By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    5 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    7 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગને મળ્યો સૌરાષ્ટ્ર-કચ્છનો સાથ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગને મળ્યો સૌરાષ્ટ્ર-કચ્છનો સાથ

Editor
Last updated: 2026/07/25 at 3:48 PM
5 days ago
Share
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગને મળ્યો સૌરાષ્ટ્ર-કચ્છનો સાથ
SHARE

80થી વધુ વકીલોની બેઠકમાં લડત તેજ કરવાનો સંકલ્પ

રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગને મળ્યો સૌરાષ્ટ્ર-કચ્છનો સાથ

કાયદામંત્રી બાદ હવે ચીફ જસ્ટિસ, સાંસદો અને ધારાસભ્યો સમક્ષ ફરી રજૂઆતો થશે; સૌરાષ્ટ્ર-કચ્છ બાર એસોસિએશનોએ રાજકોટ બારની લડતમાં જોડાવાનો ટેકો જાહેર કર્યો

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને હવે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ બાર એસોસિએશનોનું પણ સમર્થન મળવા લાગ્યું છે. આ મુદ્દે શનિવારે રાજકોટના રેસકોર્સ વિસ્તારની એક ખાનગી હોટલમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી આવેલા બાર એસોસિએશનના હોદ્દેદારો તથા આશરે 80 જેટલા વકીલો હાજર રહ્યા હતા. બેઠકમાં આંદોલનને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે આગામી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ બાર એસોસિએશન છેલ્લા એક વર્ષથી હાઇકોર્ટ બેન્ચની માંગને લઈને સક્રિય અભિયાન ચલાવી રહ્યું છે. અગાઉ રાજ્યના કાયદામંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હકારાત્મક અભિગમ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. હવે આ મુદ્દે ફરી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો સમક્ષ લેખિત રજૂઆતો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશ મારૂએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકોને ઝડપી, સરળ અને ઓછા ખર્ચે ન્યાય મળી રહે તે માટે રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ અત્યંત જરૂરી છે. આ માંગને હવે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોસિએશનોનો ટેકો મળતા લડત વધુ મજબૂત બનશે.
બેઠક દરમિયાન રજૂઆત કયા સ્તરે કરવી, કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપવું, વિવિધ જનપ્રતિનિધિઓને કેવી રીતે સાથે જોડવા અને જરૂર પડે તો કાયદાકીય તેમજ આંદોલનાત્મક માર્ગ અપનાવવો કે નહીં તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 1983માં થયેલા આંદોલનનો પણ ઉલ્લેખ થયો હતો અને જરૂરી બને તો વધુ ઉગ્ર કાર્યક્રમો અંગે વિચારણા કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર અને કચ્છના બાર એસોસિએશનના હોદ્દેદારોએ રાજકોટ બારની માંગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે જરૂર પડશે ત્યારે તેઓ આ લડતમાં સક્રિય રીતે જોડાશે અને સંયુક્ત રીતે સરકાર સમક્ષ હાઇકોર્ટ બેન્ચની માંગ ઉઠાવશે.
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં હાઇકોર્ટની સર્કિટ બેન્ચની માંગ ચાર દાયકાથી વધુ સમયથી કરવામાં આવી રહી છે. આ વિસ્તાર રાજ્યના મોટા ભૌગોલિક વિસ્તારને આવરી લે છે અને ગુજરાત હાઇકોર્ટમાં નોંધાતા નોંધપાત્ર પ્રમાણના કેસો પણ આ વિસ્તારમાંથી આવે છે. રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ શરૂ થાય તો અમદાવાદ સુધીની અવરજવર, સમય અને ખર્ચમાં ઘટાડો થશે તેમજ સામાન્ય નાગરિકોને ન્યાય વધુ સુલભ બની શકશે.

You Might Also Like

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત

રાજકોટ ગ્રામ્યમાં મુસાફરોને નિશાન બનાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટામાં ચોરીના બે મોટરસાયકલ સાથે આરોપી ઝડપાયો
ગુજરાત

ઉપલેટામાં ચોરીના બે મોટરસાયકલ સાથે આરોપી ઝડપાયો

Editor By Editor 6 days ago
રાજકોટમાંથી પસાર થતી ત્રણ ટ્રેનો આજે પણ રદ્દ
BAMS પેપરલીકનો વિરોધ કરતા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી
ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
થાન નજીક આઈસરનું પાછળનું પાટિયું ખુલી જતાં ત્રણ પટકાયા, એકનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?