By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

Editor
Last updated: 2026/06/12 at 4:54 PM
2 months ago
Share
રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે
SHARE

રંગીલા શહેરમાં છ દિવસ રહેશે ફિફા જેવો માહોલ

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

તા.૧૮ થી ૨૦ સિનિયર મહિલા અને તા.૨૧ થી ૨3 ભાઇઓની ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપનું આયોજન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આજથી વિશ્વની સૌથી રોમાંચિત ટુર્નામેન્ટ ગણાતી ફીફા વર્લ્ડકપનો આજથી પ્રારંભ થયો છે. જેનો રોમાંચ રાજકોટમાં પણ જોવા મળ્યો છે. ત્યારે રંગીલા શહેરમાં પણ તા.૧૮ થી ૨3 જૂન સુધી ફિફા વર્લ્ડકપ જેવો માહોલ જોવા મળશે. રાજકોટમાં સિનિયર મહિલા અને ભાઇઓની ફરજીયાત સ્ટેટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવતા શહેરમાં હોકીનો મહાકુંભ યોજાશે અને મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે. ત્યારે નવોદીત ખેલાડીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હોકી ગુજરાત અને ઓમ્નિટેક એંન્જીનિયરિંગ લિમિટેડ તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટ ખાતે સિનિયર મહિલા અને સિનિયર પુરુષ વર્ગની હોકી ગુજરાત રાજ્ય ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, રાજકોટ ખાતે યોજાનારી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરની સંલગ્ન જિલ્લા હોકી ટીમો ભાગ લેશે. આ ચેમ્પિયનશિપ અંતર્ગત સિનિયર મહિલા વર્ગની સ્પર્ધા તા. ૧૮ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જ્યારે સિનિયર પુરુષ વર્ગની સ્પર્ધા તા. ૨૧ થી ૨૩ જૂન, ૨૦૨૬ દરમિયાન, કુલ છ દિવસની યોજાશે..

આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી સિનિયર ખેલાડીઓની ટીમો ભાગ લેશે. આ સ્પર્ધામાં ખેલાડીઓ પોતાની  કુશળતા, રમતગમતની શિસ્ત અને ટીમ સ્પિરિટનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ ૧૭૦-વિમેન્સ, ૧૮૦ મેન્સ તથા ૩૦-ઓફિસિયલ્સ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવી છે, જેથી ખેલાડીઓ નિશ્ચિંતપણે પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. આ ટુર્નામેન્ટમાં હોકી ગુજરાત, ઓમ્નિટેક એંન્જીનિયરિંગ લિમિટેડના CMD  ઉદયભાઈ પારેખ, આર. કે. જૈન ફાઉન્ડેશન તેમજ AVR (વિક્રમ) વાલ્વસ પ્રા. લી. ના ચેરમેન વિક્રમભાઈ જૈન, છનિયારા એન્જીનિયરીંગ ના માલિક યોગીનભાઇ છનીયારા તેમજ અહેસાસ ટ્રસ્ટ દ્વારા આર્થિક સહયોગ તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વેન્યુ પાર્ટનર તરીકે સહયોગ પ્રાપ્ત થયો છે. આ સ્પર્ધાનું એક વિશેષ મહત્વ એ છે કે, આમાંથી ગુજરાત રાજ્ય સિનિયર મહિલા અને પુરુષ હોકી ટીમની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા ખેલાડીઓ આગામી સમયમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા ગુજરાતમાં હોકી રમતના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને યુવા ખેલાડીઓ માટે નવી તકોના દ્વાર ખુલશે.

આ સ્પર્ધાના સફળ આયોજન માટે હોકી ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ હોકી ગુજરાતના પ્રમુખ આર વી શેલાર, સેક્રેટરી વિજય કાર્પે, હોકી રાજકોટના હોદેદારો વિનેશ પટેલ, વિક્રમસિંહ રાણા, યોગીન છનીયારા, નિતીન ચૌધરી, જયદેવસિંહ જાડેજા તેમજ અહેસાસ ટ્રસ્ટના કૌશિક સોલંકી, નિશ્ચલ સંઘવી, કિન્નરી પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ
રાજકોટ

21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ

Editor By Editor 2 days ago
લોકમેળાની હરરાજીમાં આજે આઇસ્ક્રીમના ૧૭ પ્લોટનું ઓકશન, ઊંચી કિંમતે વેંચાયા
શાળાઓનું મુલ્યાંકન ૬ ક્ષેત્રના ૨૧૧ માપદંડના આધારે થશે
રાજયની બોર્ડર પરથી ૧૬3૪૯ દારૂની બોટલ ઝડપાઇ
મઘરવાડાની દોઢ કરોડની જમીનમાં કાકાજીએ દસ્તાવેજ કરાવી લીધો, રૂપિયા આપવાનો વારો આવ્યો તો હાથ ઊંચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?