By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 hour ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં ચોરીના બે મોટરસાયકલ સાથે આરોપી ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉપલેટામાં ચોરીના બે મોટરસાયકલ સાથે આરોપી ઝડપાયો

Editor
Last updated: 2026/07/24 at 4:08 PM
5 minutes ago
Share
ઉપલેટામાં ચોરીના બે મોટરસાયકલ સાથે આરોપી ઝડપાયો
SHARE

ઉપલેટામાં ચોરીના બે મોટરસાયકલ સાથે આરોપી ઝડપાયો

એક લાખનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો

અગ્ર ગુજરાત, ધોરાજી

રાજકોટ ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસે વાહનચોરીના બે અલગ-અલગ ગુનાઓનો સફળ ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1 લાખની કિંમતની બે ચોરાઉ મોટરસાયકલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન પોલીસને ઉપલેટા તાલુકા ના હાડફોડી ગામના રહેવાસી વિજયભાઈ જેન્તીલાલ મુરીયાણા (ઉ.વ. 29)ની સંડોવણી અંગે માહિતી મળી હતી. પોલીસે તેને ઝડપી પૂછપરછ કરતા બે અલગ-અલગ મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ખુલ્યો હતો. પ્રથમ ગુનામાં પોલીસે GJ-10-AK-3194 નંબરની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ, જેની કિંમત અંદાજે રૂ. 20,000 છે, કબજે કરી હતી.

બીજા ગુનામાં GJ-03-PF-7754 નંબરની હીરો હોન્ડા મોટરસાયકલ, જેની કિંમત અંદાજે રૂ. 80,000 છે, તે પણ આરોપીના કબજામાંથી મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ આ મોટરસાયકલ મિત્રને ચલાવવા માટે આપી હતી અને ત્યારબાદ પોતાના પિતાને ખોટી માહિતી આપી મોટરસાયકલ ચોરી થઈ હોવાનો બનાવ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી.

પોલીસે બંને ગુનાઓમાં કુલ રૂ. 1,00,000ની કિંમતની બે મોટરસાયકલ કબજે કરી આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનાઓમાં વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સપેકટર એચ.એમ.ધાધલ તથા એ.એસ.આઇ. નિલેશભાઇ નાગદાનભાઇ ચાવડા, પંકજસિંહ પ્રભાતસિંહ જાડેજા, રાજદીપસિંહ બળુભા તથા પો હેડકોન્સ. મનસુખભાઇ કેસાભાઇ રંગપરા, પો.કોન્સ. શક્તિસિંહ મહાવીરસિંહ જાડેજા, વિપુલભાઇ ધીરૂભાઇ, રાહુલ માલાભાઇ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

You Might Also Like

વિરપુરમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે ‘સ્વ. વેલજીભાઈ સરવૈયા પ્રવેશદ્વાર’નું ખાતમુહૂર્ત

વેરાવળમાં NEET ની પરીક્ષામાં 500 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર બે વિદ્યાર્થીઓનું સન્માન

શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી

નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો

જૂનાગઢમાં તંત્રની બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાથી શહેરના રસ્તાઓ જર્જરીત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ શૈક્ષિક મહાસંઘનું મિશન શિક્ષક હિત: ‘CTS એન્ટ્રી’ અને ‘પ્રિશા સોફ્ટવેર’ની સમસ્યાઓ ઉકેલવા રજૂઆત
રાજકોટ

રાજકોટ શૈક્ષિક મહાસંઘનું મિશન શિક્ષક હિત: ‘CTS એન્ટ્રી’ અને ‘પ્રિશા સોફ્ટવેર’ની સમસ્યાઓ ઉકેલવા રજૂઆત

Editor By Editor 2 days ago
આણંદમાં એન્કાઉન્ટર કરનાર અધિકારીની કામગીરીને બિરદાવતુ રઘુવંશી યુવા શકિત
કણસાગરા કોલેજમાં છ દિવસીય મહિલા સહકાર શિક્ષણ શિબિર યોજાઈ
ખાનગી રોકેટે અવકાશમાં લહેરાવ્યો તિરંગો
અમરેલીના સરંભડામાં ઈકો-સેન્સિટીવ ઝોનમાં રેતી ચોરી સામે લોકો મેદાને
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?