By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરના ખારચીયા પાસેથી કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરના ખારચીયા પાસેથી કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

Editor
Last updated: 2026/06/15 at 4:48 PM
1 hour ago
Share
જેતપુરના ખારચીયા પાસેથી કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
SHARE

જેતપુરના ખારચીયા પાસેથી કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો

ચાર લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો

 

અગ્ર ગુજરાત, જેતપુર

રાજકોટ રેન્જ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત, રાજકોટ રેન્જ ટીમે જેતપુર તાલુકાના ખારચીયા રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના તમામ જિલ્લાઓમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અમલીકરણ માટે રાજકોટ રેન્જના પી.આઈ. અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને તેમની ટીમ દ્વારા સતત વોચ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું.

દરમિયાન, પોલીસ સ્ટાફના દિવ્યેશભાઇ સુવા, વકારભાઇ આરબ, શિવરાજસિહ ઝાલા, નિકુલભાઇ પંપાણીયા અને ડ્રાઈવર ગોવીંદભાઇ ધાંધળને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જેતપુર-બગસરા રોડ પર ખારચીયા ગામ તરફ જતા રસ્તે, રણુજા મંદિર નજીક મામાદેવના મંદિર પાસે પોલીસે વોચ ગોઠવી હતી.

પોલીસે શંકાસ્પદ ઇકોસ્પોર્ટસ કાર નં. GJ-11-AB-8238 ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક દિપક ઉર્ફે મોતીયો ગુણવંતરાય વોરા (રહે. રામપરા, તા. ધોરાજી, મૂળ રહે. જેતપુર) ની ધરપકડ કરી હતી. પોલીસે દેશી દારૂ, મોબાઈલ અને ઇકોસ્પોર્ટસ કાર મળી કુલ રૂ. ૪,૦૦,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ દરમિયાન દારૂનો જથ્થો પૂરો પાડનાર અને મંગાવનાર અન્ય બે શખ્સો – દિલુભાઇ બોરીચા (રહે. ધારી બગસરા) અને કિશન ડાયાભાઇ રાઠોડ (રહે. જેતપુર) ના નામ ખુલતા, પોલીસે મુખ્ય આરોપી દિપક વોરા તથા આ બંને શખ્સો વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You Might Also Like

વેરાવળ મર્કન્ટાઇલ બેંકમાં રૂ.8.51 કરોડનો નફો, સભાસદોને 12 ટકા ડિવિડન્ડની જાહેરાત

ગોંડલમાં આંગડિયા પેઢીના માલિક સાથે 14 વર્ષથી નોકરી કરતા મેનેજરની 2.31 કરોડની ઠગાઇ

ધોરાજીના ભલગામડા નજીક ભાદર નદીના પટ્ટમાં ધમધમતું ગેરકાયદે ખનન ઝડપાયું

વલ્લભીપુરના તોતણીયાળામાં પોલીસ દારૂના હપ્તા ઉઘરાવે છે : સરપંચ મોરી

જાફરાબાદના કડીયાળીમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરનાર યુવતીના પિતા સહિત ચારની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાખીને પડકાર! હિંમતનગરમાં નશાખોરે હાઇ-વેની વચ્ચો વચ્ચ દારૂની બોટલો ગોઠવી
ગુજરાત

ખાખીને પડકાર! હિંમતનગરમાં નશાખોરે હાઇ-વેની વચ્ચો વચ્ચ દારૂની બોટલો ગોઠવી

Editor By Editor 5 days ago
માતાજીના માંડવાના ખર્ચે પેટે આપેલા રૂ.1.50 લાખ સામે 20.73 લાખ વસૂલ્યા છતાં વધુ 16 લાખની માંગણી
સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં શનિવારે યોજાશે વિશાળ કિડની અવરનેસ સેમિનાર
ઉપલેટાની દ્વારકાધીશ સોસાયટીમાં મંજૂર થયેલા રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ
ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી ચારધામ યાત્રા કરી આવેલા વૃધ્ધા પોઝિટીવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?