By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: દોશી હોસ્પિટલમાં સરકારી યોજનાની ચાલતી સેવાની સમીક્ષા કરતા ધારાસભ્ય ટીલાળા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

દોશી હોસ્પિટલમાં સરકારી યોજનાની ચાલતી સેવાની સમીક્ષા કરતા ધારાસભ્ય ટીલાળા

Editor
Last updated: 2026/06/15 at 4:10 PM
3 hours ago
Share
દોશી હોસ્પિટલમાં સરકારી યોજનાની ચાલતી સેવાની સમીક્ષા કરતા ધારાસભ્ય ટીલાળા
SHARE

દોશી હોસ્પિટલમાં સરકારી યોજનાની ચાલતી સેવાની સમીક્ષા કરતા ધારાસભ્ય ટીલાળા

સત્તાધીશો સાથે વાર્તાલાપ, દર્દીઓને મળતી સુવિધા અંગે રાજીપો વ્યકત કર્યો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ દક્ષિણ વિધાનસભા-૭૦ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ શહેરની પ્રતિષ્ઠિત એચ.જે. દોશી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે આત્મીય સંવાદ કરી તેમની ખબરઅંતર પૂછ્યા હતા તેમજ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓની પ્રશંસા કરી હતી.

મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં રાજ્ય સરકારની “આયુષ્માન ભારત PM-JAY–MA” યોજના અંતર્ગત ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. યોજના હેઠળ હૃદયરોગ સારવાર, કાર્ડિયો-થોરાસિક વાસ્ક્યુલર સર્જરી, યુરોલોજી સારવાર, કિડની અને ડાયાલિસિસ સારવાર તેમજ પીડિયાટ્રિક અને નવજાત શિશુ સંભાળ જેવી સારવાર સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવાયું હતું. હોસ્પિટલ દ્વારા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકોને મળી રહે તે માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, દર્દીઓની સેવા એ માનવતાનું સર્વોચ્ચ કાર્ય છે અને સમાજસેવાનું ઉત્તમ સ્વરૂપ છે. હોસ્પિટલ પરિવાર દ્વારા દર્દીઓને ગુણવત્તાસભર સારવાર સાથે હૂંફ અને આત્મીયતા આપવામાં આવે છે, જે ખરેખર પ્રશંસનીય છે. સમાજના દરેક વર્ગને સુલભ અને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળે તેવા પ્રયાસો સતત ચાલુ રહે તે જરૂરી છે.

મુલાકાત દરમિયાન હોસ્પિટલ દ્વારા લોકોના ભલા અને સહાય માટે કરવામાં આવતા વિવિધ સેવાકીય કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજવીરસિંહ વાળા અને ગોપાલભાઈ બોળિયાએ હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ જનકલ્યાણકારી કાર્યો અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે હોસ્પિટલના જી.એમ. – ફાઇનાન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન સેન્ટર હેડ શ્રી હરેશભાઈ ધોરડા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને એચ.આર. શ્રી હિરેનભાઈ ગઢવી તેમજ મેડિકલ સુપરીન્ટેન્ડેન્ટ ડૉ. પ્રતીક સોલંકી દ્વારા હોસ્પિટલની કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન કોર્પોરેટર પંકજભાઈ લુણાગરિયા, કોર્પોરેટર મોહિતસિંહ જાડેજા, કોર્પોરેટર માધવીબેન બદ્રકિયા, કોર્પોરેટર શ્રીમતી સોનલબેન સેલારા, શહેર ભાજપના ઉપપ્રમુખ, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, આગેવાનો તથા વોર્ડ નં. ૧૩ની ટીમના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

You Might Also Like

રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા

રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી

ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો

તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા

કુવાડવા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા મોલડીના 4 હતભાગીઓની એક સાથે અર્થી નીકળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ
ગાંધીનગર

બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ

Editor By Editor 4 days ago
સિનિયર IPS અધિકારીઓ સરહદી ગામડાઓમાં પહોંચ્યા
શાળાઓમાં શિક્ષકોના મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધ, આચાર્યને જમા કરાવવો પડશે
NEET-UGની રી-ટેસ્ટનું પ્રશ્નપત્ર તૈયાર કરનાર અધિકારીઓને ગુપ્ત સ્થળે લઇ જવાયા
ભાજપ પ્રવક્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક કાર્યકાળને બિરદાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?