By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘એનિમીયા મુક્ત ભારત’ તરફ કણસાગરા મહિલા કોલેજનું કદમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

‘એનિમીયા મુક્ત ભારત’ તરફ કણસાગરા મહિલા કોલેજનું કદમ

Editor
Last updated: 2026/07/29 at 2:06 PM
3 hours ago
Share
‘એનિમીયા મુક્ત ભારત’ તરફ કણસાગરા મહિલા કોલેજનું કદમ
SHARE

‘એનિમીયા મુક્ત ભારત’ તરફ કણસાગરા મહિલા કોલેજનું કદમ

વિદ્યાર્થીનીઓનું ફ્રી હિમોગ્લોબીન ચેક-અપ અને દવા વિતરણ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટના નેશનલ સર્વિસ સ્કીમ (NSS) વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય જાગૃતિ અને કલ્યાણ અર્થે એક ભવ્ય અને માનવતાવાદી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના ‘એનિમીયા મુક્ત ભારત’ અભિયાનમાં સક્રિય સહભાગી થઈને કોલેજ દ્વારા વિશાળ પાયે ‘ફ્રી હિમોગ્લોબીન ચેક-અપ અને નિઃશુલ્ક દવા વિતરણ કેમ્પ’યોજાયો હતો.

આ વિશેષ આયોજન નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (ધરમપુર) તથા MSI ચેરીટેબલ ટ્રસ્ટના વિશિષ્ટ સહયોગથી શક્ય બન્યું હતું. આ તબીબી ઝુંબેશ અંતર્ગત નિષ્ણાત ટીમ તરફથી સોલંકી નયનાબેન અને ગોસાઈ ખ્યાતિબેન દ્વારા સતત ૨ દિવસ સુધી કોલેજના કુલ ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓનું અત્યંત તકેદારી પૂર્વક એનિમીયા (હિમોગ્લોબીન) પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માત્ર પરીક્ષણ જ નહીં, પરંતુ જે વિદ્યાર્થીનીઓમાં લોહીની ટકાવારી (હિમોગ્લોબીન) ઓછી જોવા મળી તેમને આરોગ્ય સુધારણા અર્થે સ્થળ પર જ નિઃશુલ્ક જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય પ્રત્યે જાગરૂકતા કેળવાય અને વધુને વધુ વિદ્યાર્થીની બહેનો આ સેવા કાર્યનો લાભ લે તે માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ કોટક તથા સેલ્ફ ફાઈનાન્સ વિભાગના પ્રિન્સિપાલ મનોજ વ્યાસ દ્વારા પૂરેપૂરું પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ સમગ્ર અભિયાનનું સફળ સંચાલન અને આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. રેણુકા બી. ચાવડાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ અધ્યાપકગણ તથા સ્ટાફ મિત્રોએ પણ આ કાર્યક્રમમાં સક્રિય સાથ-સહકાર આપીને યુવતીઓના સ્વાસ્થ્ય કલ્યાણના આ રથને આગળ ધપાવ્યો હતો.

You Might Also Like

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત

રાજકોટ ગ્રામ્યમાં મુસાફરોને નિશાન બનાવતી રીક્ષા ગેંગનો પર્દાફાશ

ફેસબુકની વેઇટ લોસ જાહેરાત થકી રાજકોટની વૃદ્ધા પાસેથી 84.38 લાખની સાયબર ઠગાઈ

60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
MCXમાં સોનું-ચાંદી તૂટ્યા, ક્રૂડ ઓઈલમાં તેજીનો માહોલ
રાજકોટ

MCXમાં સોનું-ચાંદી તૂટ્યા, ક્રૂડ ઓઈલમાં તેજીનો માહોલ

Editor By Editor 5 days ago
સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ૨૦૬ તોલા દાગીનાની ચોરી
 મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા એક્શનમાં : રાજકોટના ત્રણેય ઝોનની રૂબરૂ મુલાકાત લીધી
રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળના પ્રમુખ તરીકે ફરી હાર્દિકભાઈ ચૌહાણની વરણી
સરકારી ૧૭,૧૪૧ શાળાઓને લાગ્યા કાયમી તાળા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?