By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    33 minutes ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ સિટી પોલીસ અને RDCAના સહયોગથી યુવા ચેસ પ્રતિભાઓને મળ્યું મજબૂત મંચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ સિટી પોલીસ અને RDCAના સહયોગથી યુવા ચેસ પ્રતિભાઓને મળ્યું મજબૂત મંચ

Editor
Last updated: 2026/07/01 at 2:15 PM
3 minutes ago
Share
રાજકોટ સિટી પોલીસ અને RDCAના સહયોગથી યુવા ચેસ પ્રતિભાઓને મળ્યું મજબૂત મંચ
SHARE

રાજકોટ સિટી પોલીસ અને RDCAના સહયોગથી યુવા ચેસ પ્રતિભાઓને મળ્યું મજબૂત મંચ

ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતભરના ૧૪૩ ખેલાડીઓની કાબેલિયત ઝળકી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ સિટી પોલીસ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન (RDCA) તથા એહસાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુખ્ય સ્પોન્સર ઓમ્નિટેક એંન્જીનિયરિંગ લિમિટેડના CMD ઉદયભાઈ પારેખ, કો સ્પોન્સર આર.કે. જૈન ફાઉન્ડેશન તેમજ AVR (વિક્રમ) વાલ્વસ પ્રા.લી.ના ચેરમેન વિક્રમભાઈ જૈનના આર્થીક સહયોગથી પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ ખાતે તાજેતરમાં ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ખાસ કરીને અંડર-૧૩, અંડર-૧૫ અને અંડર-૧૭ કેટેગરીના ખેલાડીઓ માટે યોજાઈ હતી, જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી કુલ ૧૪૩ યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ચેમ્પિયનશિપમાં અંડર-૧૩ કેટેગરીમાં ૯૬ ખેલાડીઓ, અંડર-૧૫ કેટેગરીમાં ૩૦ ખેલાડીઓ અને અંડર-૧૭ કેટેગરીમાં ૧૭ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અમદાવાદ, વડોદરા, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભૂજ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી ખેલાડીઓ સ્પર્ધામાં જોડાયા હતા. નોંધપાત્ર બાબત એ છે કે કુલ ખેલાડીઓમાંથી આશરે ૫૦ ટકા ખેલાડીઓ રેટેડ હતા. સ્પર્ધા કુલ ૭ રાઉન્ડમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઓમ્નિટેક એંન્જીનિયરિંગ લિમિટેડના CMD ઉદયભાઈ પારેખ તેમજ પોલીસ હેડક્વાર્ટરના ACP  પઠાણ, ASI  અનિલભાઈ દવે(સ્પોર્ટ્સ ઓફીસર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં જીતનાર ખેલાડીઓને કુલ રૂ. ૧,૨૨,૦૦૦ ના રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. આ સાથે વિજેતા ખેલાડીઓને કુલ ૩૦ ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. તમામ ભાગ લેનાર ખેલાડીઓને ભાગીદારી પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધાના પરિણામોમાં અંડર-૧૩ કેટેગરીમાં કિયાન કેવલકુમાર પટેલ પ્રથમ, શ્લોક પ્રશાંતભાઈ વ્યાસ દ્વિતીય અને કેવિશ ખન્ના તૃતીય સ્થાને રહ્યા હતા. અંડર-૧૫ કેટેગરીમાં હેરિન રેનિશકુમાર પટેલ પ્રથમ, માધવ જયદીપભાઈ વોરા દ્વિતીય અને શ્રેયાંશ મહેતા તૃતીય સ્થાને રહ્યા હતા. જ્યારે અંડર-૧૭ કેટેગરીમાં તન્ના ક્રિશ અલ્પેશભાઈ પ્રથમ, સોહમ હરિયાણી દ્વિતીય અને કાવ્યા શાહ તૃતીય સ્થાને વિજયી રહ્યા હતા. રાજકોટ જિલ્લા ચેસ એસોસિએશનના ઓર્ગેનાઈઝિંગ ટ્રસ્ટી પરિન પટેલે(CA)એ જણાવ્યું હતું કે, રાજકોટ સિટી પોલીસના સહયોગથી યુવા ખેલાડીઓને પ્રોત્સાહન, માર્ગદર્શન અને સ્પર્ધાત્મક માહોલ મળી રહ્યો છે. આવી પહેલથી બાળકોમાં રમતગમતની ભાવના, શિસ્ત, એકાગ્રતા, શારીરિક-માનસિક તંદુરસ્તી અને ટીમ સ્પિરિટનો વિકાસ થાય છે.

રાજકોટ જિલ્લા ચેસ એસોસિએશને આ તકે રાજકોટ સિટી પોલીસ, કોચ, ખેલાડીઓ, વાલીઓ અને તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા રમતગમતલક્ષી કાર્યક્રમો દ્વારા ચેસને વધુ પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ટુર્નામેન્ટના આયોજન માટે RDCA ના પરિનભાઇ, નિશ્ચલ સંઘવી, પંચમીયા તેમજ એહસાસ ટ્રસ્ટ ના કૂ. કિન્નરીબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર ટુર્નામેંટનું સફળ સંચાલન હર્ષદભાઈ ડોડીયા,  જશરાજભાઈ,  મિતેશભાઈએ કરેલ અને આર્બિટર તરીકે જયભાઇ ડોડીયાએ સેવા આપેલ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે તા.૫ જુલાઈ, રવિવારના રોજ પોલીસ હેડક્વાર્ટર હોલ(એસી), રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાએ અંડર-૧૩ ચેસ ખેલાડીઓની પસંદગી સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા માત્ર રાજકોટ જિલ્લાના ખેલાડીઓ ભાગ લેશે. સ્પર્ધાની વિશેષતા એ છે કે જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા ટોચના બે છોકરાઓ અને છોકરીઓને આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવશે.

વિશેષ નોંધ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ તેમજ સાથે આવેલ વાલીઓ માટે ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડના CMD ઉદયભાઈ પારેખ તરફથી બપોરે વિનામુલ્યે સ્વરુચી ભોજનની વ્યવસ્થા પોલીસ હેડક્વાર્ટર, રેસકોર્સ ખાતે કરવામાં આવેલ છે. દરેકે પોતાના ફૂડ કૂપન સવારે રમત ચાલું થતાં પહેલા સંચાલક મિતેશભાઈ-૯૪૨૮૨ ૫૧૦૦૦ પાસેથી મેળવી લેવા વિનંતી છે.

You Might Also Like

સોમનાથ વંદે ભારતનો રાજકોટ ખાતેનો સ્ટોપ યથાવત રાખવા માંગ

ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી સ્મૃતિ પખવાડિયા અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા કતદાન કેમ્પ યોજાયો

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા મોબાઈલ શાખા માટે નવી અદ્યતન વાનનું લોકાર્પણ

કણસાગરા  કોલેજની વિદ્યાર્થિનીઓએ મેળવ્યું યોગ અને ધ્યાનનું વિશેષ ભાથું

શિક્ષકોના પડતર પ્રશ્નો અંગેના આંદોલનનો બીજો તબક્કો, સાંસદને આવેદન પાઠવી રજુઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજયમાં બે IAS સહિત એક સાથે 3૫૭ અધિકારી-કર્મચારીઓ નિવૃત
ગાંધીનગર

રાજયમાં બે IAS સહિત એક સાથે 3૫૭ અધિકારી-કર્મચારીઓ નિવૃત

Editor By Editor 38 minutes ago
શ્રીનાથજી મંદિર, નાથદ્વારા – આસ્થા, ચમત્કાર અને ઇતિહાસની અદભુત ગાથા.
કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
ભેંસાણના વિશળ હડમતીયા ગામની શાળામાં ધો.૯ના વિદ્યાર્થીને ABCD બોલવાના ફાંફા
વેરાવળ પાલીકાની પ્રથમ સાધારણ સભામાં કોંગી નગરસેવકની રજૂઆત વચ્ચે રાષ્ટ્રગીત શરૂ કરાવતા વિવાદ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?