By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    42 minutes ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 day ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    2 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    3 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ

Editor
Last updated: 2026/07/23 at 3:53 PM
12 minutes ago
Share
રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ
SHARE

રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર એલર્ટ

ગોંડલના પાંચિયાવદરમાં ૨૦૦ ઘરોનો સર્વે, ૧૦૦૦ લોકોની આરોગ્ય ચકાસણી કરાઇ

૩ માસની બાળકી પોઝિટિવ આવતાં ૨૦૦ ઘરોમાં IRS સ્પ્રેઇંગ કરાયું; ૬ પૈકી ૪ કેસ નેગેટિવ, ૧ બાળ દર્દી વેન્ટિલેટર પર; ૫ સેન્ડ ફ્લાયના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં ચાંદીપુરાનો એક કેસ પોઝિટિવ આવ્યા બાદ વહીવટી અને આરોગ્યતંત્ર એલર્ટ થઈ ગયુ છે. મધ્યપ્રદેશથી ગોંડલના પાંચિયાવદર ગામે પરિવાર સાથે આવેલી 3 માસની બાળકીનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં 200 ઘરોમાં 1000 થી વધુ લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર ઉપર તો 3 બાળ દર્દી દાખલ છે. હાલ 6 માંથી 4 ના રિપોર્ટ નેગેટીવ આવી ચૂક્યા છે. આ સાથે જ અહીંથી 5 સેન્ડ ફ્લાયના નમૂના ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આગામી 10 દિવસ સુધી આરોગ્યની ટીમ ત્યાં ખડેપગે રહેશે.

રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસનાં 6 શંકાસ્પદ કેસ સામે આવી ચૂક્યા છે. જેનું સેમ્પલ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યું છે. જેમાંથી 1 નો રિપોર્ટ પોઝિટિવ છે જ્યારે 4 નો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. હાલમાં 3 દર્દી દાખલ છે. એક વેન્ટિલેટર ઉપર અને 2 સ્ટેબલ છે. ગોંડલના પાંચિયાવદરમાંથી ચાંદીપુરાના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેથી ત્યાં 200 થી વધુ ઘરોમાં 1000 થી વધુ લોકોનો સર્વે કરવામાં આવેલો છે. જ્યારે દરરોજ 5 થી 6 ટીમ દ્વારા શંકાસ્પદ કેશોદ આસપાસના સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરાનો પોઝિટિવ કેસ જે વિસ્તારમાં આવ્યો છે તેની આસપાસ IRS (ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ)ની કામગીરી કરવામાં આવી રહી છે. જે શંકાસ્પદ કેસો છે તે વિસ્તારમાં જ આગામી 10 દિવસ સુધી આરોગ્યની ટીમ રહેશે. આ મોનિટરિંગ દરમિયાન જરૂર જણાવશે તો તેને હોસ્પિટલે ખસેડવામાં આવશે. આ જગ્યાએથી 5 સેન્ડ ફ્લાયને ટેસ્ટિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 15 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં ચાંદીપુરા વાયરસ ગંભીર રીતે ફેલાય છે. જેથી જે જગ્યાએથી ચાંદીપુરાનો પોઝીટીવ કેસ આવ્યો છે ત્યાં આસપાસ જૂના ઘર કે ક્રેક હોય તો ત્યાં સેન્ડ ફ્લાય છુપાયેલી હોય છે. જે ક્રેક બુરવા જોઈએ. આ સાથે જ તંત્ર દ્વારા ડસ્ટિંગની કામગીરી કરવામાં આવશે.

You Might Also Like

NEET પેપર લીક મુદ્દે રાજકોટમાં ‘આપ’ના આક્રમક ધરણા : ભાજપ નેતાઓના મોંમાં મગ ભરાયાનો આરોપ

રાજકોટ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો માટે નિયમો કડક: નોકરીએ રાખતા પહેલા ઓળખના દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત

મનપાના ફૂડ તંત્રએ ૧ મહિનામાં ૧૦૯૫ સ્થળે દરોડા, ૨૬ એકમો સીલ અને ₹૭.૨૭ લાખનો દંડ વસુલ્યો

શિક્ષકોને બદલીમાં વન ટાઇમ વિકલ્પ અપાશે

રાજયની ૧૧૪૧ સરકારી પ્રાથમિક શાળામાં પીટી ટીચરની ભરતી કરાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજયની ૧૧૪૧ સરકારી પ્રાથમિક શાળામાં પીટી ટીચરની ભરતી કરાશે
રાજકોટ

રાજયની ૧૧૪૧ સરકારી પ્રાથમિક શાળામાં પીટી ટીચરની ભરતી કરાશે

Editor By Editor 16 minutes ago
નિરાલી રત્નોતરનો આજે જન્મદિવસ
મહિલા સાથે ધમકી, ગાળાગાળી બાદ કાર પર પથ્થરમારો
સ્વામિનારાયણ ગુરુકુલની રથયાત્રામાં ભાવિકો ભક્તિમાં રંગાયા
 ફાયર NOCની ઐસી-તૈસી! ૧૮૦ કલાસીસમાં નિયમોનો ઉલાળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?