By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 hour ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કુવાડવા પાસે ટ્રકની ટક્કરે કોડીનારના આરોગ્ય કર્મચારીનું કરુણ મોત ; પુત્ર, મિત્ર ઘાયલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

કુવાડવા પાસે ટ્રકની ટક્કરે કોડીનારના આરોગ્ય કર્મચારીનું કરુણ મોત ; પુત્ર, મિત્ર ઘાયલ

Editor
Last updated: 2026/07/08 at 3:58 PM
2 hours ago
Share
કુવાડવા પાસે ટ્રકની ટક્કરે કોડીનારના આરોગ્ય કર્મચારીનું કરુણ મોત ; પુત્ર, મિત્ર ઘાયલ
SHARE

કુવાડવા પાસે ટ્રકની ટક્કરે કોડીનારના આરોગ્ય કર્મચારીનું કરુણ મોત ; પુત્ર, મિત્ર ઘાયલ

ગાંધીનગરથી પરત ફરતી વખતે ટ્રકે કારને હડફેટે લેતા સર્જાયો અકસ્માત ; ચાલક સામે કાર્યવાહી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના કુવાડવા નજીક નેશનલ હાઇવે પર બુધવારે સાંજના સમયે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં કોડીનારના આરોગ્ય કર્મચારી લલિતભાઈ બાલકદાસ ટીલાવત (ઉં. 54)નું ઘટનાસ્થળે ગંભીર ઇજા પહોંચતાં બાદ સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં તેમની સાથે રહેલા પુત્ર દેવાંગ ટીલાવત તથા મિત્ર વિકાસભાઈ લાભશંકર જોષી પણ ઘાયલ થયા હતા. જેમાં વિકાસભાઈને વધુ ઇજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર કોડીનાર પહોંચતાં પરિવારજનો અને ઓળખીતાઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, કોડીનારના જિન પ્લોટ વિસ્તારમાં રહેતા અને કોડીનારની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા લલિતભાઈ ટીલાવત પોતાના પુત્ર દેવાંગ અને જૂનાગઢના હીલ ગાર્ડન વિસ્તારમાં રહેતા મિત્ર તથા નિવૃત્ત સરકારી કર્મચારી વિકાસભાઈ જોષી સાથે કારમાં ગાંધીનગર કોઈ અંગત કામસર ગયા હતા. જરૂરી કામગીરી પૂર્ણ કર્યા બાદ ત્રણેય રાજકોટ તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન કાર દેવાંગ ચલાવી રહ્યો હતો. ત્યારે રાજકોટ નજીક કુવાડવા વિસ્તારમાં નેશનલ હાઇવે પર આવેલા સચ્ચા સૌદા રેસ્ટોરન્ટ પાસે પહોંચતાં જ પાછળથી પુરઝડપે આવેલા ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ ભારે રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને કારમાં બેઠેલા ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ 108 ઇમર્જન્સી સેવા તેમજ પોલીસને કરવામાં આવી હતી. 108ની ટીમે ઘાયલોને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ લલિતભાઈ ટીલાવતને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દેવાંગને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરી સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. બીજી તરફ વિકાસભાઈ જોષીને વધુ ગંભીર ઇજાઓ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકની બેદરકાર અને વધુ ઝડપ અકસ્માતનું કારણ હોવાનું સામે આવતાં ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે ટ્રક કબજે લઈને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ પણ હાથ ધરી છે. લલિતભાઈ ટીલાવતના અચાનક અવસાનથી કોડીનારની આરોગ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ તેમજ તેમના પરિચિતોમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. પરિવારનો આધારસ્તંભ ગણાતા લલિતભાઈના નિધનથી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, અકસ્માતમાં ઘાયલ બનેલા બંને વ્યક્તિઓની સારવાર ચાલી રહી હોવાથી તેમના સ્વાસ્થ્ય અંગે પરિવારજનો અને શુભેચ્છકો સતત માહિતી મેળવી રહ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે અને અકસ્માત માટે જવાબદાર ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

You Might Also Like

ગુજરાતના સાપોનું ઝેર હવે ‘જીવનરક્ષક’ બનશે

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને વિભાજન થયેલી નવી DEO કચેરીનો પણ ચાર્જ સોંપાયો

 રાજકોટ જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરીનું તાલુકાકક્ષાએ વિકેન્દ્રીકરણ : ૧૬ વડા નિયત કરાયા

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભાની તૈયારી! ભાજપનું વન-ડે વન એસેમ્બલી અભિયાન શરૂ
રાજકોટ

વિધાનસભાની તૈયારી! ભાજપનું વન-ડે વન એસેમ્બલી અભિયાન શરૂ

Editor By Editor 6 days ago
જીવાત, ફૂગવાળો ૧૦૯૪ કિલો ખોરાક ઝડપાયો, પાંચ પેઢી સીલ
ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ
આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક
શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી સિવિલ હોસ્પિટલ તેમજ AIIMS રાજકોટ ના લાભાર્થે રક્તદાન કેમ્પો યોજાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?