By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ત્રણ વર્ષના બાળકની તબિયત લથડતા સુરત એરપોર્ટ પર અમદાવાદ-મુંબઇ ફલાઇટનું લેન્ડિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

ત્રણ વર્ષના બાળકની તબિયત લથડતા સુરત એરપોર્ટ પર અમદાવાદ-મુંબઇ ફલાઇટનું લેન્ડિંગ

Editor
Last updated: 2026/06/30 at 12:48 PM
2 hours ago
Share
ત્રણ વર્ષના બાળકની તબિયત લથડતા સુરત એરપોર્ટ પર અમદાવાદ-મુંબઇ ફલાઇટનું લેન્ડિંગ
SHARE

ત્રણ વર્ષના બાળકની તબિયત લથડતા સુરત એરપોર્ટ પર અમદાવાદ-મુંબઇ ફલાઇટનું લેન્ડિંગ

સમયસર લેન્ડીંગથી માસૂમનો જીવ બચ્યો : પરિવાર અને મુસાફર પાયલોટ પ્રત્યે કૃતજ્ઞ

 

અગ્ર ગુજરાત, સુરત

અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે એક ગંભીર તબીબી કટોકટી સર્જાઈ હતી. મુસાફરી દરમિયાન એક 3 વર્ષનું બાળક અચાનક બેભાન થઈ જતાં વિમાનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, પાયલટે સહેજ પણ સમય ગુમાવ્યા વિના ઓન-બોર્ડ મેડિકલ ઈમરજન્સી જાહેર કરી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. સમયસર મળેલી તબીબી સહાયના કારણે માસૂમ બાળકનો જીવ બચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 29 જૂન 2026ના રોજ સાંજે આશરે 8:20 વાગ્યે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-7018 અમદાવાદથી ઉડાન ભરીને મુંબઈ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ફ્લાઇટમાં સવાર માસ્ટર સૌરભ નામના બાળકની તબિયત અચાનક બગડી હતી અને જોતજોતામાં તે બેભાન થઈ ગયો હતો. સ્થિતિ ગંભીર જણાતાં ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા બે તબીબો તાત્કાલિક બાળકની મદદે આવ્યા હતા અને તેને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકની તબિયતમાં કોઈ સુધારો ન થતાં પાયલટે તાકીદે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરી સુરત એરપોર્ટ પર લેન્ડિંગની મંજૂરી માંગી હતી.

સુરત એર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઇટમાં બાળકની ગંભીર સ્થિતિ અંગેની માહિતી મળતાં જ સમગ્ર એરપોર્ટ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ CISF, એરપોર્ટ મેડિકલ ટીમ અને ઇન્ડિગો એરલાઇન્સની ગ્રાઉન્ડ ટીમે સંયુક્ત રીતે મોરચો સંભાળી લીધો હતો. રનવે પર ફ્લાઇટના લેન્ડિંગની સાથે જ એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમને તૈનાત કરી દેવામાં આવી હતી જેથી એક પણ સેકન્ડનો બગાડ ન થાય.

ઘટના દરમિયાન CISFના જવાનોએ એરપોર્ટ મેનેજમેન્ટ અને મેડિકલ ટીમ સાથે ગ્રીન કોરિડોર જેવું સચોટ સંકલન સાધ્યું હતું, જેના કારણે બાળકને પ્લેનમાંથી ઉતારીને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવામાં મોટી મદદ મળી હતી.

You Might Also Like

મહારાણા પ્રતાપ અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો

સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા

મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર ૯૯/૧૦૦ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે
વડોદરા

રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે

Editor By Editor 2 hours ago
રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો
ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’
મોરબીના જેતપરમાં ખેડૂત ઉપવાસ છાવણીમાં મહિલાઓએ ગરબા લીધા
સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલનો સિક્યુરીટી સુપરવાઈઝર રૂ.૨ હજારની લાંચ લેતા ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?