By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    50 minutes ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    24 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

Editor
Last updated: 2026/06/16 at 3:45 PM
7 minutes ago
Share
‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ
SHARE

મેયરના આદેશ બાદ તૂટી પડતી મનપાની ફૂડ શાખા

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

મારવેલ માર્કેટીંગમાંથી તારીખ વગરના ૧3 પેકેટ ગુલાબ જાંબુના મળ્યા : ૨૮ પેઢીમાં દરોડા, ૨૪૬ કિલો અખાદ્ય ઝડપાયો : 3૧ હજારના દંડની વસુલાત

૧૦ સ્થળેથી ગોલાની સિરપ, મરચા પાવડર, રાજભોગ, વેઝ ચીઝ સેન્ડવીચ, થાબડીના નમૂના લેવાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ડી માર્ટ વાળો 50 ft રોડ, કુવાડવા રોડ, જુનો મોરબી રોડ, રામકૃષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાના માવા મેઇન રોડ, કિસાનપરા ચોક, મોરબી રોડ જકાતનાકા પાસે હોકર્સ ઝોન, કુંડલિયા કોલેજ સામે હોકર્સ ઝોન, એજી ચોક હોકર્સ ઝોન સ્થળેથી કુલ મળી 93 પેઢી, રેસ્ટોરંટ, તથા હોકર્સ ઝોનની તપાસ કરતાં કુલ 246 K.G અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરી કુલ 28 પેઢીને સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ રૂ.31,300/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ.

150 ft રિંગ રોડ, રૈયા ચોકડી પાસે, વેસ્ટ ગેટ, નાગરિક બેન્ક સામે ફર્સ્ટ ફ્લોર મુકામે આવેલ બાલાજી થાળ (બાલાજી એન્ટર પ્રાઇઝ) પેઢીની તપાસ કરતાં પેરિશેબલ ખાદ્યચીજો જેવી કે લીલી ચટણી, પુરણ પોળીનો માવો ફ્રિજમાં સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ બાંધેલો લોટ/મેંદામાં ધનેડા જોવા મળેલ. તેમજ સ્થળ પરથી મીઠો મસાલો, ચટણી, મરચું પાવડર મળીને અંદાજિત 150 K.G. અખાદ્ય જથ્થાનો નાશ કરેલ તેમજ  રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.

માધાપર ઇન્ડસ્ટ્રીયલ અરિયા, એમ.આર.આર. ની સામે, જામનગર રોડ, રાજકોટ મુકામે આવેલ “મારવેલ માર્કેટિંગ” પેઢીની તપાસ કરતા રેકમાં ડિસ્પ્લેમાં રાખેલ કંપની પેક્ડ ગુલાબજાંબુ ના લેબલ પર કોઈ મેન્યુફેક્ચર ડેટ તથા એક્સપાયરી ડેટ જોવા નહીં મળતા આવા કુલ 13 કિ.ગ્રા. જથ્થો અખાદ્ય  હોવાનું FBO એ સ્વીકારી આ તમામ જથ્થાનો સ્થળ પર નાશ કર્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કુલ 10 નમૂના લેવામાં આવેલ જેમાં કાચી કેરી ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ), આઈસ ગોલાનું સિરપ (પાઈનેપલ ફ્લેવર) (લૂઝ): ભુમી આઝાદ હિન્દ ગોલા, અવિસા -1, શોપ નં.1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, ચીકુ ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ): પટેલ ગોલા, ગ્રા. ફ્લોર શોપ નં-8 અવિસા-1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ,  આઈસ ગોલાનું સિરપ (રાજભોગ ફ્લેવર) (લૂઝ): સ્થળ -પટેલ ગોલા, ગ્રા. ફ્લોર શોપ નં-8 અવિસા-1, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ,

વાસ્તુ ઘી (made from cow’s milk): સ્થળ -જય બાલાજી ફૂડ પ્રોડક્ટસ, “ગાયત્રી કૃપા” ગાંધી ગ્રામ, શેરી નં. 6-B, નાણાવટી સર્કલ પાસે, મરચાં પાવડર (લૂઝ): સ્થળ -સ્વામી’ઝ રેસ્ટોરન્ટ & કેટરર્સ, સન સિટી ની સામે સાધુવાસવાણી રોડ, રાજભોગ મઠ્ઠો (લૂઝ): સ્થળ -ગોકુલ ડેરીફાર્મ, કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ ની સામે, પનીર તંદૂરી સેન્ડવિચ (પ્રીપેર્ડ લૂઝ): સ્થળ -મારુતિ સ્નેક્સ, ટુ સ્લાઈસ, રે.સ. નં. ૪૭૫,ધ સિટી સેન્ટર, ગ્રા.ફ્લો. શો રૂમ નં. ૨૯, રૈયા રોડ, વેજ ચીઝ સેન્ડવિચ સ્ટફિંગ (પ્રીપેર્ડ લૂઝ): સ્થળ -મારુતિ સ્નેક્સ, ટુ સ્લાઈસ, રે.સ. નં. ૪૭૫, ધ સિટી સેન્ટર, ગ્રા.ફ્લો. શો રૂમ નં. ૨૯, રૈયા રોડ, થાબડી (સ્વીટસ લૂઝ): સ્થળ -શ્રી રાઘવેન્દ્ર સ્વીટ્સ, રવિરાજ કોમ્પ્લેક્સ-૨, નાના માવા રોડ, રાજકોટ ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતાં.

You Might Also Like

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી

સ્વ.જનકભાઇને શ્રધ્ધાંજલી પાઠવતા ભાજપ અધ્યક્ષ વિશ્વકર્મા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી જિલ્લાના માળિયામાં મિંયાણા સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો
રાજકોટ

મોરબી જિલ્લાના માળિયામાં મિંયાણા સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો

Editor By Editor 3 days ago
સાસણમાં હવે સિંહદર્શન તા.૨3 જૂન સુધી પ્રવાસીઓ કરી શકશે
મુંદ્રા અને નખત્રાણામાં વરસાદી ઝાપટાં, ગરમીમાં રાહત
લુણાવાડા ના સામાજિક કાર્યકર ના પ્રયત્ન થી પરિવાર થી વિખુટી પડેલ દીકરી નું પરિવાર સાથે કરાયું પુનઃમિલન.
જળસ્ત્રોતમાં દુષિત પાણી છોડતા ખાનગી એકમો સામે કાર્યવાહીના આદેશ કરતા કલેકટર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?