By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 hours ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    1 day ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પૂર્વ બિશપ ગ્રેગોરી કારોટિમપ્રિલને પાઠવી શ્રદ્ધાંજલિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પૂર્વ બિશપ ગ્રેગોરી કારોટિમપ્રિલને પાઠવી શ્રદ્ધાંજલિ

Editor
Last updated: 2026/07/22 at 3:00 PM
3 hours ago
Share
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પૂર્વ બિશપ ગ્રેગોરી કારોટિમપ્રિલને પાઠવી શ્રદ્ધાંજલિ
SHARE

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પૂર્વ બિશપ ગ્રેગોરી કારોટિમપ્રિલને પાઠવી શ્રદ્ધાંજલિ

બિશપ ગ્રેગોરીજી સર્વધર્મ સમભાવ, માનવસેવા અને કરુણાના જીવંત પ્રતિક હતા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ કેથોલિક ડાયોસીસના પૂર્વ બિશપ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રેમ, સેવા તથા માનવતાના મૂલ્યોના પ્રખર ઉપાસક રેવ. બિશપ ગ્રેગોરી કારોટિમપ્રિલના અવસાન પર પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તેમજ GCCIના ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ઊંડી શોકસંવેદના વ્યક્ત કરી છે.

ડૉ. કથીરિયાએ પોતાના શોકસંદેશમાં જણાવ્યું હતું કે, “બિશપ ગ્રેગોરીજી સાથેનો મારો પરિચય પરસ્પર આદર, માનવસેવા અને સમાજહિતના સંકલ્પોથી જોડાયેલો હતો. કેન્દ્રીય મંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન તેમજ સામાજિક, શૈક્ષણિક અને સર્વધર્મ સમભાવના કાર્યક્રમોમાં તેમની સાથે મળવાનો અને વિચારોનું આદાન-પ્રદાન કરવાનો અવસર મળ્યો હતો. તેમના વ્યક્તિત્વની સાદગી, વિનમ્રતા અને નિઃસ્વાર્થ સેવાભાવ આજે પણ મારી સ્મૃતિમાં અંકિત છે.”

તેમણે ઉમેર્યું કે, બિશપ ગ્રેગોરીજી માત્ર ધાર્મિક ઉપાસના પૂરતા મર્યાદિત ન રહેતા માનવસેવાને જ સાચો ધર્મ માનતા હતા. શિક્ષણ, આરોગ્ય, ગરીબો અને વંચિતો સુધી સહાય પહોંચાડવા તેમણે સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેમણે ક્યારેય જાતિ, ધર્મ કે સમાજના ભેદભાવને સ્થાન આપ્યું ન હોવાથી તેઓ માત્ર ખ્રિસ્તી સમાજ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વધર્મ સમભાવના આદરણીય ધર્મગુરુ તરીકે સ્થાન પામ્યા હતા.

અંતમાં ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ રાજકોટ કેથોલિક ડાયોસીસ, સમગ્ર ખ્રિસ્તી સમાજ, બિશપ ગ્રેગોરીજીના પરિવારજનો અને અનુયાયીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું કે બિશપ ગ્રેગોરીજી દ્વારા પ્રગટાવવામાં આવેલો પ્રેમ અને સેવાનો દીપક આવનારી પેઢીઓને સતત પ્રેરણા આપતો રહેશે.

You Might Also Like

વિરનગર હત્યા કેસમાં એક આરોપીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

બાડમેરથી એમડી ડ્રગ્સ લાવતા બે પેડલરને SOG એ બામણબોર ચેકપોસ્ટ પાસેથી ઝડપ્યા

બીમારી, ગૃહકલેશ અને ઠપકાથી ચાર જિંદગીએ જીવનનો અંત કર્યો

ઈન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી 15 વર્ષીય સગીરા પર પરિણીત શખ્સે આચર્યું દુષ્કર્મ

5 લાખથી વધુના ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ જાહેર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 RTOના AI ટ્રેક પર ૨૧માંથી ૧૨ ચાલકો નાપાસ
રાજકોટ

 RTOના AI ટ્રેક પર ૨૧માંથી ૧૨ ચાલકો નાપાસ

Editor By Editor 5 days ago
સરકારી જમીનમાં ગાંજાની ખેતી કરતા ઝડપાયેલા આરોપીને 4 વર્ષની સખત કેદ
અષાઢી બીજનું શુકન! બજારમાં તેજી દેખાઇ
રઘુવંશી લોહાણા સમાજની દીકરી શ્વેતાબેન ચંદારાણાએ AIBE પરીક્ષા પાસ કરી
રાજકોટ શૈક્ષિક મહાસંઘનું મિશન શિક્ષક હિત: ‘CTS એન્ટ્રી’ અને ‘પ્રિશા સોફ્ટવેર’ની સમસ્યાઓ ઉકેલવા રજૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?