા ગામે વાડીના ગોડાઉનમાંથી રૂ.50 હજારનું જીરું ચોરી જવાની ઘટના સામે આવી છે, જ્યારે કોટડાસાંગાણીના અનિડા વાછરા ગામે ખેડૂતના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.94,500ની મત્તાની ચોરી કરવામાં આવી હતી. બંને બનાવોમાં પોલીસે અલગ-અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રથમ બનાવમાં ગોંડલના માલવિયાનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત અને સમાજસેવક સુભાષભાઈ બેચરભાઈ દુદાણીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની કોટડા ગામના ટોડા વિસ્તારમાં આવેલી વાડીમાં આવેલા ગોડાઉનમાં શિયાળુ પાકનું 25 મણ જીરું 16 બાચકામાં ભરી રાખવામાં આવ્યું હતું. પૂરતો ભાવ ન મળતાં જીરું વેચવાને બદલે સ્ટોર કરવામાં આવ્યું હતું.
ગત 15મી તારીખે ગોડાઉન ચકાસવા ગયા ત્યારે જીરું સલામત હતું, પરંતુ 27મી તારીખે સવારે તપાસ કરતાં બાચકા ગાયબ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતાં ગોડાઉનની છતના પતરા તોડી અંદર પ્રવેશ કરાયો હોવાનું સામે આવ્યું હતું. અજાણ્યા તસ્કરો અંદાજે રૂ.50 હજારનું જીરું ચોરી ગયા હોવાનું બહાર આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં કોટડાસાંગાણી તાલુકાના અનિડા વાછરા ગામે રહેતા ખેડૂત મનોજભાઈ નારણભાઈ ગુજરાતીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મનોજભાઈ અને તેમની પત્ની ખેતીકામ માટે કાલંભડી ગામની વાડીએ ગયા હતા અને રાત્રે પાણી વાળવાનું હોવાથી ખેતરે જ રોકાયા હતા. દરમિયાન તેમના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા.
બીજા દિવસે પરિવારને ચોરીની જાણ થતાં ઘરે પહોંચી તપાસ કરવામાં આવી હતી. ઘરમાં કબાટનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. કબાટમાંથી સોનાની બુટ્ટી, લોકેટ, સોનાના દાણા, ચાંદીના સાંકડા, મંગળસૂત્ર, ઝાંઝરી, ચાંદીની ગાય, તુલસીનો ક્યારો, સિક્કા સહિત કુલ રૂ.94,500ની મત્તા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. બંને બનાવોએ ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા કર્યા છે. ગોંડલ તાલુકા અને લોધિકા પોલીસે ગુના નોંધી તસ્કરો સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

You Might Also Like

સાંઢિયા પુલના નવનિર્મિત બ્રિજનું આગામી અઠવાડિયે લોકાર્પણ

શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા છાત્રોને દર મહિને અપાશે રૂ.૮૦૦ની શિષ્યવૃત્તિ

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે

ભાવિકોને ભેટ! રાજકોટ-દ્વારકા વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેન

રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ
રાજકોટ

હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ

Editor By Editor 1 day ago
બાબરાના ચમારડી ગામના સબ સેન્ટરનું નબળું કામ તોડી પડાશે
ખીજડીયા પ્રાથમિક શાળાના ૧૫૭ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવણી
વિરપુરમાં મહિલાઓ દ્વારા પવિત્ર પુરસોત્તમ માસનું મહત્વ સમજાવાયું
રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?