By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 week ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કર્મચારી સેલેરી સેટલમેન્ટ મંજૂર 
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કર્મચારી સેલેરી સેટલમેન્ટ મંજૂર 

Editor
Last updated: 2026/07/16 at 6:04 PM
40 minutes ago
Share
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કર્મચારી સેલેરી સેટલમેન્ટ મંજૂર 
SHARE

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કર્મચારી સેલેરી સેટલમેન્ટ મંજૂર

આપણી બેંક પારિવારિક સંસ્થા છે હંમેશા સહુનું ધ્યાન રાખે છે : દિનેશભાઇ પાઠક

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં કાર્યરત જાગૃત કર્મચારી મંડળ અને બેંક સંચાલક મંડળ વચ્ચે તા. ૧ જુલાઇ ૨૦૨૬થી અમલમાં આવે તે રીતે કર્મચારી સેલેરી સેટલમેન્ટ મંજૂર થયું છે. અગાઉનું સેટલેમેન્ટ તા. ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂર્ણ થતું હતું. ઘણી બધી સંસ્થામાં સમય પૂર્ણ થઈ જાય તેના છ–બાર માસ કે બે-ચાર વર્ષ વીતી જાય તો પણ સેટલમેન્ટ થતું ન હતું જ્યારે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં સમય અવધિ પૂર્ણ થાય તે પહેલા સેટલમેન્ટ મંજૂર થયું છે. જે સંસ્થાના વિકાસ માટે સારી નિશાની દર્શાવે છે.

બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠકે જણાવ્યું હતું કે, “આપણી બેંક પારિવારિક સંસ્થા છે હંમેશા સહુનું ધ્યાન રાખે છે. સહુના સુખ દુ:ખમાં આપણે સહુ સાથે જ છીએ. આપણે સહુએ આપણી ઓળખ એવી રીતે આપવી જોઈએ કે રૂ. ૧૨,૦૦૦ કરોડનો બિઝનેસ મિક્સવાળી બેંકમાં હું કામ કરું છું અથવા તો ગુજરાતની ટોપ-૫ સહકારી બેંકમાં કામ કરું છું. આનાથી આપણે કેવડી મોટી સંસ્થામાં કામ કરીએ છીએ તેની લોકોને માહિતી મળે છે. આપણે પણ આ રીતે ઓળખ આપીએ અને અન્ય કર્મચારીને પ્રેરણા આપીએ. નાગરિક બેંક, આપણી બેંક સૂત્રને અપનાવીએ. કામમાં દક્ષતા લાવીએ, ભૂલ ન કરીએ. ચૂકની જગ્યા ન રાખીએ. સમયસર કામ કરીએ. ગ્રાહકને સંતોષ થાય અને મજા આવે તેવું વાતાવરણ પૂરું પાડીએ. તેમની વાત સાંભળીએ.”

આ કાર્યક્રમમાં બેંક પરિવારમાંથી દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેક્ટરગણમાંથી સીએ. ચંદ્રેશભાઈ ધોળકિયા, માધવભાઈ દવે, અશોકભાઇ ગાંધી, હસમુખભાઇ ચંદારાણા, મંગેશજી જોશી, કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, વિક્રમસિંહ પરમાર, સીએ. ભૌમિકભાઈ શાહ, સીએ. બ્રિજેશભાઈ મલકાણ, સીએ. દીપકભાઈ બકરાણીયા, ચિરાગભાઈ રાજકોટિયા, દેવાંગભાઈ માંકડ, હસમુખભાઇ હિંડોચા, ડો. એન. જે. મેઘાણી, લલિતભાઈ વોરા, શૈલેશભાઈ મકવાણા (કો ઓપ્ટ), વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), રજનીકાંત રાયચૂરા (ડીજીએમ), ભાવેશભાઈ રાજદેવ (સેટલમેન્ટ કમિટી), અલ્પેશભાઈ વ્યાસ (ચીફ મેનેજર-એચઆર), જાગૃત કર્મચારી મંડળના વિપુલભાઈ દવે (પ્રમુખ), તૃપ્તિબેન જોશી (ઉપપ્રમુખ), ભરતભાઇ કુંવરીયા (મંત્રી), જીજ્ઞેશભાઈ દવે (સહમંત્રી), રોપેશભાઈ દેવાણી (ખજાનચી), રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.માંથી આકાશભાઈ વાછાણી (પ્રમુખ), શ્રી કાજલબેન તન્ના (ઉપપ્રમુખ), મનસુખભાઇ ગજેરા (મંત્રી) ઉપરાંત ઉમેદભાઈ જાની (સ્ટાફ રિલેશન અધિકારી) ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ભારતની હેન્ડબોલ ટીમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે ખેલાડી જડકયા   

મહાનગર પાલિકાની ગ્રાન્ટમાંથી વીજ થાંભલા ઉભા કરવા ડૉ. પરેશ ઠાકરની રજૂઆત

‘આયુગ્રામ 3.0’ અંતર્ગત “સ્વસ્થ ઇન્દ્રિય, સ્વસ્થ ઇન્ડિયા” વિષયક નિષ્ણાંત વ્યાખ્યાન યોજાયું

શાંતિનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપુજક દેરાસર ટ્રસ્ટ દ્વારા સાધ્વીજી મહારાજના ચાતુર્માસિક મંગળ પ્રવેશ

જૈન વિઝન દ્વારા જનપ્રતિનિધિ અને ઉદ્ઘોષકોનું વિશેષ સન્માન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં તા.૧૫ થી ૨૧મી સુધી યોજાશે શ્રીમદ્ ભાગવત કથા
રાજકોટ

જેતપુરમાં તા.૧૫ થી ૨૧મી સુધી યોજાશે શ્રીમદ્ ભાગવત કથા

Editor By Editor 3 days ago
 સફાઇ કામદારો પાસે કરાવાતી બે વ્યકિતની કામગીરી
ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ
સૌરાષ્ટ્ર ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ‘e-Aushadhi પોર્ટલ’ પર સેમિનાર યોજાયો
હિંગોળગઢની વીડીમાંથી એલસીબીએ 25.60 લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?