By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિદ્યાર્થીઓના ન્યાય માટે શેરી-ગલીથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી યોજાયા ધરણાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

વિદ્યાર્થીઓના ન્યાય માટે શેરી-ગલીથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી યોજાયા ધરણાં

Editor
Last updated: 2026/07/25 at 3:55 PM
2 months ago
Share
વિદ્યાર્થીઓના ન્યાય માટે શેરી-ગલીથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી યોજાયા ધરણાં
SHARE

વિદ્યાર્થીઓના ન્યાય માટે શેરી-ગલીથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી યોજાયા ધરણાં

શિક્ષણ મંત્રીના રાજીનામા અને મૃતક વિદ્યાર્થીઓને સહાયની માંગ સાથે ‘લોકસંસદ વિચાર મંચ’નું વિરોધ પ્રદર્શન

અગ્ર ગુજરાત, રાજકોટ

વિદ્યાર્થીઓના ન્યાય, સમાનતા અને સ્વાભિમાન માટે ‘લોકસંસદ વિચાર મંચ’ દ્વારા અનોખો અને વ્યાપક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, NEETના પરીક્ષાર્થીઓ દ્વારા કરાયેલી આત્મહત્યા અને જંતર-મંતર ખાતે શહીદી વહોરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર તેમજ સોનમ વાંગચુકના સમર્થનમાં આ ધરણાં પ્રદર્શન હાથ ધરવામાં આવ્યા હતા. રાજકોટની ગલીઓથી લઈને સુદૂર ઓસ્ટ્રેલિયાના સિડની શહેર સુધી આ શાંતિપૂર્ણ વિરોધ ગુલાબના ફૂલ સાથે વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ, રાજકોટ શહેર પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનો પર મૂકવામાં આવતી પાબંદી સામે મંચે ભારે રોષ ઠાલવ્યો છે. ગત રવિવારે ભક્તિનગર સર્કલ ખાતે ધરણાં માટે ભક્તિનગર PI, ટ્રાફિક PI અને ACP દ્વારા હકારાત્મક વલણ દર્શાવવા છતાં, ગાંધીનગરના આદેશ બાદ કાર્યક્રમના બે કલાક પહેલાં અરજદાર ગજેન્દ્રસિંહ ઝાલા તેમજ મંચના ૮ આગેવાનોની વિવિધ સ્થળેથી અટકાયત કરવામાં આવી હતી. મંચના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે રેસકોર્સમાં વિદ્યાર્થીઓ માત્ર ચર્ચા કરતા હતા ત્યારે પણ તેમની અટકાયત કરાઈ હતી, જ્યારે અન્ય રાજકીય પક્ષોને મંજૂરી વગર પણ આખો દિવસ ધરણાં કરવા દેવાયા હતા. પોલીસની આવી “એકને ગોળ અને બીજાને ખોળ” જેવી નીતિની મંચે કડક શબ્દોમાં આલોચના કરી છે.

પોલીસ દ્વારા વારંવાર મંજૂરી ના મંજૂર કરવામાં આવતાં, લોકસંસદ વિચાર મંચે વિરોધની નવી રણનીતિ અપનાવી હતી. લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધના અધિકારને જાળવી રાખવા માટે આગેવાનોએ પોતપોતાના ઘરે જ મંજૂરી વગર (માત્ર પોલીસ સ્ટેશનમાં જાણ કરીને) એક-એક વ્યક્તિ તરીકે ધરણાં પર બેસવાનો નિર્ણય કર્યો હતો.

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરીને પોતાના નિવાસસ્થાને સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી શાંતિપૂર્ણ ધરણાં કર્યા, જ્યાં કાયદો-વ્યવસ્થા માટે પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. એડવોકેટ ઈન્દુભા રાઓલ (વિષ્ણુ વિહાર સોસાયટી), દિલીપભાઈ આસવાણી (રેફ્યુજી કોલોની), પ્રવીણભાઈ લાખાણી (રેલ નગર), જેન્તીભાઈ હિરપરા (જામનગર રોડ), કૈલાશબેન વાઘેલા (કોઠારીયા સોલવન્ટ), પી.જે. પારેખ (કોઠારીયા રોડ), જશુબા વાંક (૧૫૦ ફૂટ રિંગ રોડ), નટુભા ઝાલા (ગોપાલનગર) અને સરલાબેન પાટડીયા (કૃષ્ણનગર) સહિતના આગેવાનોએ પોતપોતાના વિસ્તારમાં ધરણાં યોજ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ગયેલા પટેલ નાગજીભાઈ વિરાણીએ પણ ત્યાંથી જ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ પોતાનો સૂર પુરાવ્યો હતો.

લોકસંસદ વિચાર મંચે સ્પષ્ટ કર્યું છે કે આ સંઘર્ષ કોઈ વ્યક્તિ કે સંસ્થા સામે નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે છે. સત્ય, ન્યાય અને અહિંસાના માર્ગે ચાલીને જ પરિવર્તન શક્ય છે તેવા સંકલ્પ સાથે મંચે જાહેરાત કરી છે કે વિદ્યાર્થીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આગામી દિવસોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?