By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાઠિયાવાડ બાલાશ્રમના ઉમદા કાર્યોથી પ્રભાવિત થતું બાળ સંરક્ષણ આયોગ : ચેરમેને આપ્યા અભિનંદન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કાઠિયાવાડ બાલાશ્રમના ઉમદા કાર્યોથી પ્રભાવિત થતું બાળ સંરક્ષણ આયોગ : ચેરમેને આપ્યા અભિનંદન

Editor
Last updated: 2026/07/22 at 2:59 PM
2 months ago
Share
કાઠિયાવાડ બાલાશ્રમના ઉમદા કાર્યોથી પ્રભાવિત થતું બાળ સંરક્ષણ આયોગ : ચેરમેને આપ્યા અભિનંદન
SHARE

કાઠિયાવાડ બાલાશ્રમના ઉમદા કાર્યોથી પ્રભાવિત થતું બાળ સંરક્ષણ આયોગ : ચેરમેને આપ્યા અભિનંદન

અનાથ બાળકોની ઉત્કૃષ્ટ સાર-સંભાળ અને સંસ્કાર સિંચન બદલ સંસ્થાના સંચાલકોનું બહુમાન કરાયું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

તાજેતરમાં રાજકોટ જીલ્લાની મુલાકાતે આવેલ ગુજરાત સરકારના બાળ સરંક્ષણ આયોગના ચેરમેન સહિતની કમિટીએ નિરાધારનો આધાર એવા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની મુલાકાત લેતા ત્યાં અનાથ બાળકોને આદરપૂર્વક સારસંભાળ-સુરક્ષા-શિક્ષણ-સંસ્કાર-ભોજન વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કરતા પ્રભાવિત થઇ ગયા હતા. અને ગુજરાતભરમાં આવી એક પણ સંસ્થા ન હોય બાલાશ્રમના સંચાલકોને અભિનંદન આપી બાળ સરંક્ષણ આયોગનો ખેસ પહેરાવી સન્માનિત કરતા ગદગદિત થઇ ગયેલ. અને બાળકો સાથે ભોજન પણ લઈને આનંદિત થયા હતાં.

બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેને જણાવેલ કે સરકારમાંથી કોઈપણ જાતની ગ્રાન્ટ લીધા વગર સરકારને સામેથી મદદરૂપ થઈ રહેલ ૧૧૯ વર્ષ જૂની નમૂનેદાર સંસ્થા કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમને સરકાર તરફથી સંપૂર્ણપણે સહયોગ મળતો રહે અને સંચાલનમાં કોઈ જાતની તકલીફ ન પડે તે માટે સરકારના બાળ સરંક્ષણ અધિકારો અંગેની કાર્યવાહી સંભાળતા બાળ કલ્યાણ સમિતિ તથા જીલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ- કમિટી-સ્ટાફ વગેરેને ખાસ સલાહ આપી ભલામણ કરેલ અને વિવેકબુધ્ધિ પૂર્વક સહકાર આપવા તાકીદ કરેલ છે.

સમિતિએ બાલાશ્રમમાં આવેલ ઘોડિયાઘરની મુલાકાતમાં જણાવેલ કે આવું સ્વરછ-સુંદર અને આધુનિક સુવિધાઓથી સજ્જ ઘોડિયાઘર અમે ક્યાય જોયું નથી. અહી એક દિવસથી લઈને ત્રણ વર્ષ સુધીના બાળકો રહે છે. ટીમેં ઘોડીયાઘરના બાળકોને રમાડીને ભાવવિભોર બની ગયેલ ઉપરાંત ઉપસ્થિત તમામની આંખો ભીની થઇ ગઇ હતી.

બાલાશ્રમના સંચાલકો પ્રમુખ અરવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સી.એચ.પટેલ તથા પ્રવીણભાઈની ટીમને અભિનંદન આપતા જણાવેલ કે તમો ખુબ લાંબુ તંદુરસ્ત જીવન જીવો અને બાળકોની આવીને આવી સાર-સંભાળ રાખવા ઈશ્વર આપની ટીમને શક્તિ આપે તેવી શુભેરછા વ્યક્ત કરી નતમસ્તકે ભીની આંખે પુષ્પગુરછ અને બાળ સરંક્ષણ આયોગ ગાંધીનગરનો ખેસ પહેરાવીને સન્માનિત કરેલ તથા બાળકોને પ્રેમ-હુંફ આપી લાગણી સાથે આશીર્વાદ આપ્યા હતાં.

બાળ આયોગની ટીમ સાથે બાલાશ્રમની મુલાકાત દરમ્યાન સુપ્રિ.પ્રતિભાબેન, સુરેશભાઈ, જ્યોત્સનાબેન, હેમાલીબેન, ચાર્મીબેન, વગેરે કર્મચારીઓ સાથે રહી બાલાશ્રમના બાળકોની તમામ ગતિવિધિઓ વહેવાર વગેરેથી માહિતગાર કર્યા હતા.

આ ઉપરાંત ટીમે બાલાશ્રમ સંચાલિત એ.વી.જશાણી વિદ્યામંદિરની મુલાકાત લઈને બાળકો સાથે હ્રદયસ્પર્શી વાર્તાલાપ કરી આનંદિત થયેલ અને અત્યાધુનિક ટોયરુમ તથા વાતાનુકુલિત અદ્યતન ઓડીટોરીયમ તથા સ્માર્ટ રૂમ જોઇને પ્રફુલિત થઇ ગયેલ. બંને જગ્યાએ બાળકો દ્વારા પુષ્પગુરછ આપીને સન્માનિત કરાયેલ. ટીમ સાથે બાળ કલ્યાણ સમિતિ ઉપરાંત સરકારની બાળ સરક્ષણ અધિકારોની કચેરીના અધિકારીઓ, સ્ટાફ સાથે ઉપસ્થિત રહેલ સીનીયર સીટીઝન હોમની મુલાકાત પણ લઈને તેનો પ્રાર્થના હોલ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?