By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 day ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેશની ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું ૧૭.૮૨ ટકા યોગદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

દેશની ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું ૧૭.૮૨ ટકા યોગદાન

Editor
Last updated: 2026/07/10 at 4:03 PM
59 minutes ago
Share
દેશની ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું ૧૭.૮૨ ટકા યોગદાન
SHARE

દેશની ઊર્જા ક્ષમતામાં ગુજરાતનું ૧૭.૮૨ ટકા યોગદાન

ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ ૨૦3૦ સુધીમાં ૫૦ ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતમાંથી મેળવવાનો નિર્ધાર: પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર

અગ્ર ગુજરાત, અમદાવાદ

દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે ‘વૈશ્વિક ઊર્જા (Energy)સ્વાવલંબન દિવસ’ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્‍ય નિર્ધારિત કર્યું છે.

એટલું જ નહીં, પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50 ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવાનો સંકલ્પ પણ કર્યો છે. આ રાષ્ટ્રીય લક્ષ્‍યને અનુસરીને ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા (Energy)ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે, જે દેશની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં સૌથી વધુ 17.82 ટકા ફાળો ધરાવે છે. કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા તેમજ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા (15,850.56 મેગાવોટ)માં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત, સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા (32,302.7 મેગાવોટ)માં રાજ્ય બીજા ક્રમે છે, જ્યારે 13.45 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને 7,408.10 મેગાવોટ ક્ષમતા સાથે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ દેશમાં પ્રથમ ક્રમે છે.

સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. મે 2026 સુધીમાં રાજ્યની કુલ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા 32,302.7 મેગાવોટ સુધી પહોંચી છે. તેમાં 23,259.27 મેગાવોટ ગ્રાઉન્ડ-માઉન્ટેડ પ્રોજેક્ટ્સ, 7,408.10 મેગાવોટ રૂફટોપ સોલાર, 1,434.66 મેગાવોટ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ તથા 200.48 મેગાવોટ ઓફ-ગ્રીડ સિસ્ટમ્સ (પીએમ-કુસુમ યોજના સહિત)નો સમાવેશ થાય છે.

રાજ્યના મુખ્ય સોલાર પાર્કમાં ચારણકા (749 મેગાવોટ), રાધાનેસડા (700 મેગાવોટ) અને ધોલેરા (300 મેગાવોટ)નો સમાવેશ થાય છે. તો કચ્છનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 37.35 ગીગાવોટની આયોજિત ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ છે, જ્યાં મે 2026 સુધીમાં અહીં 15.54 ગીગાવોટ ક્ષમતા નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016થી ગુજરાત સરકારે રહેણાંક રૂફટોપ સોલાર(Rooftop Solar)ને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયા બાદ પણ આ પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે. પરિણામે, રહેણાંક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં રાજ્યમાં 13 લાખથી વધુ રૂફટોપ સોલાર (Rooftop Solar)ઇન્સ્ટોલ થયા છે અને દેશના કુલ રૂફટોપ સોલાર (Rooftop Solar)ઇન્સ્ટોલેશનમાં ગુજરાતનો ફાળો 21 ટકાથી વધુ નોંધાયો છે. ખેતી ક્ષેત્રે પણ પીએમ-કુસુમ યોજનાના કોમ્પોનેન્ટ-બી હેઠળ મે 2026 સુધીમાં 22,792 સ્વતંત્ર ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 162.62 મેગાવોટ છે.

નવીનીકરણીય ઊર્જાના ભવિષ્ય તરફ ગુજરાતની આગેકૂચ

ગુજરાત નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે. મે 2026 સુધીમાં રાજ્યમાં કુલ 1,531 નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. તેમાં 1,320 સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ (3.377 ગીગાવોટ), 115 પવન ઊર્જા પ્રોજેક્ટ્સ (3.913 ગીગાવોટ) અને 96 હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ (4.869 ગીગાવોટ)નો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં આયોજિત RE-INVEST 2024 દરમિયાન ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 105 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્‍ય નિર્ધારિત કર્યો છે, જે ભારતના 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના રાષ્ટ્રીય લક્ષ્‍યમાં આશરે 20 ટકા ફાળો આપશે.

You Might Also Like

કમલમમાં યોજાનારી બેઠકમાં હાઇકમાન્ડ દ્વારા નો-મોબાઇલ પોલીસી અમલમાં

દ્વારકાના સલાયાના જહાજની ઓમાનના દરિયામાં જળસમાધિ: બે વ્યક્તિના મોત

નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ

ઓટોમેશન અને એર ફિલ્ડ રબર ટેકનોલોજીથી બનશે બે ડેમ

 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 3૮ આરોપીઓને ફાંસી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકની મંજૂરી જરૂરી નહીં: લોકપાલ

Editor By Editor 2 days ago
શહેરમાં સ્વચ્છતા, સુરક્ષા અને લાઇટીંગ વ્યવસ્થામાં ફેરફાર કરવા કોર્પોરેટરની માંગ
પોલીસમાં ૫૦ હજારથી વધુ યુવાનોની ભરતી કરાશે
યુનિવર્સિટી પોલીસ વિરૂધ્ધ મોરચો માંડતા ધારાશાસ્ત્રીઓ
જસદણ કડવા પાટીદાર સમાજ દ્વારા  વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?