By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    24 hours ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

Editor
Last updated: 2026/07/21 at 4:03 PM
6 minutes ago
Share
રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો
SHARE

રાજકોટ SOGએ ૨.૮૯ લાખના પોષડોડા સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ૧૬.૩૦૦ કિલો પોષડોડા અને ₹૪૦ હજારનો આઇફોન જપ્ત; ચોથી ખેપનો માલ મજૂરોને વેચે તે પહેલાં જ પોલીસે ખેલ પૂરો કર્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા અને નાર્કોટિક્સ પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ તેમજ સેવન રોકવા માટે ચાલી રહેલી ‘સે નો ટુ ડ્રગ્સ’ ઝુંબેશ અંતર્ગત શહેર એસઓજી (SOG) ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનથી રૂ. ૨.૮૯ લાખની કિંમતનો નશાકારક પોષડોડાનો જથ્થો લાવીને રાજકોટમાં વેચે તે પહેલાં જ એસઓજીએ ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી એક શખ્સને દબોચી લીધો છે.

મળતી વિગતો અનુસાર, એસઓજી શાખાના એએસઆઈ રાજેશભાઈ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગ્રીનલેન્ડ ચોકડીથી નવાગામ તરફ જતા રસ્તા પર આવેલી શિવ શક્તિ હોટલ બહારથી એક શખ્સને પોષડોડાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સે પોતાનું નામ ચુનારામ માલારામ જાટ (ઉં.વ. ૩૭, રહે. હાલ કુવાડવા GIDC, મૂળ બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

તપાસ દરમિયાન FSL અધિકારી કે. એમ. તાવીયાએ સ્થળ પર આવી પદાર્થનું પરીક્ષણ કરતા તે પોષડોડા હોવાનો સત્તાવાર અભિપ્રાય આપ્યો હતો. કુવાડવા જીઆઈડીસીમાં રહીને મજૂરો સપ્લાય કરવાનું કામ કરતો ચુનારામ અગાઉ પણ પોતાના વતન રાજસ્થાનથી ત્રણ વખત પોષડોડાની ખેપ મારી ચૂકેલો હોવાનું બહાર આવ્યું છે. તે મોટે ભાગે સ્થાનિક ફેક્ટરીઓના મજૂરોને આ નશાકારક પદાર્થનું વેચાણ કરતો હતો. આ વખતે ચોથી ખેપનો માલ વેચવા જતાં જ એસઓજીના હાથે ઝડપાઈ ગયો હતો.

પોલીસે આરોપી પાસેથી ₹૨,૮૯,૫૦૦ ની કિંમતનો ૧૬.૩૦૦ કિલોગ્રામ પોષડોડાનો જથ્થો અને ₹૪૦,૦૦૦ ની કિંમતનો આઇફોન કબજે કર્યો છે. આરોપી સામે બી-ડિવિઝન પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની સઘન તપાસ અર્થે બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સફળ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સૂચના મુજબ SOG PI એન. બી. ચૌધરી, સાયબર ક્રાઇમ PI બી.બી. જાડેજા, PSI બી.વી. ચૂડાસમા તથા એસઓજીની ટીમે પાર પાડી હતી.

You Might Also Like

સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!

રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ સહિત ૩ લોકોના હૃદય બંધ પડતાં કરુણ મોત

ઉપલેટા નજીક રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સ અને મંગેતર પર પૂર્વ પ્રેમી અને તેના પિતાનો હુમલો

રોમાંચ સાથે ફિટનેસનો નવો ક્રેઝ: રાજકોટ પોલીસની રાઇડિંગ ક્લબમાં અશ્વસવારી શીખવા યુવાધનનો અદભૂત ધસારો

રાજકોટમાં ખાદ્યચીજોમાં ભેળસેળ સામે સર્જિકલ સ્ટ્રાઇક: ૧૧ રેસ્ટોરન્ટ-ડેરીઓ સીલ, ૨૯ ને નોટિસ અને ૪ સેમ્પલ લેબમાં મોકલાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધાતરવડી-૧ ડેમના પાણી માટે બર્બટાણા અને નાની ખેરાળીના ગ્રામજનોએ મંત્રીના દ્વાર ખખડાવ્યા
ગુજરાત

ધાતરવડી-૧ ડેમના પાણી માટે બર્બટાણા અને નાની ખેરાળીના ગ્રામજનોએ મંત્રીના દ્વાર ખખડાવ્યા

Editor By Editor 3 minutes ago
અષાઢીબીજના પાવન પર્વની શહેરીજનોને શુભેચ્છાપાઠવતાં શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે
કેશુભાઇ મહેતા આંખની હોસ્પિટલના ૧૨૧ વર્ષ પૂર્ણ થતા નેત્ર નિદાન કેમ્પ
સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય-રાજકોટના વિદ્યાર્થીઓની ગૌરવપૂર્ણ સિદ્ધિ
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કર્મચારી સેલેરી સેટલમેન્ટ મંજૂર 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?