By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 day ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    2 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

Editor
Last updated: 2026/06/17 at 4:09 PM
2 hours ago
Share
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી
SHARE

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા ભવ્ય વિજય બાદ રાજકોટ ભાજપે હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્યમાં ભાજપે પાટીદાર સમાજને સાથે રાખવા માટે તૈયારીઓ શરૂ કરી છે. આજે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે ફરી બેઠકનો દોર યોજાયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે મુલાકાત કરી હતી. ચૂંટણી પહેલા જ લેઉઆ અને કડવા પાટીદારોમાં બેલેન્સ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

ગુજરાતમાં આગામી 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપે અત્યારથી જ રાજકીય રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.ચૂંટણીના સત્તાવાર બ્યુગલ વાગે તે પહેલાં ભાજપે રાજ્યના પાટીદાર સમાજ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં લેઉઆ અને કડવા પાટીદાર સમાજ વચ્ચે યોગ્ય રાજકીય બેલેન્સ જાળવી રાખવા માટે ભાજપ દ્વારા હાઈપ્રોફાઈલ બેઠકો કરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદાર સમાજના અગ્રણી મૌલેશભાઈ ઉકાણી સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.મૌલેશભાઈ ઉકાણી હાલમાં કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન સિદસર ઉમિયાધામના પ્રમુખ તરીકે કાર્યરત છે.આ બેઠકમાં સામાજિક અને રાજકીય સમીકરણો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અગાઉ હર્ષ સંઘવીએ નરેશ પટેલ સાથે કરી હતી મુલાકાત

ભાજપના આ જનસંપર્ક અભિયાનની શરૂઆત અગાઉ જ થઈ ચૂકી છે.આ પહેલાં રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ લેઉઆ પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધબારણે બેઠક યોજી હતી.પહેલા લેઉઆ પાટીદાર અને હવે કડવા પાટીદાર સમાજના ટોચના આગેવાનો સાથે ભાજપના સિનિયર નેતાઓની મુલાકાત એ સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ ચૂંટણી પહેલાં પાટીદાર વોટબેંકને વધુ મજબૂત કરવા માંગે છે.બંને અગ્રણી સંસ્થાઓના વડાઓ સાથેની આ બેઠકો આગામી 2027ની ચૂંટણીમાં ભાજપ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે.

You Might Also Like

વડોદરા નજીક ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી છ મુસાફરના મોત

સુરતમાં અતિથિ ભવનમાં ભાવનગરની પરિણીતાનો દવા ગટગટાવી આપઘાત

 મંત્રી કાંતિ અમૃતિયા પોતાના ગામના ખેડૂતોને જ મનાવવામાં રહ્યા નિષ્ફળ

જેતપુરના કણકિયા પ્લોટમાં વિફરેલી ગાયના આતંકથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત

ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન:20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર આપશે, પરીક્ષા પાસ ન થાય તો નોકરી ગુમાવવાનો ડર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભૂજમાં વેટરનરી સાયન્સ કોલેજનો પ્રારંભ, વિદ્યાર્થીઓને જિલ્લામાં જ મળશે શિક્ષણ
કચ્છ

ભૂજમાં વેટરનરી સાયન્સ કોલેજનો પ્રારંભ, વિદ્યાર્થીઓને જિલ્લામાં જ મળશે શિક્ષણ

Editor By Editor 4 days ago
NEETની રી-એકઝામ માટે તા.૨૨ સુધી ટેલિગ્રામ બેન
IGNOU દ્વારા 36 પીએચડી પ્રોગ્રામ માટે પ્રવેશની જાહેરાત કરાય
જૈન સોશયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા કચ્છથી આવેલી ગૌમાતાઓને  ઘાસચારો અર્પણ કરાયો
RSSના તૃતીય સરસંઘ ચાલક-પૂ. બાળાસાહેબ દેવરસની આજે પુણ્યતિથિ 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?