By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ

Editor
Last updated: 2026/06/12 at 4:50 PM
7 minutes ago
Share
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ
SHARE

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ

એકેડેમીક કાઉન્સિલની બેઠકમાં લેવાયેલો નિર્ણય : સ્કીલ બેઝ વિદ્યાર્થીઓને પુરતું પ્લેટફોર્મ મળશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60 મા સ્થાપના દિવસ – હિરક જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીલક્ષી નવા અભ્યાસક્રમો શરુ કરવા મંજુરી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલના મીટીંગ કુલપતિ પ્રોફે.ઉત્પલ જોશી દ્વારા આ કોર્ષોને લીલીઝંડી આપી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કોર્ષ શરૂ થતાં સ્કીલ બેઝ વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ મળી રહેશે.

4th Year Honours with Research માં જે વિદ્યાર્થીઓ જરુરી લાયકાત ધરાવતા હશે તેઓને યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનમાં અભ્યાસની તક મળશે. આજની એકેડેમિક કાઉન્સીલની મીટીંગમાં યુનિવર્સિટી ભવનોમાં નવા અભ્યાસક્રમો શરુ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ નવા અભ્યાસક્રમો યુનિવર્સિટી ભવનોમાં શરુ કરવા માટે આજની એકેડેમિક કાઉન્સીલની મીટીંગમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ છે. આ નવા અભ્યાસક્રમો યુનિવર્સિટી ભવનોમાં આ વર્ષથી જ શરુ થશે. આ માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વેબસાઈટ જોવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઓનલાઈન મળેલ મીટીંગમાં એકેડેમિક કાઉન્સીલના સભ્યશ્રીઓ, કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ખૂબ જ ડિમાન્ડ છે. આ ફિલ્ડમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે યુનિવર્સિટી દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને આ અંગે યોગ્ય તકો મળી રહેશે.

નવા કોર્ષને અપાયેલી મંજૂરીની યાદી

  • MBA ભવનમાં માં Certificate Course in Financial Literacy and Investment Management
  • Pharmacy ભવનમાં Post Graduate Diploma in Integrative Medicine, 2. Post Graduate Diploma in Hospital & Healthcare Management
  • Bioscience ભવનમાં Post Graduate Diploma in Food Science & Technology
  • સૌરાષ્ટ્ર હેરીટેજ ચેર – અંગ્રેજી ભવનમાં Sourashtri Yuva Bharthi Course
  • Human Rights and International Humanitarian Laws ભવનમાં Post Graduate Dilpoma in Human Rights Cyber Security Laws
  • SPRIHA અંતર્ગત Post Graduate Diploma in Intellectual Property Rights
  • Mathamatics ભવનમાં Certificate Course in Basic of Vedic Mathamatics
  • Home Science ભવનમાં Post Graduate Diploma in Fashion and Clothing Textile Technology
  • Electronics ભવનમાં Artificial Intelligence: Tools, Technology and Applications, 2. 3D Printing and Additive Manufacturing, 3. Open-Source Geoinformatics

 

You Might Also Like

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

ચોમાસમાં વધુ એક ડિમોલેશનનો તખ્તો, હિંગળાજનગરમાં નોટીસ

સાંઢીયા પૂલના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ યોજાશે ‘હેપ્પી સ્ટ્રીટ’

સરકાર કંપનીઓની ગુલામ, ખેડૂતો સાથે અન્યાય : કોંગ્રેસ

રેલવે સંકલનની બેઠકમાં હરિદ્વારની કાયમી ટ્રેન અંગે ફરી રજુઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જિલ્લા પંચાયતના નવનિયુકત પદાધિકારીઓની મુલાકાત લેતુ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ
રાજકોટ

જિલ્લા પંચાયતના નવનિયુકત પદાધિકારીઓની મુલાકાત લેતુ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

Editor By Editor 3 days ago
સોનામાં ‘બિગ મની’ની એન્ટ્રી પર રોક
“સેવા પરમો ધર્મઃ” આપણા શાસ્ત્રોનો મૂળભૂત સંદેશ છે : પરાગજી અભ્યંકર
ભાવનગરમાં રામ દરબારમાંથી પરત ફરતા કાકા-ભત્રીજાના અકસ્માતમાં કરૂણ મોત
આજીમાંથી મળેલા કપાયેલા માથાની ગૂંચ ઉકેલાઈ, DNA રિપોર્ટ આવ્યો પોઝિટિવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?