By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    16 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ

Editor
Last updated: 2026/06/19 at 3:22 PM
2 days ago
Share
પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ
SHARE

પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ

 સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું

 

અગ્ર ગુજરાત, રાજકોટ                       

ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવવા પાર્ટીના આગેવાનો, નેતાઓ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓની નિષ્ઠા, વિચારધારા અને સંગઠનની ભાવના મજબુત બને તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા સમયાનુસાર તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સુચના અનુસાર સમગ્ર રાજયના ભારતીય જનતા પાર્ટીના રાજયના કેબીનેટ મંત્રીઓ, રાજયકક્ષાના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો, શહેર સંગઠન ટીમો, શહેર મોરચાની ટીમો, વોર્ડના પ્રભારી, પ્રમુખ મહામંત્રીઓ સહિતના આગેવાનો કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યુ છે તે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન-ર ના પ્રશિક્ષણ અભિયાનના પ્રદેશ નિયુકત ઝોન સ: ઈન્ચાર્જશ્રી પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડયા અને પ્રદેશ કારોબારી સભ્ય સૌરાષ્ટ્ર ઝોન-૧ ના ઈન્ચાર્જ પ્રદિપભાઈ ખીમાણીની ઉપસ્થિતિ તેમજ માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 ના ઈન્ચાર્જ રાજકોટ શહેર મહામંત્રી લલીતભાઇ વાડોલીયા, સંયોજક પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સહસંયોજક પૂર્વ શહેર ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, પૂજાબેન પટેલની આગેવાનીમાં આયોજન બેઠક યોજવામાં આવેલ હતી.

આ આયોજન બેઠકમાં પ્રશિક્ષણ અભિયાનના પ્રદેશ નિયુકત ઝોન સ: ઈન્ચાર્જપૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડયા અને પ્રદેશ કારોબારી સભ્ય સૌરાષ્ટ્ર ઝોન-૧ ના ઈન્ચાર્જ પ્રદિપભાઈ ખીમાણીએ પોતાના સંયુકત વકતવ્યમાં જણાવ્યું હતું કે, આ તાલીમ વર્ગની પહેલ સંગઠનાત્મક પ્રશિક્ષણને વર્તમાન આવશ્યકતાઓ અનુસાર નવા વિચારો અને નવી પદ્ધતિઓથી આગળ વધારવાનો પ્રયાસ છે. પ્રશિક્ષણને માત્ર ભાષણ અથવા PPT સુધી સીમિત ન રાખી, સંવાદને પ્રત્યક્ષ અભ્યાસ અને પ્રયોગ સાથે જોડવામાં આવશે. પ્રશિક્ષણના વિષયો કાર્યકર્તાઓના વ્યવહારિક કાર્યો અને આવશ્યકતાઓ સાથે સીધા જોડવામાં આવશે. ડિજિટલ ઉપક્રમો જેમ કે ડિજિટલ હાજરી અને પ્રમાણપત્ર દ્વારા પ્રશિક્ષણને વ્યવસ્થિત બનાવવામાં આવશે, શિક્ષણના સ્તરનું મુલ્યાંકન કરવા માટે માત્રાત્મક મૂલ્યાંકન સરલ એપ દ્વારા કરવામાં આવશે અને આ પહેલ ત્રણ સ્તંભો પર આધારિત છે. જેમાં સંવાદ અને અનુભવ આધારિત પ્રશિક્ષણ, ડિજિટલ ઉપક્રમ અને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ આધારિત હશે, વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રશિક્ષણ અભિયાન વર્ગોથી ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓની વિચારધારા મજબુત બનશે, જેનો ફાયદો દેશના વિકાસને સતત આગળ ધપાવવાનું કામ કરશે.

આયોજન બેઠકમાં પ્રશિક્ષણ અભિયાનના પ્રદેશ નિયુકત ઝોન સ: ઈન્ચાર્જ પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડયા અને પ્રદેશ કારોબારી સભ્ય સૌરાષ્ટ્ર ઝોન-૧ના ઈન્ચાર્જ પ્રદિપભાઈ ખીમાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, સંયોજક પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સહસંયોજક પૂર્વ શહેર ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, પૂજાબેન પટેલ સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, વોર્ડ પ્રભારી, પ્રમુખ, મહામંત્રી સહિત તમામ વિષયના વકતાઓ તેમજ આયોજન બેઠકના અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધરાર, જ્યુબેલી, પરાબજાર, યાજ્ઞિક રોડ પર દબાણ કરનાર પર મનપા દ્વારા કાર્યવાહી
રાજકોટ

ધરાર, જ્યુબેલી, પરાબજાર, યાજ્ઞિક રોડ પર દબાણ કરનાર પર મનપા દ્વારા કાર્યવાહી

Editor By Editor 2 days ago
 મનપા દ્વારા આવતીકાલથી ત્રણેય ઝોનમાં સરકારની જન કલ્યાણ શિબિરનો પ્રારંભ
જાફરાબાદના કડીયાળીમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરનાર યુવતીના પિતા સહિત ચારની ધરપકડ
રાજુલાના કોવાયામાં સિંહનો આતંક! યુવકને ફાડી ખાધો
ઇજનેરના મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો ફૂલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?