By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: લાઠીની જમકુડી નદી વરસાદના પ્રથમ ચરણમાં જ છલકાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

લાઠીની જમકુડી નદી વરસાદના પ્રથમ ચરણમાં જ છલકાઈ

Editor
Last updated: 2026/07/28 at 4:17 PM
1 day ago
Share
લાઠીની જમકુડી નદી વરસાદના પ્રથમ ચરણમાં જ છલકાઈ
SHARE

લાઠીની જમકુડી નદી વરસાદના પ્રથમ ચરણમાં જ છલકાઈ

૧૦ કિમીના જળસંગ્રહનો અદભૂત આકાશી નજારો

અગ્ર ગુજરાત, અમરેલી

અમરેલી જિલ્લામા ચોમાસાના પ્રથમ ચરણના વરસાદમાં જ લાઠીના અલી ઉદેપુર ખાતે આવેલી જમકુડી નદી પાણીથી છલકાઈ ગઈ છે. તાજેતરમાં જ આ નદીના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં થયેલા જળ સંગ્રહના અદભૂત દ્રશ્યો ડ્રોન કેમેરાથી નદીનાં નજરાણુંના દ્રશ્યો સામે આવ્યા છે. આ આકાશી નજારો સોશિયલ મીડિયા અને લોકમુખે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. થોડા મહિનાઓ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ જળ સિંચાઈ અને જળ સંગ્રહના ભગીરથ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર અને લોકભાગીદારીના ઉત્કૃષ્ટ સમન્વયથી આ પ્રોજેક્ટ ખૂબ જ ટૂંકા સમયમાં સાકાર થયો છે. જળ એ જ જીવનના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવાનું શ્રેય પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાને ફાળે જાય છે. તેમના અથાક પ્રયાસો અને દીર્ઘદ્રષ્ટિને કારણે જમકુડી નદી પર આ અદભૂત જળ સંચયનું મોડેલ ઊભું કરી શકાયું છે. આ સ્તરે થયેલા જળ સંગ્રહને કારણે અલી ઉદેપુર, કેરાળા, મતીરાળા અને કૃષ્ણગઢ સહિતના આસપાસના ૫ ગામોને જળના સ્તર ઊંચા આવશે. જેના કારણે હવે સ્થાનિક ખેડૂતો ચોમાસા ઉપરાંત બારેમાસ ખેતીના પાક લઈ શકશે. નદીમાં ચારેતરફ ઘુઘવતા પાણીના આ નયનરમ્ય દ્રશ્યો જોઈને ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે અને સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. જળ સિંચાઈનું આ કાર્ય લાઠી પંથકના કૃષિ વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

You Might Also Like

સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત

અમરેલીના જેસિંગપરામાં યુવક પર હુમલો અને લૂંટની ઘટનાથી ચકચાર

વડિયાના સુરવો નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાઈ

અમરેલીના ખીજડીયા ખારી ગામે કૂવામાંથી ૮૦ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો

અમરેલીના સરંભડામાં ઈકો-સેન્સિટીવ ઝોનમાં રેતી ચોરી સામે લોકો મેદાને

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં CGHSને મંજૂરી, પેન્શનરોને અમદાવાદ સુધીના ધક્કામાંથી મુકિત
ગુજરાતરાજકોટ

રાજકોટમાં CGHSને મંજૂરી, પેન્શનરોને અમદાવાદ સુધીના ધક્કામાંથી મુકિત

Editor By Editor 9 hours ago
પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ દ્વારા રવિવારે કાર્યકારણી ગઠન
MCXમાં સોનું-ચાંદી તૂટ્યા, ક્રૂડ ઓઈલમાં તેજીનો માહોલ
વેરાવળમાં NEET ની પરીક્ષામાં 500 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર બે વિદ્યાર્થીઓનું સન્માન
સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?