By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    6 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન

Editor
Last updated: 2026/07/31 at 3:03 PM
1 hour ago
Share
ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન
SHARE

ગુરૂપૂર્ણિમાના અવસરે શહેર ભાજપ દ્વારા વિવિધ મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન

રણછોડદાસજી આશ્રમ, BAPS સ્વામીનારાયણ મંદિર, રામકૃષ્ણ આશ્રમ, બ્રહ્માકુમારી આશ્રમ ખાતે કાર્યક્રમ યોજાયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેર ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલ વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગુરૂપૂજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. આ તકે શહેરના વિવિધ મંદિરો-આશ્રમોમાં ભાજપ અગ્રણીઓ દ્વારા ગુરૂવંદના તેમજ ભાવવંદના કરી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ વિધાનસભાવાઈઝમાં રણછોડદાસજી મહારાજ આશ્રમ, રામકૃષ્ણ આશ્રમ, સ્વામીનારાયણ મંદિર તેમજ બ્રહ્માકુમારી આશ્રમ ખાતે શહેર ભાજપ અગ્રણીઓ દ્વારા ગુરૂપૂજન કરવામાં આવેલ હતું.

આ તકે વિધાનસભા-૬૮ માં રણછોડદાસજી મહારાજ આશ્રમ ખાતે મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, સ્ટે.કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, પુર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા કોર્પોરેટરો તથા વિધાનસભા-૬૮ માં આવતા શહેરના હોદ્દેદારોઓ  તેમજ  વિધાનસભા-૬૯ માં સ્વામીનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, પ્રમુખ ડૉ. માધવ દવે, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી દેવાંગીબેન મૈયડ, મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, ડે.મેયર દક્ષાબેન વસાણી, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા અને વિધાનસભા-૬૯ માં આવતા શહેરના હોદ્દેદારો

આ ઉપરાંત વિધાનસભા-૭૦માં આવેલ  રામકૃષ્ણ આશ્રમ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,  તેમજ શહેરના હોદ્દેદાર, કોર્પોરેટરો અને વિધાનસભા-૭૧ માં બ્રહ્માકુમારી આશ્રમ ખાતે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, વિધાનસભા-૭૧માં આવતા શહેરના હોદ્દેદારો, કોર્પોરેટરો સહિતનાઓએ  ફુલહાર તેમજ વંદનથી  ગુરૂ પૂજન કરી આર્શીવાદ લીધા હતા.  આ તકે  રાજકોટ  શહેર ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો, વોર્ડ પ્રભારીઓ, વોર્ડ પ્રમુખો, વોર્ડ મહામંત્રીઓ સહિતના અગ્રણીઓ સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. માધવ દવેએ જણાવ્યું હતું કે જીવનયાત્રાને પાર પાડવા ગુરૂ પથદર્શકની ભુમિકા ભજવે છે. સદગુરૂ શિષ્યના જીવનને દિશા આપે છે તેમજ જીવનની દરેક  પળે ગુરૂની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહામાનવને યાદ કરવાનો અવસર એવા ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે ગુરૂનો મહિમા ગાવા, ગુરૂ ઋૂણનું સ્મરણ કરવા અને ગુરૂ પ્રાપ્તિનો પરમાનંદ માણવા અને ગુરૂમય બની જવાના આ શુભ દિવસે રાજકોટ શહેર ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમા પાવન પર્વ અંતર્ગત શહેરના તમામ વોર્ડના વિવિધ મંદિરો, આશ્રમોમાં ભાવવંદના અને ભકિતસભર ગુરૂપૂજનના કાર્યક્રમો શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડ પ્રમુખોની આગેવાનીમાં કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

વિરપરની સીમમાં ધમધમતી જુગાર કલબ પર SMC નો દરોડો,11 શખ્સો ઝડપાયા

આર્થિક સંકટે લીધો માતા-પુત્રનો ભોગ ; ન્યારાની ખાણમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો

ઉપલેટાના વેપારીને 79.71 લાખનો ચુનો લગાવનાર સાયબર ગેંગનો રાજકોટનો સૂત્રધાર ઝડપાયો

આટકોટ-જસદણમાં દારૂનું જાળું ચલાવતી રાજસ્થાની બીશ્નોઈ ગેંગનો પર્દાફાશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
ગુજરાત

ધોરાજી નગરપાલિકા સામે શુદ્ધ પીવાના પાણી મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

Editor By Editor 1 day ago
વિદેશ પ્રવાસ અને સસ્તા આઈફોનની લાલચમાં 9 લોકો સાથે 50 લાખની ઠગાઈ
અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમ “માઁ અંબા જગદંબાનો મહિમા” ભવ્ય રીતે સંપન્ન
MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર ચાલ, ક્રૂડ ઓઈલ દબાણમાં; ડોલર સામે રૂપિયાની ચાલ પર શેરબજારની નજર
દીવના સાઉદવાડીમાં સર્પદંશથી યુવાનનું કરૂણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?