By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 hours ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી

Editor
Last updated: 2026/07/24 at 2:51 PM
2 hours ago
Share
શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી
?????????????
SHARE

શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી

વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દેશપ્રેમ પ્રગટ કર્યો

અગ્ર ગુજરાત, સુરત

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨, નાના વરાછાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ચોકલેટ કે અન્ય ભેટવસ્તુઓ લાવવાને બદલે શહીદાંજલિ માટે યથાશક્તિ આર્થિક યોગદાન આપે છે. વિદ્યાર્થીઓના આ સ્વૈચ્છિક યોગદાનથી એકત્રિત થયેલી રકમ દર વર્ષે જય જવાન નાગરિક સમિતિ, સુરતને અર્પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવા ઉમદા હેતુથી શાળાપરિવાર દ્વારા આ પ્રેરણાદાયી પહેલ વર્ષોથી કરવામાં આવી રહી છે, જેમાં વાલીઓનો પણ સતત ઉત્સાહભર્યો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ વર્ષે મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ની રકમ એકત્ર કરી હતી. આ રકમ જય જવાન નાગરિક સમિતિના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈ.એમ. ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ વાઘાણી, શાળાના શિક્ષકો કનુભાઈ બેલડિયા,  રાજેશકુમાર ધામેલિયા,  સંગીતાબહેન પટેલ તેમજ વિદ્યાર્થીઓ ટાંક દેવાંશુ, ખૂંટ હર્પલ, ડોબરિયા તત્ત્વ અને સભાડિયા યજ્ઞ ઉપસ્થિત રહ્યાં હતાં.

મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. ૨૭૨ અને ઈશ્વર પેટલીકર કન્યા શાળા ક્ર. ૧૬ પરિવાર દ્વારા દર વર્ષે શહીદ પરિવારોનું ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવે છે, જેનું સંકલન જય જવાન નાગરિક સમિતિ – સુરત દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે વીર જવાન પ્રવીણ પ્રભાકર જંજાલ (ગામ : મોરગન, જિ. અકોલા રાજ્ય : મહારાષ્ટ્ર)ના પરિવારનું તા. 25-07-2026ના રોજ શાળાપરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવશે.

You Might Also Like

સાસણના ૫૦ ચિત્તલ સુરતના માંડવીના જંગલમાં લવાયા

સુરત અડાજણની સુમન હાઇસ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થી-વાલીઓ માટે સેમિનાર યોજાયો

નીટ ૨૦૨૬ના પરિણામમાં પી.પી.સવાણી ગ્રુપના વિદ્યાર્થીઓ મોખરે

સુમન માધ્યમિક શાળા સેલ અને કેપી હ્યુમન ફાઉન્ડેશન દ્વારા શિક્ષકો માટે ‘ભાષાસજ્જતા’ વિષયક વિશેષ તાલીમ યોજાઈ

સુરતમાં પૂરથી 3પ૦૦ કરોડના વ્યવહારોને અસર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
ધર્મ

હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ

Editor By Editor 3 days ago
વોર્ડ નં.૧૧માં ગેરકાયદે મોટર મૂકી પાણી ખેંચતા ૩ આસામીઓ ઝડપાયા
MCXમાં સોના-ચાંદીની ચમક, ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવ ; ડોલર સામે રૂપિયો નબળો
કેન્સર દર્દીઓ માટે પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને HCG આસ્થા દ્વારા ફ્રી નિદાન કેમ્પ
ડિમોલીશન ખર્ચ-રિવરફ્રન્ટ મુદે વિરોધ કરતા કોંગી કોર્પોરેટર-વિજિલન્સ વચ્ચે ઘર્ષણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?