By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 hour ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રણુજા મંદિર નજીક ૫૦થી વધુ ઘર પર તોળાતુ જોખમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રણુજા મંદિર નજીક ૫૦થી વધુ ઘર પર તોળાતુ જોખમ

Editor
Last updated: 2026/07/24 at 3:46 PM
25 minutes ago
Share
રણુજા મંદિર નજીક ૫૦થી વધુ ઘર પર તોળાતુ જોખમ
SHARE

રણુજા મંદિર નજીક ૫૦થી વધુ ઘર પર તોળાતુ જોખમ

 સોમનાથ સોસાયટી વિસ્તારમાં સોલ્વન્ટ તરફથી આવતા વોંકળાની યોગ્ય સફાઇ ન થઇ હોવાનો આક્ષેપ : પૂરની સ્થિતિ સર્જાય તો ૫૦ ઘરોને અસર થવાનો ભય : મનપાના કરાર આધારિત કર્મચારીએ વ્યકત કરેલો ડર

અગ્ર ગુજરાત, રાજકોટ

મનપા દ્વારા ચોમાસા પૂર્વે નાના-મોટા વોકળાઓની સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવાના દાવાઓ કરવામાં આવ્યા હતાં. મનપા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર ફોટોસેશન અને કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ખુદ મનપામાં જ ફરજ બજાવતા કર્મચારીઓની પોતાની રજૂઆતો પણ અધિકારીઓ અને પદાધિકારીઓ કાને ધરતા નથી, જેના કારણે સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે તે વિચારી શકાય છે. રણુજા મંદિર પાછળ વોકળા સફાઈ મુદ્દે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ જ મનપાની પોલ ખોલતા કહ્યું કે- વધુ વરસાદ આવે તો 50થી વધુ ઘરોને જોખમ છે. જોકે વારંવાર સફાઈ કરવા છતાં સ્થાનિકો કચરો ઠાલવતા હોવાનો બચાવ કોર્પોરેટરે કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા રણુજા મંદિરની પાછળ અને સોમનાથ સોસાયટી વિસ્તારમાં સોલ્વન્ટ તરફથી આવતા મુખ્ય વોકળાની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી નથી. આ વિસ્તારમાં રહેતા અને મનપાના ફાયર વિભાગના ચીફ ઓફિસરના પટ્ટાવાળા તરીકે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ઘનશ્યામ ચાવડાએ તંત્રની ઢીલી નીતિનો પર્દાફાશ થયો છે. ઘનશ્યામ ચાવડાના જણાવ્યા મુજબ, રણુજા મંદિર પાછળ આવેલા પુલ અને વોકળાની યોગ્ય સફાઈ ન થવાના કારણે 3 થી 4 સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે આ અંગે સ્થાનિક કોર્પોરેટર સંજય સિંહ રાણાને 2 વખત રજૂઆત કરી હતી. પરંતુ કોર્પોરેટરે માત્ર “હા, થઈ જશે” તેવા પોલા આશ્વાસનો જ આપ્યા હતા. ત્યારબાદ તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ચાવડાને સ્થળ પરનો વીડિયો બતાવી રજૂઆત કરી હતી. જોકે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી જેસીબી મોકલીને કામ કરાવવાનું કહેવામાં આવ્યું હોવા છતાં દિવસો વિતી ગયા પછી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.

સામાન્ય વરસાદમાં પણ વોકળો ઉભરાઈ જવાને કારણે વિસ્તારમાં 1 ફૂટ જેટલા પાણી ભરાય છે. ત્યારે જો દક્ષિણ ગુજરાત જેવો ભારે વરસાદ રાજકોટમાં પડે તો આજુબાજુની સોસાયટીઓના 50 કરતા વધારે ઘરોમાં પાણી ફરી વળવાની પૂરેપૂરી શક્યતા છે. વોકળાની યોગ્ય સફાઈ નહીં થવાના કારણે વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકતો નથી અને લોકોને ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સતાવી રહી છે.

કોર્પોરેશનમાં જ કામ કરતા કર્મચારી હોવા છતાં પણ જો તેમની વ્યાજબી રજૂઆત પર કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોય તો સામાન્ય પ્રજાનો અવાજ તંત્ર સુધી કેવી રીતે પહોંચશે? સ્થાનિકોની માંગ છે કે ચોમાસાની પૂર્ણતા પહેલા આ વોકળાની યોગ્ય અને ઊંડી સફાઈ કરવામાં આવે જેથી ભારે વરસાદ દરમિયાન લોકોના ઘરમાં પાણી ભરાય નહીં અને જાનમાલનું નુકસાન અટકી શકે. આ મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

You Might Also Like

સોસાયટીમાં મહિલા-પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર પોસ્ટર લગાવી અપાઈ ધમકી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સોને દબોચ્યા

આજી-૨ ઓવરફલો, ૧૫ જળાશયો હાઇએલર્ટ

ભારે વરસાદની અસર : ગૌણ સેવા મંડળ દ્વારા વર્ગ-3ની પાંચ પરીક્ષાઓ મોકુફ

29 જુલાઈથી આધુનિક LHB રેક સાથે દોડશે હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ લોકસંસદ વિચાર મંચ દ્વારા આવતીકાલે ધરણા કાર્યક્રમ યોજાશે
રાજકોટ

રાજકોટ લોકસંસદ વિચાર મંચ દ્વારા આવતીકાલે ધરણા કાર્યક્રમ યોજાશે

Editor By Editor 6 days ago
સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાયો: દિલ્હી ખાતે NCUI ની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહાસિક જીત
લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘છકડા રિક્ષા’નું મિનિએચર મોડેલ પ્રદર્શિત કરાયું
પ્રેમિકાને પતિ સાથે જોઈ પૂર્વ પ્રેમીએ રમ્યો હતો ખૂની ખેલ
કાઠિયાવાડ બાલાશ્રમના ઉમદા કાર્યોથી પ્રભાવિત થતું બાળ સંરક્ષણ આયોગ : ચેરમેને આપ્યા અભિનંદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?