By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    19 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા અને તબીબી સંસ્થાઓ સજ્જ: સમયસર નિદાન અને સારવાર માટે યોજાઈ ‘CME’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા અને તબીબી સંસ્થાઓ સજ્જ: સમયસર નિદાન અને સારવાર માટે યોજાઈ ‘CME’

Editor
Last updated: 2026/07/18 at 5:03 PM
4 days ago
Share
ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા અને તબીબી સંસ્થાઓ સજ્જ: સમયસર નિદાન અને સારવાર માટે યોજાઈ ‘CME’
SHARE

ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા અને તબીબી સંસ્થાઓ સજ્જ: સમયસર નિદાન અને સારવાર માટે યોજાઈ ‘CME’

બાળકોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES) ના અટકાવ અને જનજાગૃતિ અંગે તબીબોનું મંથન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરમાં ચાંદીપુરા વાયરસ ના સંક્રમણને રોકવા અને બાળકોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES)ના સમયસર નિદાન તેમજ સારવાર અર્થે એક મહત્વપૂર્ણ સતત તબીબી શિક્ષણ (CME) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખા-રાજકોટ મહાનગરપાલિકા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ (IAP), ફિઝિશિયન એસોસિએશન રાજકોટ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે રૈયા રોડ સ્થિત પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આ સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરો સહિત શહેરના અગ્રણી બાળરોગ નિષ્ણાતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સેમિનારમાં ચાંદીપુરા વાયરસ અંગેની અધ્યતન માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) અને તેનાથી બચવાના નિવારક પગલાંઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પી.ડી.યુ. મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબો ડૉ. મનાલી વીરપરિયા, ડૉ. મધુલિકા મિસ્ત્રી અને ડૉ. ભાવેશ કાનાબાર દ્વારા વાયરસની વહેલી ઓળખ, સમયસર રિફરલ સિસ્ટમ, અસરકારક સર્વેલન્સ અને સમુદાય સ્તરે લોકજાગૃતિ લાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન IMA રાજકોટના પ્રમુખ ડૉ. તેજસ કરમટા, સેક્રેટરી ડૉ. બીરજુ મોરી, IAP રાજકોટના પ્રમુખ ડૉ. કુણાલ આહિયા, સેક્રેટરી ડૉ. સાવન વામજા અને એસોસિએશન ઓફ ફિઝિશિયન્સના સેક્રેટરી ડૉ. ધ્રુવ કોટેચા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ આ ગંભીર વાયરસ સામે લડવા માટે સરકારી આરોગ્ય તંત્ર અને ખાનગી બાળરોગ નિષ્ણાતો વચ્ચે મજબૂત સંકલન હોવું અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

સેમિનારના અંતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણીએ ઉપસ્થિત તમામ તબીબોને અપીલ કરી હતી કે, ચાંદીપુરા વાયરસના કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો તેની તાત્કાલિક તંત્રને જાણ કરવી, સમયસર સારવાર શરૂ કરવી અને અસરકારક સર્વેલન્સમાં સક્રિય યોગદાન આપી સમાજમાં જાગૃતિ ફેલાવવી.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગેરકાયદે હથિયારોની લે-વેચ મામલે વધુ 3 શખ્સોને 3 દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB
રાજકોટ

ગેરકાયદે હથિયારોની લે-વેચ મામલે વધુ 3 શખ્સોને 3 દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

Editor By Editor 6 days ago
અંબિકા ટાઉનશીપ અને કણકોટ રોડના વિસ્તારમાં વિતરણ થતું પાણી બેકટેરીયા મુકત
 મામલતદાર કચેરીમાં આવકના દાખલા, અન્ય પ્રમાણપત્રો માટે અરજદારોને ધક્કા
ભક્તિનગર ખાતે ચિત્રકલા, નિબંધ લેખન અને ‘સેલ્ફી વિથ સ્ટેશન’ સ્પર્ધા યોજાઇ
માલધારી–કોઠારીયા ફાટક વચ્ચે ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?