By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 hours ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોસાયટીમાં મહિલા-પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર પોસ્ટર લગાવી અપાઈ ધમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સોસાયટીમાં મહિલા-પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર પોસ્ટર લગાવી અપાઈ ધમકી

Editor
Last updated: 2026/07/24 at 4:01 PM
59 minutes ago
Share
સોસાયટીમાં મહિલા-પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર પોસ્ટર લગાવી અપાઈ ધમકી
SHARE

સોસાયટીમાં મહિલા-પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર પોસ્ટર લગાવી અપાઈ ધમકી

પીછો કરી ફોટા વાયરલ કરી છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ, રેલનગરની પરિણીતાએ નોંધાવી ફરિયાદ

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને લાંબા સમયથી હેરાનગતિનો સામનો કરવો પડતાં આખરે પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે સોસાયટીમાં રહેતા હાર્દિક પોપટ સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, તા. 27 મે, 2026ના રોજ બપોરના સમયે પરિણીતા ઘરે હતી અને તેમના પતિ નોકરી પર ગયા હતા ત્યારે આરોપી હાર્દિક પોપટે પરિણીતા તથા તેના પતિના મોબાઇલ નંબર સાથે અભદ્ર અને અપમાનજનક કોમેન્ટ લખી પોસ્ટર તૈયાર કરી સોસાયટીના પ્રવેશદ્વાર પાસે લગાવ્યા હતા. આ ઘટનાની તે સમયે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ પણ કરવામાં આવી હતી. પરિણીતાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ત્યારબાદ પણ આરોપી અવારનવાર તેણી પોતાના પુત્રોને સ્કૂલ બસમાં બેસાડવા જાય અથવા બજારમાં ખરીદી કરવા નીકળે ત્યારે તેનો પીછો કરતો હતો. આરોપી પરિણીતા, તેના પતિ અને બાળકોના ફોટા પાડી તેમાં બીભત્સ કોમેન્ટ ઉમેરી સોશિયલ મીડિયા પર શેર કરી માનસિક હેરાનગતિ પહોંચાડતો હતો.
આ પ્રકારનું કૃત્ય બંધ કરવા માટે પરિણીતાએ આરોપીને સમજાવવાનો પ્રયાસ કરતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને જો આ બાબતે કોઈને જાણ કરશે તો તેણી, તેના પતિ તેમજ બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ, ગઈકાલે પણ આરોપીએ સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર કોમેન્ટ પોસ્ટ કરતાં કંટાળેલી પરિણીતા ફરી પોલીસનો આશરો લેવા પહોંચી હતી. સમગ્ર મામલે પ્રદ્યુમ્નનગર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

You Might Also Like

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સાથે બે શખ્સોને દબોચ્યા

આજી-૨ ઓવરફલો, ૧૫ જળાશયો હાઇએલર્ટ

ભારે વરસાદની અસર : ગૌણ સેવા મંડળ દ્વારા વર્ગ-3ની પાંચ પરીક્ષાઓ મોકુફ

29 જુલાઈથી આધુનિક LHB રેક સાથે દોડશે હાપા–નાહરલાગુન સ્પેશિયલ ટ્રેન

મેડિકલ, જન ઔષધી સહિત ૯૨ પેઢીમાં દરોડા, ત્રણ સીલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૭૨માં નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘મારણ’ ૩૧ જુલાઈએ સિનેમાઘરોમાં થશે રિલીઝ : CM ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી તારીખ
રાજકોટ

૭૨માં નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘મારણ’ ૩૧ જુલાઈએ સિનેમાઘરોમાં થશે રિલીઝ : CM ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી તારીખ

Editor By Editor 2 days ago
MCXમાં સોનું-ચાંદી તૂટ્યા, ક્રૂડ ઓઈલમાં તેજીનો માહોલ
વેપાર ધંધાને વિકસાવવા AIના ઉપયોગ અંગે નિષ્ણાંતોનું માર્ગદર્શન
રાજકોટમાં દબાણ હટાવ શાખાએ ૧૫ દિવસમાં ૨૫૮ રેકડી-કેબીન અને ૨૬૩૫ બોર્ડ-બેનરો કર્યા જપ્ત, રૂ. ૪.૦૯ લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો
નાનામવાના ચકચારી ફાયરીંગ-હત્યા કેસમાં સિનિયર એડવોકેટ અનિલ દેસાઈની સ્પે.પી.પી.તરીકે નિમણુંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?